हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાંજે ચાલવાના ફાયદા
સાંજે ચાલવાના ફાયદા News
Walk After Meal
જમ્યા પછી 10 મિનિટ વોક કરવાથી હાર્ટ એટેક સહિત આ 5 બીમારીથી મળશે છૂટકારો
Walk After Meal: યુવાનોમાં હાર્ટ એટેકથી મોત થયાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તેવામાં જરૂરી છે કે હાર્ટની હેલ્થ ઉપર નાની ઉંમરથી જ ધ્યાન આપવામાં આવે. જો હાર્ટની હેલ્ધી રાખવું હોય તો જરૂરી છે કે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત રીતે થતું હોય. આ કામ જમ્યા પછી વોક કરવાથી સરળતાથી થાય છે. જમ્યા પછી વોક કરી લેવાથી બેડ કોલેસ્ટ્રોલ વધતું અટકે છે અને હાર્ટની હેલ્થ સારી રહે છે.
Oct 4,2023, 16:51 PM IST
Weight loss tips
Walking Benefits: શું તમે સાંજે ચાલવાના આ 5 ફાયદા વિશે જાણો છો? બદલાઈ જશે લાઈફ
amazing benefits of walking: શું તમે સાંજે ઘરે જઈને પછી ચાલો છો ખરાં? ચાલવાની આદત ના હોય તો આજથી જ કરી દો શરૂઆત. ફાયદા જાણીને તમે પણ વિચારમાં પછી જશે કે સાંજે ચાલવાવા આટલા બધા લાભ થાય છે. તંદુરસ્ત જીવનશૈલી જીવવા અને રોગોથી બચવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે નિયમિત કસરત કરવી. વ્યાયામના સૌથી સરળ અને અસરકારક સ્વરૂપોમાંનું એક ચાલવું છે. તમારા સાંધાઓને મજબૂત કરવા, સ્નાયુઓને લવચીક બનાવવા અને માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે પણ ચાલવું ફાયદાકારક છે. કેટલાક લોકોને સવારે વહેલા ઉઠવું ગમે છે તો કેટલાક લોકોને સાંજે ચાલવું ગમે છે. સાંજે ચાલવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. ચાલો જાણીએ શું?
Aug 29,2023, 11:40 AM IST
Trending news
Dhaval Dave
BJPના નેતાના નામે પત્ર, રત્નાકરજીની એક જ ઈચ્છા સૌરાષ્ટ્રમાં પટેલ સમાજની હવા કાઢવી છે
Mahakumbh 2025
તીર્થયાત્રાએ નીકળેલા સુરતના વેપારીનું અચાનક મોત, ભીડમાં ઢળી પડ્યા હતા
Maha Kumbh Stampede
મહાકુંભમાં નાસભાગ બાદ CM યોગી આદિત્યનાથનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
Mahakumbh 2025
મહાકુંભમાં નાસભાગને લઈ વડાપ્રધાને સીએમ યોગી સાથે વાત, સીએમ યોગીએ કરી ખાસ અપીલ
Ind vs Eng
108/5 થી 145/9...ગૌતમ ગંભીરની એક ભૂલ ખુબ ભારે પડી! રાજકોટમાં મળી શરમજનક હાર
Mahakumbh Stampede
Mahakumbh 2025: મૌની અમાસ પર મહાકુંભમાં નાસભાગ, 10 થી વધુના મોતની આશંકા, અનેક ઘાયલ
Coldplay
દુનિયાભરમાં કેટલી મોટી છે મ્યુઝિક કોન્સર્ટ ઈકોનોમી, અનેક દેશની ઈકોનોમીમાં મોટો ભાગ
gujarat
સુરતના હીરા ઉદ્યોગમાં કેમ આવી મંદી? કેમ હજારો રત્નકલાકારો છે સંકટમાં? સામે આવ્યું...
India Tourism
ભારતમાં પ્રવાસનને મળી રહ્યો છે જબરદસ્ત વેગ! 2033 સુધીમાં 2.4 કરોડ નોકરી મળવાની આશા
benefits of hibiscus in the body
પાણીમાં ઉકાળીને પીવો આ લાલ ફૂલ, દવા વગર કંટ્રોલમાં આવશે BP, મળશે આ 5 ફાયદા