हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
269/ 9
(98)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બંધારણ
બંધારણ News
રશિયા
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પર નિવૃતી બાદ પણ નહીં ચાલે કોઈ કેસ, બંધારણમાં થશે સંશોધન
બંધારણમાં સંશોધન બાદ કોઈ રાષ્ટ્રપતિ જો ગંભીર ગુના કે રાજદ્રોહની શ્રેણીમાં આવશે તો તેને અપવાદની શ્રેણીમાં રાખવામાં આવશે. આવા ગુના માટે રાષ્ટ્રપતિ પર કેસ ચલાવી શકાશે.
Nov 19,2020, 15:56 PM IST
law
આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલનમાં PM મોદીએ કહ્યું-'અમે 1500 જૂના કાયદા ખતમ કર્યાં'
આંતરરાષ્ટ્રીય ન્યાયિક સંમેલનને સંબોધતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે જ્યાં જૂના કાયદા રદ કર્યાં ત્યાં નવા કાયદા પણ બનાવ્યાં. તેમણે કહ્યું કે અમારી સરકારે 1500 જૂના કાયદા ખતમ કરી દીધા છે. પીએમ મોદીએ કહ્યું કે ન્યાયપાલિકામાં દરેક દેશવાસીની આસ્થા છે.
Feb 22,2020, 12:02 PM IST
state
સંસદમાં પાસ થયો છે CAAનો કાયદો, દરેક રાજ્યએ ફરજીયાત લાગુ કરવો પડશે: સિબ્બલ
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, જો નાગરિકતા સંશોધન કાયદો (CAA) પસાર થઇ ચુક્યો છે તો કોઇ પણ રાજ્ય તેને લાગુ કરવાનો ઇન્કાર કરી શકે નહી. સીએએને લાગુ કરવાનો ઇન્કાર કરવા શક્ય નથી અને તેને લાગુ કરવાનો ઇન્કાર કરવો પણ અસંવૈધાનિક ગણાશે. સિબ્બલે આ સાથે કેરળનાં રાજ્યપાલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. સિબ્બલે કહ્યું કે, કેરળનાં રાજ્યપાલને સંવિધાન અંગે કોઇ જ આઇડિયા નથી. તેમણે શનિવારે આ વાત કેરળનાં લિટરેચર ફેસ્ટિવલમાં કહી છે.
Jan 18,2020, 23:36 PM IST
Citizenship Amendment Bill 2019
નાગરિકતા બિલ પાસ, કોંગ્રેસ કાળઝાળ, સોનિયા ગાંધીએ કહ્યું- કાળો દિવસ
આ ઐતિહાસિક બિલ પાસ થવા ઉપર પોતાની પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ કહ્યું કે આજનો દિ વસ ભારતના બંધારણના ઈતિહાસનો કાળો દિવસ છે.
Dec 11,2019, 21:55 PM IST
BCCI
BCCI : ગાંગુલીનો કાર્યકાળ વધારવા માટે બદલવામાં આવશે બંધારણ, પરંતુ....
બીસીસીઆઈના(BCCI) વર્તમાન નિયમો અનુસાર તેનો કે તેના રાજ્ય સંઘ સાથે જોડાયેલો અધિકારી 3-3 વર્ષના બે કાર્યકાળ(Two year tenure) એટલે કે, સળંગ 6 વર્ષ સુધી જ પોતાના પદ પર રહી શકે છે. ત્યાર પછી તેણે ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી ફરજિયાત નિવૃત્તિ (કૂલિંગ પીરિયડ)નું પાલન કરવું પડે છે. એટલે કે, ત્યાર પછીના ત્રણ વર્ષ સુધી તે બીસીસીઆઈમાં(BCCI) કોઈ પદ લઈ શકે નહીં.
Dec 1,2019, 21:47 PM IST
Article 370
કલમ 370 હટતા જ સુરતમાં રહેતી કાશ્મીરી યુવતીએ પોતાની જમીન વેચવાની જાહેરાત ક
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવાની સાથે જ દેશભરના લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જે દિવસે આ કલમ હટાવાઈ તેના બાદ સોશિયલ મીડિયા પર જમીન-મકાન ખરીદવાના મેસેજ પણ ફરતા થયા હતા. સૌ કોઈ સ્વર્ગ જેવા કાશ્મીરમાં જમીન લેવાના અને પ્રોપર્ટી ખરીદવાના સપના જોઈ રહ્યા છે. ત્યારે સુરતમાં રહેતી મૂળ જમ્મુ કાશ્મીરની એક યુવતીએ પોતાની કાશ્મીરની જમીન વેચવા કાઢી છે.
Aug 7,2019, 20:36 PM IST
જમ્મુ-કાશ્મીર
J&K Article-370 નાબૂદઃ જાણો આ નિર્ણય સાથે જોડાયેલી 10 મોટી બાબતો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે રાજ્યસભામાં એક સંકલ્પ પત્ર રજૂ કર્યો હતો. જેમાં જણાવાયું કે, બંધારણની ધારા 370ના તમામ ભાગ જમ્મુ-કાશ્મીરમાં લાગુ પડશે નહીં. આ સાથે જ તેમણે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર અનામત બિલ અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પણ રજૂ કર્યું હતું. જેના પર આખો દિવસ ચાલેલી ચર્ચાના અંતે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર રાજ્યસભામાં મતદાન થયું હતું. જેની તરફેણમાં 125 અને વિરોધમાં 61 વોટ પડ્યા હતા. આ સાથે જ બિલને ઉપલા ગૃહની મંજૂરી મળી ગઈ. હવે મંગળવારે આ બિલ અને સંકલ્પ પત્ર પર લોકસભામાં ચર્ચા થશે.
Aug 5,2019, 22:53 PM IST
loksabha elections 2019
સંવિધાનને બચાવવા માટે અમે લડી રહ્યા છીએ: સોનિયા ગાંધી
જન સરોકાર સમ્મેલનમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, થોડા વર્ષો પહેલા આપણે વિચારી પણ નહોતા શકતા કે આપણે આવી સ્થિતીમાં ભેગા થવું પડશે
Apr 6,2019, 17:32 PM IST
સુપ્રીમ કોર્ટ
આર્ટિકલ 35એની અરજી પર આ અઠવાડિયામાં સુનાવણી કરી શકે છે સુપ્રીમ કોર્ટ
રાજ્ય પ્રશાસને હાલમાં જ સુપ્રીમ કોર્ટને વિભિન્ન આધારોના કારણે અરજીઓ પર સનાવણી સ્થગિત કરવાની દરખાસ્ત કરી હતી. એક આધાર એવું પણ હતું કે, રાજ્યમાં કોઇ ચુંટાયેલ સરકાર નથી.
Feb 26,2019, 9:34 AM IST
LG vs દિલ્હી સરકાર
LGvsAAP: '67 સીટો જીતનાર પક્ષને કોઈ અધિકાર નહીં, જ્યારે 3 બેઠકો જીતનારાને
દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે અધિકારોના મામલે ઊભા થયેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટની બે જજોની પેનલે વિરોધાભાસી ચૂકાદો આપ્યો છે.
Feb 14,2019, 14:16 PM IST
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન
UGCએ લાગુ કરેલા અધ્યાપકોની ભરતી મુદ્દેના પરિપત્રનો વિરોધ
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા થોડા સમય અગાઉ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. અધ્યાપકોની ભરતીમાં 200 પોઈન્ટ રોસ્ટર પ્રણાલીના બદલે 13 પોઈન્ટ રોસ્ટરની પ્રણાલી લાગુ કરવાના આ પરિપત્ર બાદથી અધ્યાપકોની ભરતીમાં વિષય પ્રમાણે રોસ્ટર પ્રથાનો અમલ કરવાનું નક્કી કરાયું છે. આ પરિપત્ર સામે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભારે વિવાદ ઊભો થયો છે.
Feb 10,2019, 18:37 PM IST
અનોખા લગ્ન
PHOTOS: અનોખા લગ્ન, અગ્નિને નહીં પરંતુ 'આ' વસ્તુને સાક્ષી માનીને ફેરા ફર્ય
29 ફેબ્રુઆરીએ બંનેએ થાઈલેન્ડમાં આવેલા બૌદ્ધ વિહારમાં બંધારણની કોપીને હાથમા રાખીને એકબીજા સાથે લગ્ન કર્યાં.
Feb 3,2019, 15:45 PM IST
pm narendra modi
મુખ્યમંત્રી રાવતે વડાપ્રધાન મોદીને ગણાવ્યા આધુનિક સમયના આંબેડકર
નરેન્દ્ર મોદીએ કોઇ ચોક્કસ જાતી નહી પરંતુ ગરીબીને અનામતની વ્યવસ્થા કરી છે તેથી તેઓ નિષ્પક્ષ હોવાની સાથે આધુનિક સમયનાં આંબેડકર છે
Jan 9,2019, 9:12 AM IST
અનામત
સવર્ણોને 10 ટકા આર્થિક અનામતનો માર્ગ કેન્દ્ર માટે સરળ નથી, જાણો પડકારો
સુપ્રીમ કોર્ટ આ અગાઉ પણ અનેક વખત આર્થિક આધારે અનામત આપવાના નિર્ણયો પર પ્રતિબંધ લગાવી ચૂકી છે
Jan 7,2019, 18:25 PM IST
Trending news
Jio
જિયો યૂઝર્સ માટે ખુશખબર! મુકેશ અંબાણીએ દૂર કરી તમને હેરાન કરતી આ મોટી સમસ્યા
India vs Australia
IND vs AUS: પર્થમાં ભારતની શાનદાર જીતના 5 હીરો, કેપ્ટન બુમરાહ સહિત આ ખેલાડીઓ છવાયા
Ahmedabad
નશામાં ધૂત નબીરાના તેવર, અકસ્માત બાદ બોલવાના હોંશકોશ પણ નહોતા એટલો ચિક્કાર દારૂ પીધો
India vs Australia
AUS vs IND: પર્થમાં ઓસ્ટ્રેલિયાનું સરેન્ડર, ભારતે રચી દીધો ઈતિહાસ, 295 રને મેળવી જીત
shukra gochar 2024
શુક્ર 2 ડિસેમ્બરે બદલશે ચાલ, આ રાશિઓને થશે ધનલાભ, નોકરીમાં પણ પ્રમોશન મળવાની શક્યતા
Tata Electric Car Sales
આ કંપનીની ઈલેક્ટ્રિક કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, વેચાણમાં બની ગઈ નંબર-1
Miracle
બોલ લેવા લિફ્ટની જાળીમાં હાથ નાંખ્યો અને બે ટુકડા થયા, તબીબોએ જોડી દીધો માસુમનો હાથ
Aishwarya rai
છૂટાછેડાના સમાચાર વચ્ચે અભિષેક બચ્ચને ઐશ્વર્યાના વખાણ કર્યા, કહ્યું- હું ભાગ્યશાળી
Gold rate
મોજેદરિયા...સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, ચાંદી પણ ગગડી, લેટેસ્ટ રેટ જાણી ખુશ થઈ જશો
Relationship Tips
લગ્નજીવનમાં ક્યારેય કડવાશ નહીં આવે, આજથી જ ફોલો કરવા લાગો આ 4 સીક્રેટ ટીપ્સ