हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રજાસત્તાક દિન
પ્રજાસત્તાક દિન News
26 January
દેશભક્તિનું જીવતું જાગતું ઉદાહરણ અહેમદચાચા, 365 દિવસ તિરંગો લહેરાવી આપે છે સલામી
આપણે સૌ રાષ્ટ્રીય તહેવારના દિવસે જ આપણા રાષ્ટ્રધ્વજ (National Flag) ને સલામી આપતા હોઈએ છીએ. પણ પાટણ (Patan) જીલ્લાના સિદ્ધપુર (Siddhpur) તાલુકાના કાયણ ગામના અહેમદચાચા નાંદોલિયા સતત 22 વર્ષથી પોતાના ઘરના પરિસરમાં 365 દિવસ વર્ષોથી પોતાના મકાન પર દરરોજ રાષ્ટ્રધ્વજ (National Flag) લહેરાવી સલામી આપી દેશાભિમાન અને ભારતીય હોવાના ગૌરવનું જીવતું જાગતું ઉદાહરણ સિદ્ધપુર તાલુકાના કાયણ (Kayan) ગામે જોવા મળી રહ્યું છે. કાયણ ગામના અહેમદચાચા (Ahmad chacha) આજે 90 વર્ષની વયે પણ નિયમિત પોતાના ઘર પરિસરમાં આન બાન અને શાનથી તિરંગો લહેરાવી રહ્યા છે.
Jan 26,2022, 10:36 AM IST
26 જાન્યુઆરી
પોતાના ઉત્સાહ અને જુસ્સાથી ભારતનું નામ રોશન કરનારી આ છે ભારતીય મહિલાઓની કહાની
નવી દિલ્હી: ભારત પોતાનો 73મો ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યો છે. 26 જાન્યુઆરી 1950નાં રોજ, ભારતનું બંધારણ સમગ્ર દેશમાં અમલમાં આવ્યું. આ અવસરને દર વર્ષે 26 જાન્યુઆરીએ આખો દેશ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવે છે. બ્રિટિશ શાસનમાંથી આઝાદી અપાવવામાં ભારતીય મહિલાઓનું યોગદાન વિશેષ હતું, સ્વતંત્ર ભારતના બંધારણના નિર્માણમાં 15 મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા હતી.
Jan 21,2022, 15:41 PM IST
71st Republic Day
અશ્વ શોમાં બે ઘોડા એવા બાધ્યા કે શી વાતે ય છૂટા ન પડે, તમારો પણ શ્વાસ અદ્ધ
71 માં પ્રજાસત્તાક પર્વ (Republic Day) ની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં થનાર છે. જેના ભાગરૂપે આજથી એક સપ્તાહ સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે રાજકોટમા પ્રજાસત્તાક પર્વની ઉજવણીની શરૂઆત અશ્વ શો (Horse show) થી કરવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન એક અજીબ ઘટના બની હતી. અશ્વ શોમાં બે ઘોડા બાખડી પડ્યા હતા. ક્યાંય સુધી બંને ઘોડા લડતા રહ્યા હતા, ત્યારે તેઓને છુટ્ટા પાડવું પણ અઘરુ બની રહ્યું હતું.
Jan 18,2020, 15:05 PM IST
Republic Day
પ્રજાસત્તાક દિનની પરેડમાં ગુજરાતની વિશેષ થીમ
71માં પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ઉજવણી થનાર છે. ત્યારે આ પ્રજાસત્તાક દિનની પરેડમાં ગુજરત ટેબ્લો રાણકી વાવની થીમ પર રહેશે. જીવન, સ્થાપત્ય અને કોતરણીની ઝલક પણ હશે. 2014 માં UNESCOએ રાની કી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરી હતી. વિશ્વભરમાં પ્રખ્યાત અને ગુજરાતના વિકાસમાં મોટો ફાળો છે.
Jan 15,2020, 20:00 PM IST
બનાંસકાઠા
10 વર્ષ બાદ પાલનપુરમાં થશે આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણી, તૈયારીઓ શરૂ
આગામી 26 જાન્યુઆરીએ બનાસકાંઠાના પાલનપુરમાં યોજાનારા રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણીને લઈ વહીવટી તંત્ર દ્વારા પુરજોશમાં તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે. જેને લઇ બનાસકાંઠા કલેકટર સંદીપ સાંગલે દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં કલેકટર જણાવ્યું હતું કે 10 વર્ષ બાદ બનાસકાંઠામાં રાજ્ય કક્ષાનો ધ્વજવંદન કાર્યકર્મ યોજાઈ રહ્યો છે.
Jan 17,2019, 23:54 PM IST
Trending news
RBI
RBIએ જાહેર કરી નવી ગાઈડલાઈન, હવે માત્ર આ 2 નંબર પરથી જ આવશે બેન્કના કોલ અને મેસેજ
government of gujarat
આ વિસ્તારોને મળશે વિવિધ વિકાસ કાર્યોની ભેટ, મુખ્યમંત્રીએ મંજૂર કર્યાં 605 કરોડ
Diamond business
હીરા કારોબારીને ભારે પડી શારીરિક સંબંધની લાલચ, બની ગયો હનીટ્રેપનો શિકાર
Khyati Hospital Ahmedabad
કાર્તિક પટેલને ખ્યાતિ હોસ્પિટલ લવાયો, અમદાવાદ પોલીસે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન
walking benefits
વજન ઘટાડવાથી લઈને દુખાવાની મળશે છૂટકારો! દરરોજ માત્ર 30 મિનિટ કરો આ રીતે વોકિંગ
gujarat
સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્મા દોષિત, જમીન સંબંધિત કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો
Amit Chavda
જંત્રીના સૂચિત ભાવ વધારાથી ગુજરાતની જનતાની કમર તૂટી જશે, પરત ખેંચોઃ અમિત ચાવડા
Gujarat University
ગુજરાત યુનિના આંકડાશાસ્ત્ર વિભાગના મહિલા રૂમમાં CCTV, અધ્યાપક સામે નનામી ફરિયાદ
verdict
કોલકાતાના ડૉક્ટર બળાત્કાર-હત્યા કેસમાં આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
ipo
3 ફેબ્રુઆરીથી ખુલ્લી રહ્યો છે વધુ એક મોટો IPO, ગ્રે માર્કેટમાં અત્યારે જ 101 રૂપિયા