हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પડતર પ્રશ્નો
પડતર પ્રશ્નો News
Gujarati News
અમદાવાદના વાલીઓ માટે ચિંતાજનક સમાચાર; મંગળવારથી સ્કૂલોના ધક્કા ખાવા તૈયાર રહેજો!
ટ્રાફિક પોલીસ અને RTOની કામગીરીના વિરોધમાં સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર જશે. વાહન ચાલકો તેમના પડતર પ્રશ્નો અને ધીમી પાસિંગ પ્રક્રિયાથી નારાજ ચાલી રહ્યા છે. ત્યારે સ્કૂલવર્ધી એસોસિએશને હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે. હડતાળના નિર્ણયથી વાલીઓની ચિંતામાં વધારો થયો છે.
Jun 16,2024, 18:31 PM IST
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ
ગાંધીનગર: ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની આજે બેઠક મળી, જાણો વિગતો
ગાંધીનગરમાં આજે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની બેઠક મળી. પડતર પ્રશ્નોનું જો નિરાકરણ નહીં આવે તો કર્મચારીઓ આંદોલન કરશે તેવી ચીમકી આપી છે. 10 જેટલા પડતર પ્રશ્નોને લઈને બેઠક મળી હતી.
Feb 19,2020, 14:30 PM IST
Vadodara
વડોદરામાં પડતર પ્રશ્નોને કારણે સફાઇકર્મીઓનું પ્રદર્શન
વડોદરા મહાનગર પાલિકાના 1200 જેટલા સફાઈ કામદારોને ઘણા વર્ષથી નોકરી કરતા હોવા છતાં કાયમી કરવામાં આવતા નથી... જેના કારણે કર્મચારીઓ રોષે ભરાયા છે અને કોર્પોરેશન સામે બાયો ચઢાવી કર્મચારીઓ એ આંદોલન ની શરૂ કરતા પાલિકામાં ગરમાવો આવ્યો છે...
Feb 17,2020, 20:15 PM IST
શિક્ષક
બનાસકાંઠાના શિક્ષકોએ પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી..
બનાસકાંઠાના શિક્ષકોએ પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી હતી. વિવિધ કામગીરીમાંથી બાકાત રાખવા અને જુની પેન્શન પ્રથા ચાલુ કરવાની માંગ સાથે શિક્ષકો એક દિવસ માટે ધરણા પર ઉતર્યા હતા.
Dec 21,2019, 20:35 PM IST
ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન
ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનની DyCM નીતિન પટેલ સાથે યોજાઈ બેઠક
ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનની DyCM નીતિન પટેલ સાથે યોજાઈ બેઠક હતી. DyCM સાથેની બેઠક બાદ ટીચર્સ એસો.એ 1 ઓગસ્ટના રોજ જાહેર કરેલી હડતાળ મોકૂફ રાખવાનો કર્યો નિર્ણય છે. મેડિકલ ટીચર્સ એસોસિએશનને બેઠકમાં પ્રશ્નોના નિરાકરણ માટે ખાતરી આપવામાં આવી હતી અને 2 ઓગસ્ટના રોજ DyCM સાથે મેડિકલ ટીચર્સ એસો.ની ફરી બેઠક યોજાશે. DyCMની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં ACS FD, ACS GAD અને ACS ME હાજર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ખાલી જગ્યા ભરવી, કેન્દ્રના નિયમ મુજબ પગારધોરણ, હાઇકોર્ટના ચુકાદા મુજબ DA જેવા વિવિધ 8 પ્રશ્નોને લઈને નારાજગી છે. 6 સરકારી, 8 GMERS અને 2 મ્યુની. મેડીકલ કોલેજના ટીચર્સ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા છે.
Jul 31,2019, 11:54 AM IST
ગાંધીનગર
ગાંધીનગર આશ્રમ શાળાનાં કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈને નોંધાવ્યો વિરોધ
ગાંધીનગર આશ્રમ શાળાનાં કર્મચારીઓએ એક્ઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓએ સાતમા પગારપંચ, ઉચ્ચતર પગાર ધોરણમાં વિસંગતતા જેવા પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવ્યો હતો. સરકાર દ્વારા કર્મચારીઓનુ શોષણ થયું હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.
Jun 4,2019, 16:40 PM IST
અમદાવાદ
આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઇ કર્મચારીઓની હડતાળનો આવ્યો અંત
આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઇકર્મચારીઓની હડતાળનો અંત આવી ગયો છે. કહેવા ખાતર પડતર પ્રશ્નોની માંગણીઓને લઇને 23 જુલાઇએથી હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને મ્યુનિસિપલ કમિશ્નરે મચક ન આપતા કર્મચારી આગેવાનો ઢીલા પડ્યા છે. જ્યાં આજે કમિશ્નર સાથે થયેલી મુલાકાત બાદ બન્ને પક્ષોએ સત્તાવાર રીતે હડતાળ પૂર્ણ થયાની જાહેરાત કરી છે. જેમાં કર્મચારીઓએ શહેરને પડેલી મુશ્કેલી અંગે માફી માંગી છે અને ભવિષ્યમાં આવી રીતે શહેરને બાનમાં નહી લેવાય તેવી ખાતરી પણ આપી છે.
Jul 25,2018, 14:38 PM IST
Trending news
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ
Urine Infection
Health Tips: પેશાબમાં થતી બળતરાને શાંત કરવા અપનાવો આ 3 દેશી ઈલાજ, તુરંત મળશે આરામ
Asparagus Plant
અમલા, મોરિંગા નહીં! આ છોડનું પણ કરો સેવન, શરીરને મળશે અદ્ભુત ફાયદા
indians
ગુજરાતથી કેનેડા, પછી અમેરિકા! એજન્ટોની કાળી કરતૂતનો ખુલાસો, આ રીતે થાય છે ઘૂષણખોરી