हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
20/ 1
(2.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નડીયાદ
નડીયાદ News
gujarat
બોસ્કી BJPમાં આવશે તો હું કોંગ્રેસમાં જોડાઇશ: ભાજપ MLA ગોવિંદ પરમાર
બોસ્કીના ભાજપમાં જોડાવાની વાત પર MLA ગોવિંદ પરમારનું મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ગોવિંદ પરમારે જણાવ્યું કે બોસ્કી ભાજપમાં આવશે તો હું કોંગ્રેસમાં જોડાઇશ. પક્ષના નેતાઓ બોસ્કીને ભાજપમાં લાવવા પ્રયત્ન કરી રહ્યા છે..
Jan 11,2022, 13:09 PM IST
former
આણંદના પૂર્વ ધારાસભ્ય અને ખાણ ખનીજ મંત્રી રોહીત પટેલનું CORONA ને કારણે અવસાન
આંણદના પુર્વ ધારાસભ્ય અને મંત્રી રોહિત પટેલનું અવસાન થયું છે. કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી તેમની સારવાર ચાલી રહી હતી. જો કે કોરોનાથી તેમને બચાવી શકાયા નહોતા. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ મિલસન્ટ ઘરઘંટીના માલીક હતા. ગુજરાતમાં તેમની ઘરઘંટીની બ્રાન્ડ ખુબ જ પ્રખ્યાત હતા. ગુજરાત સરકારમાં તેઓ ખાણખનીજ મંત્રી પણ રહી ચુક્યા હતા.
Nov 10,2020, 20:24 PM IST
હત્યા
રિંગ રોડ પર સાઉથ ફિલ્મની સ્ટોરીને આંટી મારે તેવી હત્યાની ઘટના
પોલીસે તાત્કાલિક તપાસ કરતા ટ્રક ડ્રાઇવર રાજસ્થાન ભાગી ગયો હોવાની માહિતી મળી હતી. ત્યાં જઈને ટ્રક નંબર આધારે તપાસ કરતા આરોપી રામનિવાસ સ્વામી મળી આવ્યો હતો.
Sep 9,2020, 18:58 PM IST
Young man
નડીયાદનો યુવક પત્ની સાથે છેતરપિંડી કરીને લંડન ભાગી ગયો,વિધર્મી યુવતી સાથે હતું ચક્કર
નડીયાદના એક યુવકે લગ્નના ત્રણ માસના ગાળામાં જ પત્ની સાથે કરી છેતરપિંડી. અન્ય યુવતી સાથે પ્રેમના તાંતણે બંધાયેલ યુવક પત્નીને તરછોડી લંડન ભાગી ગયો. જ્યારે પીડિતાએ પોતાના સાસરી પક્ષના લોકોને આ બાબતે ફરિયાદ કરી ત્યારે તે લોકોએ જે જવાબ આપ્યા તે સાંભળી આ પીડિતા સ્તબ્ધ રહી ગઈ. નડીયાદ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરવા આવેલી આ મહિલાનું નામ છે રોનક મહિડા. મુળ ભરૂચની આ યુવતીના લગ્ન ડિસેમ્બર 2019માં અસીમ મહિડા નામના યુવક સાથે સામાજિક રીત-રિવાજો મુજબ થયા હતા. પરંતુ લઘુમતી કોમના આ યુવકને એક હિન્દુ યુવતી સાથે પ્રેમ ચક્કર ચાલતું હતું. બંને યુવક યુવતી લંડન ફરાર થઈ ગયા.
Sep 5,2020, 22:15 PM IST
નડીયાદ
ડોક્ટર નહી નાઇ છે આ ભાઇ, PPE કિટ પહેરીને ગુજ્જુએ કાપ્યા વાળ
કોરોના સંકટ વચ્ચે લોકડાઉને તે દિવસો બતાવ્યા છે, જેના વિશે તેણે સપનામાં પણ વિચાર્યું ન હતું. સલુન ઇન્ડસ્ટ્રીને પણ કોરાનાના લીધે ખરાબ દિવસો જોવાનો વારો આવ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં બાર્બર શોપ્સ અને સલૂન બંધ છે.
May 15,2020, 15:06 PM IST
નડીયાદ
ડોક્ટરની ટીમ સાથે એમ્બ્યુલન્સ પહોંચી મતદાન મથકે
ઉદારતાનુ વધુ એક ઉદાહરણ પૂરૂ પાડીને સિમ્સ હૉસ્પિટલ, અમદાવાદે 72 વર્ષની વયના દર્દી દેશના બહેતર ભાવિ માટે મતદાન કરી શકે તે માટે પરમેનન્ટ પેસમેકર માટેની મહત્વની શસ્ત્રક્રીયા પછી મતદાન માટે વહેલી રજા આપી હતી. દર્દી ને સોમવાર તા. 22 એપ્રિલ 2019ના રોજ કમ્પલીટ હાર્ટ બ્લોકને કારણે આ શસ્ત્રક્રિયા કરવી પડી હતી. સિમ્સના નિષ્ણાત ડોકટરોની ટીમ એમ્બ્યુલન્સમાં તેમના વતન નડીયાદ લઈ ગઈ હતી.
Apr 24,2019, 14:30 PM IST
એલસીબીના દરોડા
નડીયાદ: ફતેહપુરા ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ માણતા 33 નબીરાઓ ઝડપાયા
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પ્રતિબંધના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યાં છે. નડીયાદનાં ફતેહપુરાનાં ફાર્મહાઉસમાંથી દારૂની મહેફિલનો પર્દાફાશ થયો છે. ગત મધરાતે LCBએ દરોડાની કામગીરી કરી હતી, અને રેડ દરમિયાન દારૂની મહેફિલ માણતાં 33 નબીરાઓ ઝડપાયા હતા.
Nov 25,2018, 10:06 AM IST
Trending news
health tips
નાની ઉંમરે વાળ થઈ ગયા છે સફેદ, તો રસોડાની આ વસ્તુઓ લગાવવાનું કરો શરૂ,વાળ થઈ જશે કાળા
donald trump
ટ્રમ્પે PMનું નામ લઈ કર્યો USAID ઉલ્લેખ, ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેડાઈ ગયું વાક્-યુદ્ધ
Epidemic
NRI થી ભરેલા ગુજરાતના આ ગામમાં રોગચાળો ફાટ્યો, કમળાના ટપોટપ 100 દર્દી થયા, એક મોત
India vs Pakistan
Ind vs Pak: હું ઈચ્છું છું કે પાકિસ્તાન જીતે...ભારતીય ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન
Udit Narayan
Udit Narayan: Kiss કોન્ટ્રોવર્સી પછી પહેલી પત્નીના કારણે ફરી વિવાદમાં ઉદિત નારાયણ
relief
સમય પહેલા લોન બંધ કરવા પર મળશે રાહત, RBIએ ગ્રાહકો માટે કરી મોટી તૈયારી
success
Success: જીવનમાં ઝડપથી સફળ થવું હોય તો પરિવાર કે મિત્રોને પણ ન કહેવી આ વાતો
Automobile News
કારના શોખીનોને ઝટકો! 2 મહિના બાદ મારુતિની આ જબરદસ્ત કાર થઈ જશે બંધ
India vs Pakistan
IND vs PAK : પાકિસ્તાન સામે પ્લેઈંગ-11માં થશે મોટો ફેરફાર, આ બોલરની થશે એન્ટ્રી
Gold rate
હાશ હૈયે ટાઢક વળી! ભારે તેજી બાદ સોનાએ આપી રાહત, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ