हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાર્થક ફાર્મા એજન્સી
સાર્થક ફાર્મા એજન્સી News
ટોસિલિઝુમેબ ઇન્જેક્શન
ટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટની મોટી સંડોવણી બહાર
કોરોનાને દર્દી માટે અતિ મહત્વના એવા ટોસિલિઝુમેબ ઈન્જેકશનની કાળા બજારીનો મામલો ગરમાયો છે. રાજ્યમાં થઈ રહેલ કોરોનાની ટ્રીટમેન્ટ માટે વપરાતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની કાળા બજારીનો ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગે પર્દાફાશ કર્યો છે. સાર્થક ફાર્મા એજન્સીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે નકલી ગ્રાહક મોકલીને 40 હજારની કિંમતનું ઇન્જેક્શન 57 હજારમાં વેચ્યુ તેનો પર્દાફાશ કર્યો છે. ત્યારે આ સમગ્ર કૌભાંડમાં ટીબી હોસ્પિટલના ફાર્માસિસ્ટનું નામ સામે આવતા તંત્રની ચિંતા વધી છે. હોસ્પિટલમાં કામ કરતા ઘનશ્યામ વ્યાસ પર હોસ્પિટલના પ્રિસ્ક્રીપ્શનનો દુરુપયોગ કરવાનો આરોપ છે. 40 હજારનું ઈન્જેક્શન 57 હજારમાં વેચવાના કૌભાડમાં સિવિલ કેમ્પસમાં આવેલા ટીબી હોસ્પિટલના સ્ટોરમાં ફાર્મસિસ્ટ તરીકે કાર્યરત ઘનશ્યામ વ્યાસની સંડોવણી બહાર આવી છે. ગઈકાલ સુધી સમયસર ટીબી વિભાગમાં પોતાની ઓફિસે આવતા ઘનશ્યામ વ્યાસ આજે ગેરહાજર જોવા મળ્યા.
Jul 9,2020, 13:12 PM IST
ટોસિલિઝુમેબ ઇન્જેક્શન
ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો પૂરતો જથ્થો છે, પણ માઈલ્ડ દર્દી પર ઉપયોગ થશે તો અછત સર્જાશે
રાજ્યમાં થઈ રહેલ કોરોનાની ટ્રીટમેન્ટ માટે વપરાતા ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની કાળા બજારીનો ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગે પર્દાફાશ કર્યો છે. સાર્થક ફાર્મા એજન્સીમાં નકલી ગ્રાહક મોકલીને 40 હજારની કિંમતનું ઇન્જેક્શન 57 હજારમાં એજન્સીએ ગ્રાહકને આપ્યું હતું. ત્યારે આ અંગે ફુડ એન્ડ ડ્રગ્સ કમિશનર એચ.જી.કોશીયાએ આ અંગે કહ્યું કે, રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ રાજ્યને વ્યાજબી અને ગુણવત્તા વળી દવા મળે તે માટે કટિબદ્ધ છે. બે દવાઓના સારા પરિણામ મળી રહ્યા છે. મોડરેટ અને સિવીયર પેશન્ટ માટે જ આ દવા ઉપયોગી છે. હાલની મહામારીના સમયમાં જરૂરિયાત મંદને દવા મળે તે જરૂરી છે. દવાઓ મેળવવા માટે કેટલાક લોકો પ્રયત્ન કરે છે. 40 હજારની કિંમતનું ઇન્જેક્શન વ્યક્તિના આધારે વધારે ભાવમાં વેચાતું હતું. વધારે ભાવમાં દવા બોગસ ગ્રાહકને ઉમા કેજરીવાલે વેચી હતી. અમે પ્રશ્નો પૂછતા તે દવા બાબતે યોગ્ય જવાબ આપી શકી ન હતી. રિટેલ દવા ન વેચી શકે. અમદાવાદમાં કામ કરી ચૂકેલા એક વ્યક્તિ પાસેથી તે દવા ખરીદતી હતી. સિવિલના ફાર્મસીસ્ટ પાસે પ્રિસ્ક્રીપશન મેળવી ઇન્જેક્શન મેળવતી હતી. 5 હજારના નફા ચઢાવી દવા વેચાતી હતી તેવું પ્રાથમિક તપાસમા ખૂંલ્યું છે. તેની પાસેથી 3 ઇન્જેક્શન જપ્ત કરવામાં આવ્યા છે. કાયદા ના ભંગ બદલ તપાસ કરવામાં આવી રહી છે.
Jul 9,2020, 12:00 PM IST
Trending news
Ahmedabad
હાઉસિંગ બોર્ડના મકાનોના ભાવ કરોડોમાં બોલાશે! બે મોટા બદલાવથી મકાન માલિકો થશે માલદાર
Gold rate
સતત ગગડીને આજે જોરદાર ઉછળ્યું સોનું, ચાંદી પણ મોંઘી થઈ, ફટાફટ જાણો લેટેસ્ટ રેટ
relationship
ઓછી હાઈટવાળી યુવતીઓ તરફ કેમ વધુ આકર્ષાય છે પુરુષો? અભ્યાસમાં મોટો ખુલાસો
Gujarat model
ગુજરાતની સૌથી મોટી ઉપલબ્ધિ! 6 કરોડની વસ્તીમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ
today's stock market
શેરબજાર ખુલતાની સાથે જ આ સ્ટોક્સ કરાવશે તગડી કમાણી! જાણો કયો વેચવો અને કયો ખરીદવો?
pakistan
OMG..ભિખારીએ જમણવાર પર ખર્ચ્યા સવા કરોડ રૂપિયા, 20 હજાર લોકોને બોલાવ્યા!
Patan
પાટણ મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં મોટું એક્શન, એકસાથે 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા
Jio
Jio-BSNL વચ્ચે જબરદસ્ત ટક્કર! ગ્રાહકોને આકર્ષવા પાણીમા ઉતર્યા, કોનો સારો છે આ પ્લાન?
Gondal
ગુજરાતના નંબર 1 માર્કેટ યાર્ડમાં આવ્યા લાલ મરચાં, મુહૂર્તમાં રેકોર્ડબ્રેક ભાવ બોલાયો
Business
પેટ્રોલ-ડીઝલ પુરાવતા પહેલા ચેક કરી લેજો ભાવ! નહીં તો...જાણો શું છે તમારા શહેરના ભાવ?