हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
42/ 1
(5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રત્યાર્પણ
પ્રત્યાર્પણ News
નરેન્દ્ર મોદી
PM મોદીએ મલેશિયાના પીએમ સાથે કરી મુલાકાત, ભાગેડુ ઝાકિર નાઈકના પ્રત્યાર્પણન
રશિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્લાદિવોસ્તોકમાં મલેશિયાના પીએમ મહાતિર મોહમ્મદ સાથે મુલાકાત કરી.
Sep 5,2019, 10:31 AM IST
નીરવ મોદી
નીરવ મોદીને ભારત લાવવાના પ્રયત્નો તેજ
PNB કૌભાંડના ભાગેડુ આરોપી નીરવ મોદીને ભારત લાવવાના પ્રયત્નો વધારી દેવામાં આવ્યા છે. 29 માર્ચે નીરવ મોદી મામલે સુનાવણી કરવામાં આવશે. જેને લઇ ઇડીના અધિકારીઓ લંડન જવાના છે. તો આ અગાઉ ભાગેડુ હીરાનો વેપારી નીરવ મોદીના વકીલ તેની મુક્તી માટે શુક્રવારે બીજીવાર આદેવન આપશે. આ મામલે તે દિવસે લંડનમાં વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થશે. મોદી 2 અરબ ડોલરની છેતરપીંડી તથા મની લોન્ડ્રીંગ મામલે ભારતમાં વોન્ટેડ છે.
Mar 27,2019, 12:36 PM IST
નીરવ મોદી
માલ્યા કેસમાં થઈ હતી તે ભૂલ નહીં દોહરાવાય, 'જડબેસલાક' પ્લાનિંગથી નીરવ મોદી
ભારતે બેંક કૌભાંડના આરોપી નીરવ મોદીની લંડનમાં બ્રિટિશ અધિકારીઓ દ્વારા કરાયેલી ધરપકડનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે જેમ બને તેમ જલદી તેના પ્રત્યાર્પણ માટે બ્રિટન સાથે વાતચીત કરી રહ્યા છે. આ વખતે ભારતીય એજન્સીઓ વિજય માલ્યા કેસમાં જે ભૂલ થઈ તેમાંથી પાઠ ભણીને નીરવ મોદીને ભારત લાવવા માટે દરેક જરૂરી કોશિશમાં લાગી ગઈ છે. બ્રિટનની જટિલ પ્રત્યાર્પણ પ્રક્રિયાને પહોંચી વળવા માટે ભારત સરકારે દરેક એજન્સીને પોત પોતાના સ્તર પર કામ કરવાનું કહ્યું છે.
Mar 21,2019, 15:11 PM IST
આર્થિક ભાગેડુ
ભાણીયા બાદ હવે મામાનો વારો, બહુ જલદી આવશે પકડમાં, ભારતે એન્ટીગુઆને આપ્યાં
ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી વિરુદ્ધ એન્ટીગુઆમાં પ્રત્યાર્પણની પ્રકિયા ચાલુ છે. અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ(ઈડી) અને સીબીઆઈ જેવી ભારતીય તપાસ એજન્સીઓએ એન્ટીગુઆના અધિકારીઓને દસ્તાવેજો મોકલ્યા છે જેથી કરીને તેઓ તેના પર વિચાર કરે અને ચોક્સીને ભારત પાછા મોકલે.
Mar 21,2019, 7:44 AM IST
Nirav Modi
PNB કૌભાંડી નીરવ મોદીની લંડનમાંથી ધરપકડ
પીએનબી બેંક કૌભાંડમાં ફરાર આરોપી નીરવ મોદીને લંડનમાં ધરપકડ કરી લીધી છે. આ પહેલાં ગત સોમવારે જ લંડનની કોર્ટે બે અરબ ડોલરના પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદી વિરૂદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. મની લોન્ડરિંગના એક કેસમાં નીરવ મોદીને લાવવા માટે ઇડીના અનુરોધના જવાબમાં તેના વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું.
Mar 20,2019, 15:45 PM IST
વિજય માલ્યા
ભારતને ફરી ઝટકો આપી શકે છે વિજય માલ્યા, બ્રિટિશ સરકાર સામે કરશે અપીલ
ભાગેડુ વ્યવસાયી વિજય માલ્યાએ જણાવ્યું છે કે, તે બ્રિટિશ સરકારના એ નિર્ણય સામે અપીલ કરવાની તૈયારીમાં છે જેમાં તેને ભારતીય અધિકારીઓને સોંપવા માટે મંજૂરી આપવામાં આવી છે
Feb 5,2019, 22:37 PM IST
વિજય માલ્યા
બ્રિટને પ્રત્યાર્પણની મંજૂરી આપી દેતા ભાગેડુ માલ્યા હચમચી ગયો
ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાએ બ્રિટન દ્વારા ભારતને પોતાના પ્રત્યાર્પણના આદેશ પર સાઈન કરાયા બાદ ગણતરીના કલાકોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે અપીલની પ્રક્રિયા શરૂ કરશે. બ્રિટનના ગૃહ મંત્રી સાજિદ જાવીદે માલ્યાને મોટો આંચકો આપતા તેને ભારતના પ્રત્યાર્પણ કરવાના આદેશ આપી દીધા છે. ત્યારબાદ માલ્યાએ આ જવાબ આપ્યો. માલ્યા પાસે બ્રિટનની હાઈકોર્ટમાં અપીલની મંજૂરી મેળવવા માટે ચાર ફેબ્રુઆરી સુધીનો 14 દિવસનો સમય છે. માલ્યાએ એક ટ્વિટમાં કહ્યું કે તે પોતાના પ્રત્યાર્પણના આદેશ વિરુદ્ધ અપીલની પ્રક્રિયા શરૂ કરશે.
Feb 5,2019, 8:10 AM IST
Mehul Choksi
PNB ગોટાળાના આરોપી મેહુલ ચોક્સીએ ભારતીય નાગરિકતા છોડી
પીએનબી કૌભાડના મુખ્ય આરોપીઓ પૈકીનો એક મેહુલ ચોક્સી ભારતીય નાગરિકતા છોડી દીધી અને પોતે એન્ટીગુઆનો નાગરિક હોવાની જાહેરાત કરી હતી
Jan 21,2019, 10:02 AM IST
વિજય માલ્યા
વિજય માલ્યાને ભારત લાવવામાં હજુ કેટલો સમય લાગી શકે છે, સમજો 5 પોઈન્ટમાં
ભારતમાં કિંગફિશર એરલાઈન્સ દ્વારા દેવાળું ફૂંકી દીધા બાદ કાયદાની ચૂંગલમાંથી બચવા માટે ભાગી છૂટેલા વિજય માલ્યાને સોમવારે બ્રિટનની અદાલતે મોટો ઝટકો આપતાં ભારત પ્રત્યાર્પણ માટેની મંજૂરી આપી દીધી છે
Dec 10,2018, 21:04 PM IST
વિજય માલ્યા
બ્રિટનની કોર્ટે તિહાડ જેલને ગણાવી સુરક્ષિત, માલ્યાનું થશે પ્રત્યાર્પણ?
બ્રિટનની એક કોર્ટે વિજય માલ્યા મામલે ભારતની તિહાડ જેલને સુરક્ષિત ગણાવી છે.
Nov 17,2018, 14:51 PM IST
વિજય માલ્યા
વિજય માલ્યાને ભારત લાવવાનું કાઉન્ટ ડાઉન શરૂ, 31 જુલાઈની રાહ જોવાઈ રહી છે
ભારતીય બેંકોના 9 હજાર કરોડ રૂપિયા લઈને ભાગી ગયેલા કારોબારી વિજય માલ્યા પર ભારતીય એજન્સીઓને બહુ જલદી મોટી સફળતા મળી શકે છે.
Jul 13,2018, 13:42 PM IST
ઝાકિર નાઈક
વિવાદાસ્પદ ધર્મ ઉપદેશક ઝાકિર નાઈકને ભારત મોકલવાની મલેશિયાની સ્પષ્ટ ના
મલેશિયાએ વિવાદાસ્પદ ધર્મ ઉપદેશક ઝાકિર નાઈકને ભારત પ્રત્યાર્પિત કરવાની ના પાડી દેતા ભારત માટે મોટો આંચકો છે.
Jul 6,2018, 14:23 PM IST
Trending news
health tips
નાની ઉંમરે વાળ થઈ ગયા છે સફેદ, તો રસોડાની આ વસ્તુઓ લગાવવાનું કરો શરૂ,વાળ થઈ જશે કાળા
donald trump
ટ્રમ્પે PMનું નામ લઈ કર્યો USAIDનો ઉલ્લેખ, ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેડાઈ ગયું વાક્-યુદ્ધ
Epidemic
NRI થી ભરેલા ગુજરાતના આ ગામમાં રોગચાળો ફાટ્યો, કમળાના ટપોટપ 100 દર્દી થયા, એક મોત
India vs Pakistan
Ind vs Pak: હું ઈચ્છું છું કે પાકિસ્તાન જીતે...ભારતીય ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન
Udit Narayan
Udit Narayan: Kiss કોન્ટ્રોવર્સી પછી પહેલી પત્નીના કારણે ફરી વિવાદમાં ઉદિત નારાયણ
relief
સમય પહેલા લોન બંધ કરવા પર મળશે રાહત, RBIએ ગ્રાહકો માટે કરી મોટી તૈયારી
success
Success: જીવનમાં ઝડપથી સફળ થવું હોય તો પરિવાર કે મિત્રોને પણ ન કહેવી આ વાતો
Automobile News
કારના શોખીનોને ઝટકો! 2 મહિના બાદ મારુતિની આ જબરદસ્ત કાર થઈ જશે બંધ
India vs Pakistan
IND vs PAK : પાકિસ્તાન સામે પ્લેઈંગ-11માં થશે મોટો ફેરફાર, આ બોલરની થશે એન્ટ્રી
Gold rate
હાશ હૈયે ટાઢક વળી! ભારે તેજી બાદ સોનાએ આપી રાહત, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ