हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બ્રહ્મ સમાજ
બ્રહ્મ સમાજ News
Rajkot
સત્યનારાયણની કથા બંધ કરાતા વિજ્ઞાન જાથા અને બ્રહ્મ સમાજ આવ્યા આમનેસામને, નવો વિવાદ
Vigyan Jatha Vs Brahma Samaj : રાજકોટમાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને બ્રહ્મ સમાજ આમને સામને... સત્યનારાયણ કથા બંધ કરાવવામાં આવતા થયો વિવાદ... રાજકોટ નજીક પારડી ખાતે કથા બંધ કરાવાયાની વાત... બ્રહ્મ સમાજના અગ્રણી હેમાંગ રાવલે જયંત પંડ્યા સાથે કરી વાત... ધાર્મિક આસ્થા પર પ્રહાર કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરાશેઃ હેમાંગ રાવલ
Oct 28,2024, 9:50 AM IST
Brahm Samaj
કલ્કી અવતાર ગણાવનાર રમેશ ફેફરની અટકાયત, મોઢું કાળું કરનારને 10 હજારના ઈનામની જાહેરાત
રાજકોટ: બ્રહ્મ સમાજ પર અને ભગવાન પરશુરામ પર ટિપ્પણી કરવા મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. રાજકોટના રમેશચંદ્ર ફેફરની પોલીસે અટકાયત કરી છે. બ્રહ્મ સમાજના આગેવાનોએ પોલીસને બોલાવી રમેશ ફેફરના ઘરે વિરોધ કર્યો હતો.
Aug 26,2023, 20:35 PM IST
Loksabha
ત્યાગ અને તપસ્યા થકી બ્રાહ્મણોએ સમાજમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું છે:ઓમ બિરલા
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ બ્રાહ્મ સમાજને સૌથી સર્વશ્રેષ્ઠ ગણાવતા કહ્યું કે, આ સ્થાન તેમણે ત્યાગ અને તપસ્તાથી પ્રાપ્ત કર્યું છે. ઓમ બિરલાનાં નિવેદન બાદ સવાલો પેદા થવા લાગ્યા છે. કોંગ્રેસે લોકસભા અધ્યક્ષનાં નિવેદનની નિંદા કરી છે અને કહ્યું કે, જાતીના આધારે કોઇને પણ નાના કે મોટા માની શકાય નહી. દરેક વ્યક્તિ પોતાનાં કર્મના આધારે જ નવો કે મોટો હોય છે.
Sep 10,2019, 18:06 PM IST
Patan
પાટણમાં ‘આર્ટિકલ 15’નો વિરોધ, બ્રહ્મ સમાજે આપી ફિલ્મ રિલીઝ ન કરાવવાની ધમકી
ફિલ્મ આર્ટિકલ 15 તેના રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાયેલી છે. અત્યાર સુધી પરશુરામ સેના તથા કેટલાક બ્રાહ્મણ સમાજે તેનો વિરોધ કર્યો છે, ત્યારે આર્ટિકલ 15 ફિલ્મનો પાટણમાં પણ વિરોધ થઈ રહ્યો છે. બ્રહ્મ સમાજ દ્વારા પાટણ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
Jun 24,2019, 15:38 PM IST
રાજકોટ
રાજકોટ: બ્રહ્મ સમાજની બેઠકમાં પ્રમુખ પદ માટે ઘર્ષણ, ગાળાગાળી અને જાનથી માર
શહેરમાં બ્રહ્મ સમાજની બેઠક યોજાઈ હતી તેમાં ખુબ માથાકૂટ અને બબાલ જોવા મળી.
Jan 21,2019, 14:07 PM IST
Trending news
india china
મહાકુંભ વચ્ચે ચીનથી આવ્યા સારા સમાચાર, હજારો ભક્તોની મનની ઈચ્છા થશે પૂર્ણ
Anand
યુવકે પ્રેમજાળમાં ફસાવી યુવતી પર આચર્યું દુષ્કર્મ! આ શહેરમાં બની લવ જેહાદની ઘટના
Harsh Sanghvi
ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, મહાકુંભ માટે હર્ષ સંઘવીની ફરી મોટી જાહેરાત
Champions Trophy
બુમરાહ-શમી નહીં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે આ ખૂંખાર બોલર,પૂર્વ ક્રિકેટરની ભવિષ્યવાણી
health
કિડની ખરાબ થવાની પહેલી નિશાની, બેદરકારી જોખમમાં મૂકી શકે છે જીવ
Surat Fire Incident
સુરતમાં છઠ્ઠા માળે આગ લાગતા યુવતીએ આ રીતે બચાવ્યો જીવ, ફાયર ફાઇટરનું દિલધડક રેસ્ક્યૂ
lifestyle
મજબૂત વાળ પર થઈ શકે છે હેર ફોલનો શિકાર, જો તમે વારંવાર કરી રહ્યા છો આ ભૂલો!
lifestyle
ઉકળતા તેલમાં ભૂલથી પણ ન નાખો પાણી, બુલેટની સ્પીડે ફેલાશે આગ, જુઓ ભયાનક વાયરલ વીડિયો
health
હૃદયમાં પ્રવેશી રહ્યું છે LDLકોલેસ્ટ્રોલ, તો આ 6 લક્ષણોને સમજો સંકેત, જો અવગણશો તો..
Artificial Intelligence
ડિજીટલ યુગમા ગુજરાતની મોટી છલાંગ, ગિફ્ટ સિટીમાં શરૂ થયું AI સેન્ટર ઓફ એક્સલન્સ