हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિશ્વ આરોગ્ય સંગઠન
વિશ્વ આરોગ્ય સંગઠન News
ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસ
કોરોના વાયરસ મહામારી અંગે WHO પ્રમુખે કર્યો મોટો દાવો, કહ્યું- પ્રકોપને...
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના પ્રમુખ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસ (Tedros Adhanom Ghebreyesus) એ કોરોના વાયરસ મહામારી અંગે મોટો દાવો કર્યો છે.
Dec 27,2020, 13:17 PM IST
WHO
'રસી એ કોઈ Silver Bullet નથી કે આંખના પલકારામાં કોરોનાને ખતમ કરી નાખશે'
કોરોના વાયરસ (Corona Virus) ના કેર સામે ઝઝૂમી રહેલી દુનિયા કાગડોળે રસીને વાટ જોઈ રહી છે. આ બધા વચ્ચે વિશ્વ આરોગ્ય સંગઠને રસી અંગે ફરીથી ચેતવણી બહાર પાડી છે.
Dec 18,2020, 11:57 AM IST
ભાંગ
સંયુક્ત રાષ્ટ્રનો ઐતિહાસિક ચુકાદો, ભાંગને દવા તરીકે આપી માન્યતા
સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધિત માદક પદાર્થોની લિસ્ટમાંથી કાઢવા માટે મતદાન થયું હતું. તેમાં 27 સભ્યોએ પક્ષમાં અને 25 સભ્યોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું.
Dec 3,2020, 16:53 PM IST
WHO
કોરોના સામે લડત: WHO પ્રમુખે PM મોદીના પ્રયત્નોને બિરદાવ્યા, કહ્યું- 'નમસ્તે...'
કોરોના (Fight Against Corona virus) સામેની લડતમાં ભારતના પ્રયત્નોને આખી દુનિયા બિરદાવી રહી છે. વૈશ્વિક સ્તરે અનેકવાર આ અંગે ભારતના વખાણ પણ થયા છે. હવે એકવાર ફરીથી વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે.
Nov 12,2020, 11:50 AM IST
કોરોના વાયરસ
Coronavirus Vaccine: સ્વસ્થ લોકોએ વર્ષ 2022 સુધી જોવી પડશે વેક્સિનની રાહઃ WHO
Coronavirus Vaccine in 2022: એક તરફ જ્યાં દુનિયા આ વર્ષના અંત કે આગામી વર્ષની શરૂઆત સુધી કોરોના વેક્સિન (Coronavirus Vaccine) આવવાની આશા રાખીને બેઠા છે, સ્વસ્થ લોકોએ વેક્સિન માટે 2022 સુધી રાહ જોવી પડી શકે છે.
Oct 15,2020, 23:36 PM IST
વિશ્વ આરોગ્ય સંગઠન
હાહાકાર મચાવતા જીવલેણ કોરોનાને રસી વગર પણ હરાવી શકાય, જાણો શું કહ્યું WHOએ?
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)નું કહેવું છે કે યુરોપ અને દુનિયાના અન્ય દેશ વેક્સિન વગર પણ કોવિડ-19 પર નિયંત્રણ મેળવી શકે છે.
Sep 2,2020, 11:10 AM IST
WHO
Corona: WHOએ 'આયુષ્યમાન ભારત' યોજનાને બિરદાવી, આપ્યું મહત્વનું નિવેદન
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ ભારતની આયુષ્યમાન ભારત યોજના (Ayushman Bharat)ના વખાણ કરતા કહ્યું કે તેના અમલીકરણમાં ઝડપ લાવીને દેશ કોવિડ 19ને સારી રીતે પહોંચી વળી શકે તેમ છે. WHOએ કોરોનાના ચેપને રોકવામાં ભારત તરફથી થઈ રહેલા પ્રયત્નોના વખાણ કર્યા છે. WHOએ કહ્યું કે ભારતમાં સંક્રમણ ઝડપથી નથી ફેલાઈ રહ્યું. પરંતુ તેનું જોખમ હજુ યથાવત છે. આથી સતર્ક રહેવાની જરૂર છે.
Jun 7,2020, 9:22 AM IST
Hydroxychloroquine
કોરોના: WHOએ HCQની ટ્રાયલ પર રોક લગાવી તેમાં ચીનનો હાથ?, આ દેશે કહ્યું-અમે તો વાપરીશ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન (Hydroxychloroquine) ની કોવિડ 19ના દર્દીઓની સારવાર માટે ક્લિનિકલ ટ્રાયલ પર સુરક્ષા કારણોસર અસ્થાયી રીતે રોક લગાવવાનો નિર્ણય લીધો છે. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ દવાથી કોરોનાના દર્દીઓને ફાયદો થવાની જગ્યાએ નુકસાન વધુ છે. WHOના આ નિર્ણય પર સોશિયલ મીડિયામાં જ લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે. તેને ચીન સાથે જોડી રહ્યાં છે. ખાસ વાત એ છેકે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વ આરોગ્ય સંગઠન પર ચીનની તરફેણનો ગંભીર આરોપ પણ લગાવી ચૂક્યા છે. આ બધા વચ્ચે બ્રાઝિલે WHOએ રોક લગાવી છતાં આ દવાનું સમર્થન કર્યું છે. તેણે કહ્યું છે કે WHOએ રોક લગાવી છતાં તેઓ આ દવા પર પ્રતિબંધ નહીં મૂકે.
May 26,2020, 11:08 AM IST
WHO
corona epidemic પર WHOમાં ઘેરાઈ રહ્યું છે ચીન, મસૂદનો આ રીતે બદલો લેશે ભારત!
કોરોના વાયરસ મહામારી ફેલાતી રોકવામાં બેદરકારી રાખવાનો આરોપ ઝેલી રહેલા ચીન માટે આગામી સમય ઘણો મહત્વનો રહેશે. વાત જાણે એમ છે કે ભારત 22મી મેના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના ચેરમેનનો કાર્યભાર સંભાળશે અને આ વૈશ્વિક સંસ્થામાં ચીન ખરાબ રીતે ચારેબાજુથી ઘેરાઈ રહ્યું છે. અનેક દેશો કોરોના મહામારીને લઈને ચીનની ભૂમિકા પર તપાસની માગણી કરી રહ્યાં છે. આવામાં ભારત પાસે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાની આતંકવાદી મસૂદ અઝહરના મામલે ચીન સાથે જૂનો હિસાબ ચૂક્તે કરવાની તક રહેશે.
May 18,2020, 14:51 PM IST
Trending news
PAN
ડુપ્લિકેટ PAN કાર્ડનો કરો છો ઉપયોગ તો તરત જ કરો સરેન્ડર, પકડાશો તો થશે હજારોનો દંડ
Nisus Finance SME IPO
₹50 નો જીએમપી, ₹180 છે ઈશ્યુ પ્રાઇસ, 4 ડિસેમ્બરથી IPO પર દાવ લગાવવાની તક
coconut water
શિયાળામાં નારિયેળ પાણી પાવાના 5 ચમત્કારી ફાયદા, મળશે અનેક બીમારીઓથી છુટકારો
Mehsana Nagar Palika
મહેસાણા પાલિકાની બેદરકારી, આંગણવાડી બનાવવા જગ્યા નક્કી નહીં અને આપી દીધું ટેન્ડર
cybercrime
90 વર્ષના વરિષ્ઠ નાગરિક બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગુમાવ્યા 1.15 કરોડ રૂપિયા
Life Extension Pills
આવી રહી છે અમર થવાની દવા! પરંતુ દરેકને તે મળશે નહીં, તો પછી કોણ આપવાનું છે ખુશખબર?
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ