हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પેટ્રોલિયમ મંત્રી
પેટ્રોલિયમ મંત્રી News
breaking news
સૌથી મોટી ખબર: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે ધડાકો, પેટ્રોલિયમ મંત્રીની મોટી જાહેરાત
Petrol-Diesel Price: કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનું કહેવું છે કે આ વખતે કેન્દ્ર સરકાર પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસ જેવી ચીજવસ્તુઓને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દાયરામાં લાવવાનો પ્રયાસ કરશે. તેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે.
Jun 12,2024, 16:43 PM IST
Dharmendra Pradha
ભારતમાં રહેવા માટે 'ભારત માતા કી જય' બોલવું જરૂરી: કેન્દ્રીય મંત્રી
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) કહ્યું કે જે ભારતમાતાની જય બોલશે તે જ ભારત (India) માં રહી શકશે. ધર્મેન્દ્ર પ્રધાન પુણેમાં એબીવીપીના એક કાર્યક્રમમાં બોલી રહ્યાં હતાં. તેમણે નાગરિકતા કાયદાને લઈને દેશભરમાં થઈ રહેલા પ્રદર્શન અને વિપક્ષના અવાજો પર નિશાન સાધતા અલગ અલગ તર્ક રજુ કર્યાં. તેમણે કહ્યું કે જો અમે સીએએ નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ન લાવત તો શું દેશને ધર્મશાળા બનવા દેત?
Dec 29,2019, 17:01 PM IST
Dharmendra Pradha
ભારતમાતાની જય બોલનારા જ ભારતમાં રહી શકશે: કેન્દ્રીય મંત્રી
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) કહ્યું કે જે ભારતમાતાની જય બોલશે તે જ ભારત (India) માં રહી શકશે. ધર્મેન્દ્ર પ્રધાન પુણેમાં એબીવીપીના એક કાર્યક્રમમાં બોલી રહ્યાં હતાં. તેમણે નાગરિકતા કાયદાને લઈને દેશભરમાં થઈ રહેલા પ્રદર્શન અને વિપક્ષના અવાજો પર નિશાન સાધતા અલગ અલગ તર્ક રજુ કર્યાં. તેમણે કહ્યું કે જો અમે સીએએ નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) ન લાવત તો શું દેશને ધર્મશાળા બનવા દેત?
Dec 29,2019, 12:54 PM IST
ધર્મેન્દ્ર પ્રધાન
'ફેની વાવાઝોડા'થી પ્રભાવિત પુરીના હોટલ ઉદ્યોગને વિશેષ પેકેજની માગ
તાજેતરમાં જ દક્ષિણ ભારતમાં ત્રાટકેલા ફેની વવાઝોડાએ ઓડીશા રાજ્યને ઝપટમાં લીધું હતું અને તેમાં પણ તેના બે શહેર પુરી તથા ભુવનેશ્વરમાં સંપત્તિઓને મોટું નુકસાન પહોંચાડ્યું છે, હાલ ધાર્મિક શહેર ગણાતા પુરીનો પ્રવાસન ઉદ્યોગ પડી ભાંગ્યો છે
May 10,2019, 12:29 PM IST
પેટ્રોલ
આગામી દિવસોમાં પેટ્રોલ-ડિઝલ અને રાંધણ ગેસના ભાવમાં થશે ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનાં ભાવ જો આ પ્રમાણે જ રહ્યાં તો આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલ તેમજ રાંધણગેસનાં ભાવમાં વધુ ઘટાડો થઇ શકે છે.
Nov 29,2018, 15:41 PM IST
ધર્મેંદ્ર પ્રધાન
પેટ્રોલ-ડીઝલની કિંમતો પર વિચાર્યા વગર ઝટકામાં નિર્ણય ના લઇ શકાય: ધર્મેંદ્ર
હાલમાં સરકાર ડીઝલ-પ્રેટ્રોલ પર ટેક્સમાં કોઇ ઘટાડો કરવાના મુડમાં નથી. દિલ્હીમાં પેટ્રોલની કિંમતે શનિવારે પ્રથમ વખત 80 રૂપિયા પ્રતિ લીટરના સ્તરથી પણ ઉપર જતી રહી છે
Sep 9,2018, 8:12 AM IST
Trending news
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે
gujarat
આ સરકારી હોસ્પિટલમાં રોબોટથી સારવાર!! હા, આ વાત તદ્દન સાચી છે...વાંચો Inside Story
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ધરખમ ફેરફાર...ગિલને મોટી જવાબદારી મળી
gujarat
માતા બની શેતાન! ફૂલ જેવડી બે દીકરીઓને માર્યો ઢોર માર! એકની આંખમાં ડંડો ફટકારતા લોહી
CNG Scooter
TVS એ પાડ્યો મોટો ખેલ! દુનિયાનું પહેલું સીએનજી સ્કૂટર 'Jupiter CNG' શોકેસ કર્યું
Gujarat farmers
ગુજરાતના ખેડૂતો ખરા અર્થમાં બન્યા પ્રગતિશીલ! ડિજીટલ બનીને ઓનલાઈન વેચે છે પ્રોડક્ટ
Onion Juice
રોજ 1 ચમચી ડુંગળીનો રસ પીવાથી શરીરને થાય છે આ 5 ફાયદા, જાણીને તમે પણ પીવા લાગશો
Kareena Kapoor Khan
હુમલાની રાત્રે ઘરમાં શું થયું ? કરીના કપૂરે પોલીસમાં નોંધાવ્યું નિવદેન, જણાવી વિગતો