हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
69/ 2
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પદ્મિનીબા
પદ્મિનીબા News
padmini baa vala
'આ કોઈના બાપની પ્રોપર્ટી નથી, મારી પત્ની છે, ક્ષત્રિય સમાજને ધમકી આપતો પતિનો AUDIO
Loksabha Election 2024: રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી અભદ્ર ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. આ આંદોલનને વેગ આપનાર પદ્મિની બા વાળાએ અન્ન જળનો ત્યાગ કર્યો હતો. ત્યારબાદ ક્ષત્રિય સમાજનું આંદોલન દાવાળ બની જતા સંકલન સમિતિની રચના કરવામાં આવી હતી. હવે આ સંકલન સમિતિમાં પણ ડખા શરૂ થયા છે.
May 14,2024, 11:37 AM IST
Loksabha election 2024
ક્ષત્રિય આંદોલન માટે સમાજની મહિલાઓ પાસે કોણે કરી લાખો રૂપિયાની ઉઘરાણી? મેસેજ વાયરલ
Shatriya Aandolan: રૂપાલાના સામેના ક્ષત્રિય આંદોલનના નામે સમાજની મહિલાઓ પાસે કોણે પડાવ્યાં છે લાખો રૂપિયા? વોટ્સએપ ગ્રૂપ સહિત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે મેસેજ. સમાજની 800 મહિલાઓ પાસે લાખો રૂપિયા આંદોલનના નામે પડાવી લેવાયા હોવાનો થઈ રહ્યો છે આક્ષેપ. સમગ્ર મામલામાં ક્ષત્રિય આંદોલનના મુખ્ય ચહેરા સામે ઉઠ્યા સવાલો...
May 10,2024, 19:20 PM IST
Rupala Controversy
રૂપાલાને અમે શાંતિથી જીવવા જ નહીં દઈએ પણ અમે ભાજપ વિરોધી પણ નથી: પ્રજ્ઞાબા ઝાલા
Loksabha Election 2024: રૂપાલાનો વિરોધ કરવો જોઈએ, ભાજપનો નહીં. સંકલન સમિતિ કેમ ભાજપનો વિરોધ કરે છે તે સમજાતું નથી. તેવુ ક્ષત્રિય મહિલા પ્રજ્ઞાબાનું કહેવું છે. રૂપાલાનું નિવેદન ક્ષત્રિય મહિલાઓ માટે મોટું લાંછન છે. રૂપાલાનો મુદ્દો ડાયવર્ટ કરવાનો મતલબ શું? પદ્મિનીબા પછી પ્રજ્ઞાબાએ કહ્યું; હું સંકલન સમિતિ સાથે નથી. બધાનો વોટ મહત્વનો છે ફાલતુ ન જવા દેશો, કેમ કે રૂપાલાને હરાવવા જરૂરી છે.
May 6,2024, 20:01 PM IST
gujarat
ભાજપ તરફી ક્ષત્રિયોનું ભાવનગર બાદ ગોંડલમાં સંમેલન, જાડેજા આગ ભડકાવશે કે ઠારશે
Loksabha Election 2024: ક્ષત્રિય સમાજના જે સંમેલનમાં પરશોત્તમ રૂપાલાએ પોતાના વિવાદીત નિવેદન પછી માફી માગી હતી. તેવું જ વધુ એક સંમેલન 5 મેના દિવસે ગોંડલમાં યોજાવાનું છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશસિંહ જાડેજાના નેતૃત્વમાં આ સંમેલન મળવા જઈ રહ્યું છે. જેમાં ગરાસિયા રાજપૂત, કાઠી દરબાર, કારડિયા રાજપૂત, નાડોદા રાજપૂત, સોરઠિયા રાજપૂત અને ખાંટ રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટશે તેવો દાવો કરવામાં આવ્યો છે.
May 4,2024, 15:26 PM IST
Rupala Controversy
ક્ષત્રિયોમાં આંતરિક ડખાનો આ ખાસ અહેવાલ, જાણો હવે કેટલું આંદોલન કરશે અસર
રૂપાલા પછી રાહુલ ગાંધી, ઉમેશ મકવાણા સહિત ઘણા નેતાઓના ક્ષત્રિયો વિરુદ્ધના નિવેદનો આવ્યા પરંતુ ક્ષત્રિયોની સંકલન સમિતિ માત્ર ભાજપનો જ વિરોધ કરી રહી છે. ત્યારે સંકલન સમિતિ પર અનેક આક્ષેપો લાગ્યા છે. રૂપાલા સામે સૌથી પહેલા ખુલ્લીને બહાર આવેલા પદ્મિનીબા વાળાએ ક્ષત્રિયોની સંકલન સમિતિ સામે અનેક ગંભીર આક્ષેપ લગાવ્યા છે.
Apr 30,2024, 19:46 PM IST
Congress
રૂપાલા અંતે ફરી નમ્યા: ક્ષત્રિય સમાજની 2 હાથ જોડીને માગી માફી, કહ્યુ; મારી ભૂલ થઈ ગઈ
Loksabha Election 2024: ક્ષત્રિય સમાજનું અપમાન કરવાના મુદ્દે સમાધાન કરવા ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં એક બેઠક મળી હતી. જે બેઠકમાં રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં જયરાજસિંહે કહ્યું હતું કે રૂપાલાએ માફી માગી છે. આપણે માફી આપવી જોઈએ.
Mar 29,2024, 20:38 PM IST
Trending news
sports
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શું ભારત આ ખૂંખાર ફાસ્ટ બોલરને ઉતારશે? ફિટનેસ પર મોટું અપડેટ
agro food processing
બાયોડેટા તૈયાર રાખો! ગુજરાત સહિત ભારતના આ ક્ષેત્રમાં 80000 નોકરી, થયો મોટો ખુલાસો
CNG rate
ડિસેમ્બરની પહેલી તારીખે ગુજરાતીઓને પડ્યો મોંઘવારીનો માર, આજથી CNG ગેસના ભાવમાં વધારો
Roasted Ginger
Ginger: આદુને શેકીને ખાવાથી થાય છે ચમત્કારી લાભ, જાણીને તમે પણ આજથી ખાવા લાગશો
Airtel
Jioનો સૌથી સસ્તો પ્લાન! બસ આટલામાં આખો મહિનો ચાલશે ફોન, દૂર થઈ જશે ખર્ચાનું ટેન્શન
gujarat
અમેરિકામાં મૂળ ગુજરાતી પાટીદાર નેતાને મોટી જવાબદારી! ટ્રમ્પે ખુદ ગણાવ્યા પહેલા ફાઇટર
Ahmedabad
બોપલમાં ફ્લેટ હશે આટલું ભાડું મળશે, અમદાવાદમાં ભાડેથી મકાન આપવાનું માર્કેટ ઉંચકાયું
Ramayan Story
લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની પત્નીઓ કોનો અવતાર હતી? જાણો રામાયણ કાળનું ગુપ્ત રહસ્ય
Rashmika Mandanna
28 વર્ષની આ અભિનેત્રીએ આપી 15 સુપરહિટ, 8 વર્ષમાં HIT મશીન બની ખૂબસૂરત હસીના
national
મોંઘવારીનો જોરદાર ઝટકો! પહેલા દિવસે જ ગેસ સિલિન્ડરના ભાવમા વધારો, આજથી બદલાશે આ નિયમ