हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પાર્લામેન્ટ
પાર્લામેન્ટ News
politics
PM મોદીને કેટલો પગાર મળશે? જાણો સાંસદો અને મંત્રીઓને શું સુવિધાઓ મળશે
મોટાભાગના લોકોને એ વાત જાણવામાં રસ હોય છેકે, આખરે પ્રધાનમંત્રીનો પગાર કેટલો હશે? આ સાથે જ સરકારના બીજા મંત્રીઓને મહિને કેટલો પગાર મળતો હશે? જાણો રોચક માહિતી...વિગતવાર...
Jun 9,2024, 14:55 PM IST
મોનસૂન સત્ર
સંસદના મોનસૂન સત્રની તૈયારીઓ પૂર્ણ, કોરાનાકાળમાં ઇતિહાસમાં પ્રથમવાર આ રીતે યોજાઇ શકે
ભારતીય સંસદના ઇતિહાસમાં પ્રથમ વાર એવી વ્યવસ્થાઓ કરાઈ છે કે 60 સદસ્યો ચેમ્બરમાં બેસશે તો અન્ય 51 સદસ્ય રાજ્યસભા ગૃહમાં બેસશે. તેના સિવાય અન્ય 132 સદસ્ય લોકસભા ચેમ્બરમાં બેસશે.
Aug 18,2020, 18:41 PM IST
Parliament canteen
સંસદની કેન્ટિનમાં નહી મળે સસ્તું ભોજન? જુઓ મોદી સરકારનો બોલ્ડ નિર્ણય
સંસદની કેન્ટિનમાં સાંસદોને મળતી સબ્સિડી હવે રદ્દ થઇ શકે છે. સંસદમાં સાંસદોને ભોજન પર જે કાંઇ પણ સબ્સિડી મળતી હતી તે ટુંક જ સમયમાં રદ્દ થાય તેવી શક્યતા છે. એટલે કે હવે સંસદની કેન્ટિમાં ભોજનનો ખર્ચ જે કેન્ટિનને થાય છે તેટલો જ ચુકવવો પડશે. આ મુદ્દે મોટા ભાગની પાર્ટીઓમાં આંતરિક સહમતી સધાઇ ચુકી છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાની ભલામણ બાદ બિઝનેસ એડ્વાઇઝરી કમિટીએ આ મુદ્દે ચર્ચા કરી હતી. જેમાં તમામ પાર્ટીઓએ આ મુદ્દે સંમતી વ્યક્ત કરી છે. જો સંસદની કેન્ટિનમાંથી સબ્સિડીને હટાવવામાં આવે છે તો તેમાં 17 કરોડ રૂપિયા વાર્ષિક બચત થશે.
Dec 5,2019, 15:22 PM IST
નરેંદ્ર મોદી
ભાજપની સંસદીય દળની બેઠક થોડીવારમાં, પીએમ મોદી કરી શકે છે સંબોધિત
ભાજપ (BJP) સંસદીય દળની બેઠક હવે થોડીવાર સંસદ (parliament) માં થવાની છે. વડાપ્રધાન નરેંદ્ર મોદી (Narendra Modi) આ બેઠકને સંબોધિત કરી શકે છે. પીએમ મોદી બેઠકમાં જનતા સાથે જોડાયેલા મુદ્દાને ઉઠાવવા અંગે ચર્ચા કરી શકે છે.
Nov 19,2019, 10:51 AM IST
શિયાળુ સત્ર
18 નવેમ્બરથી 24 સપ્ટેમ્બર વચ્ચે બોલાવવામાં આવી શકે છે સંસદનું શિયાળુ સત્ર
ગત રાત્રે આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, પ્રકાશ જાવડેકર, પ્રહ્લાદ જોશી અને થાવરચંદ ગેહલોત પણ હાજર પણ હાજર રહ્યા હતા. આ બેઠક ગૃહ મંત્રી રાજનાથ સિંહન ઘરે યોજાઇ હતી. તમને જણાવી દઇએ કે આ વખતે શિયાળુ સત્રને ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે.
Oct 17,2019, 10:50 AM IST
modi government
કાર્યકાળ પુર્ણ થયા બાદ નેતાઓએ ખાલી કરવા પડશે બંગલા: MODI સરકાર લાવશે બિલ
આ બિલ પાસ થઇ ગયા બાદ દિલ્હીમાં કોઇ સાંસદ, ધારાસભ્ય કોર્ટમાંથી સ્ટે લાવીને બંગ્લામાં ચીપકી નહી રઇ શકે
Jul 29,2019, 22:52 PM IST
Rafale deal
રાફેલ અંગેનો CAG રિપોર્ટ રાષ્ટ્રપતિ પાસે મોકલાયો: કાલે સંસદમાં રજુ થશે
રાફેલ ડીલ પર મીડિયા રિપોર્ટમાં સતત ખુલાસાઓનો ધમાસાણ ચાલી રહ્યું છે, આ તરફ રાફેલ અંગે કેગ રિપોર્ટ રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવ્યો છે
Feb 11,2019, 17:29 PM IST
pakistan
આ દેશમાં પાકિસ્તાન કરતા પણ વધારે ભારતીય કેદીઓ છે બંધ
કેન્દ્ર સરકારે બુધવારે લોકસભામાં વિદેશમાં બંધ ભારતીય કેદીઓની માહિતીનાં આંકડા ખુબ જ ચોંકાવનારા હતા
Dec 20,2018, 10:18 AM IST
Rafale deal
રાફેલ ડીલ: SCનાં ચુકાદા બાદ લોકસભામાં હોબાળો, કાર્યવાહી 17મી સુધી સ્થગીત
રાફેલ ફાઇટરજેટ મુદ્દે મોદી સરકારને મોટી રાહત મળી છે. બીજી તરફ સંસદના શીતકાલીન સત્રનાં ચોથા દિવસે બંન્ને સદનમાં રાફેલ ડીલ પર આવેલા ચુકાદા મુદ્દે ભારે હોબાળો થયો હતો. સુપ્રીમ કોર્ટનાં ચુકાદા બાદ વિપક્ષે સંસદમાં ભારે હોબાળો કર્યો હતો. જેપીસીની તપાસ કરવા માટે વિપક્ષ સરકાર પાસે માંગ કરતું રહ્યું. બીજી તરફ ગૃહમંત્રી રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવકાર્ય છે અને હવે કોંગ્રેસાધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશની માફી માંગવી જોઇએ. હોબાળો વધતો જોઇને લોકસભા 17 ડિસેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
Dec 14,2018, 13:13 PM IST
parliament
એક સાંસદ પર વાર્ષિક 72 લાખ રૂપિયાનો વાર્ષિક ખર્ચ: RTIમા ચોંકાવનારો ખુલાસો
આરટીઆઇથી ખુલાસો થયો છે કે 2014-15થી માંડીને 2017-18ની વચ્ચે રાજ્યસભા સભ્યોનાં વેતન અને ભથ્થા સ્વરૂપે કુલ 4.43 અબજ રૂપિયાની ચુકવણી કરવામાં આવી
Oct 1,2018, 20:22 PM IST
Trending news
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા