हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પંકજ કુમાર
પંકજ કુમાર News
gujarat
અસિત વોરાના પિતરાઇ ભાઇ પણ મોટા કૌભાંડી, આજે સાંજ સુધીમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ જેજે વોરાની માર્કશીટ કૌભાંડમાં હકાલપટ્ટી થઈ શકે છે. આજે સાંજ સુધીમાં મોટો નિર્ણય લેવાઈ શકે છે. અસિત વોરાના પિતરાઇ ભાઇ પણ મોટા કૌભાંડી હોવાનું સામે આવતા ખળભળાટ મચ્યો છે.
Dec 16,2021, 17:40 PM IST
Big Announcement
ગાંધીનગરથી મોટા અપડેટ : ગુજરાતના નવા મુખ્ય સચિવ બન્યા પંકજ કુમાર
ગુજરાત (Gujarat) ના નવા મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની વરણી કરાઈ છે. રાજ્યમાં ખાલી પડેલા આ મહત્વના પદ પર આખરે પંકજ કુમાર (Pankaj Kumar) ની પસંદગીની જાહેરાત કરાઈ છે. આ પદ માટે પહેલેથી જ પંકજ કુમારનું નામ ચર્ચામાં હતું. રાજ્યના મુખ્ય સચિવ પદની પસંદગી માટે ત્રણ સિનિયર અધિકારીઓની પેનલ તૈયાર કરવામાં આવી હતી. જેમાં સિનિયર સભ્યોમાં ત્રણ અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારીઓના નામ સામેલ હતા. આ પદ માટે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા અને પંચાયત ગ્રામ ગૃહનિર્માણના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાનું નામ ચર્ચામાં હતું. આખરે પંકજ કુમારના નામ પર મહોર લાગી હતી.
Aug 27,2021, 14:17 PM IST
gandhinagar
ગાંધીનગર : પંકજ કુમારને સોંપાયો ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ
Oct 31,2020, 15:12 PM IST
ગાંધીનગર
એક હજારથી વધુ વિદ્યાર્થીઓ આ તારીખે વિદેશથી કરશે 'ઘર વાપસી'. તૈયારીઓને આપ્યો આખરી ઓપ
કોરોનાની વૈશ્વિક મહામારીને પગલે અમલી બનાવાયેલા લોકડાઉનમાં વિદેશમાં ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ ફસાયા છે. આ વિદ્યાર્થીઓને વિદેશથી પરત લાવવા રાજ્ય સરકારે અનેક પ્રયાસો કર્યા હતા.
May 8,2020, 11:21 AM IST
Additional Chief Secretary
Press Conference By Additional Chief Secretary Pankaj Kumar
Press Conference By Additional Chief Secretary Pankaj Kumar
May 5,2020, 20:20 PM IST
સીએમ રૂપાણી
CM રૂપાણીની ઉચ્ચસ્તરીય બેઠક, 2.75 લાખ લોકોને કરી સહાયની જાહેરાત
ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે CM રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. જેમાં વાયુ વાવાઝોડું ફંટાયા બાદની સ્થિતિને લઇને સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ જે.એન.સિંહ સહિત સંબંધિત વિભાગના તમામ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યાં હતા.
Jun 14,2019, 12:41 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય