हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારતીય ફાસ્ટ બોલર
ભારતીય ફાસ્ટ બોલર News
એસ શ્રીસંત
સ્પોટ ફિક્સિંગનો પ્રતિબંધ પૂરો થયા બાદ શ્રીસંતે કહ્યુ, 'હવે રમવા માટે આઝાદ'
પ્રતિબંધ પૂરો થતા પહેલા શુક્રવારે શ્રીસંતે ટ્વીટ કરીને લખ્યુ હતુ કે, 'હું દરેક પ્રકારના ચાર્જથી સંપૂર્ણ રીતે ફ્રી થઈ જઈશ અને આ રમતનું પ્રતિનિધિત્વ ફરી કરીશ જેને હું સૌથી વધુ પસંદ કરુ છું.
Sep 13,2020, 15:31 PM IST
jasprit bumrah
જસપ્રીત બુમરાહે 2019ને સિદ્ધિઓ અને શીખવાનું વર્ષ ગણાવ્યું
બુમરાહે કહ્યું કે, આ વર્ષે તે ઘણું શીખ્યો અને સાથે આગામી વર્ષની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે.
Dec 31,2019, 16:01 PM IST
Ishant Sharma
કપિલને પાછળ છોડી ઇશાંત બન્યો એશિયાની બહાર સૌથી સફળ ભારતીય ફાસ્ટ બોલર
ઇશાંત શર્માના નામે હવે 156 ટેસ્ટ વિકેટ છે. આ મેચ પહેલા તેના નામે 155 ટેસ્ટ વિકેટ હતી. તેણે હવે કપિલ દેવને પાછળ છોડી દીધા છે.
Sep 1,2019, 23:11 PM IST
Sachin Tendulkar
ભારતની જીતમાં પૂજારા અને ફાસ્ટ બોલરોનું મહત્વનું યોગદાનઃ તેંડુલકર
ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવીને પ્રથમવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતી હતી. પૂજારાએ આ સિરીઝમાં ત્રણ સદી સાથે 521 રન ફટકાર્યા હતા.
Jan 9,2019, 18:32 PM IST
Indian Pace Attack
ભારતીય ફાસ્ટ બોલરોનું પ્રદર્શન અવિશ્વસનીયઃ કપિલ
મહાન ઓલરાઉન્ડર કપિલ દેવે ભારતીય ફાસ્ટ બોલરોની ભરપૂર પ્રશંસા કરી હતી.
Jan 3,2019, 5:56 AM IST
ઇન્ડિયન પેસ એટેક
ભારતીય પેસ એટેક માટે યાદ રાખશે વર્ષ 2018, ટોપ-10માં બોલરમાં આ 3 પેસર સામેલ
ભારતની આ 2018માં સાતમી જીત હશે. તેમાંથી પાંચ જીત વિદેશની ધરતી પર મળી છે. આ રીતે ભારતીય ટીમ આ વર્ષે વિદેશમાં સૌથી વધારે ટેસ્ટ મેચ જીતનારી ટીમ બની જશે.
Dec 29,2018, 21:24 PM IST
indian fast bowling
બુમરાહ-શમી-ઈશાંતની ત્રિપુટીએ તોડ્યો વેસ્ટ ઈન્ડિઝનો જૂનો રેકોર્ડ
આ વર્ષે શાનદાર લયમાં બોલિંગ કરી રહેલા ભારતીય ફાસ્ટ બોલરોએ નવો કીર્તિમાન સ્થાપિત કરી દીધો છે. બુમરાહ, શમી અને ઈશાંતની ત્રિપુટીએ એક વર્ષમાં સૌથી વધુ વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝનો 34 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો છે.
Dec 29,2018, 14:21 PM IST
Australia Vs India
Australia vs India: ઝહીર ખાને પ્રથમ ટેસ્ટ માટે પસંદ કર્યા ફાસ્ટ બોલર
ઝહીર ખાને કહ્યું, તમે હંમેશા આંકડાની સામે જોઈ શકો નહીં. ઇશાંત શર્માએ ઓસ્ટ્રેલિયામાં 10 મેચ રમી છે અને તેની એવરેજ વધુ છે, પરંતુ તેનો અનુભવ ટીમને કામ આવી શકે છે. તે બીજા બોલર સાથે વાત કરી શકે છે, જે ખૂબ મહત્વપૂર્ણ છે.
Dec 2,2018, 19:44 PM IST
IndvsAus
ઓસ્ટ્રેલિયામાં ભારતીય ફાસ્ટ બોલરોની પરીક્ષા થશેઃ આશીષ નેહરા
નેહરાએ જણાવ્યાં અનુસાર અનુસાર એડિલેડમાં શરૂ થઈ રહેલી શ્રેણીમાં જસપ્રીત બુમરાહ અને ઈશાંત શર્મા અંતિમ ઇલેવનમાં રહેશે જ્યારે મોહમ્મદ શમી અને ઉમેશ યાદવમાંથી કોઈ એકને પસંદ કરી શકાય છે.
Nov 14,2018, 21:46 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય