हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સુરત સમાચાર ગુજરાતી
સુરત સમાચાર ગુજરાતી News
MLA Vinodbhai Mordia office
ગુજરાતના જાણીતા ધારાસભ્યની ઓફિસમાં ભીષણ આગ, મહત્વપૂર્ણ દસ્તાવેજો સળગી ગયા!
સુરત સિંગણપોર વિસ્તારમાં ભાજપના ધારાસભ્યની ઓફિસમાં આગનો બનાવ બન્યો છે. ધારાસભ્ય વિનુ મોરડીયાની ઓફિસમાં અચાનક આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટના સ્થેળ પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવોપ્રાયસ કર્યો હતો. આગની ચપેટમાં આખી ઓફિસ બળીને ખાખ થઈ ગઈ હતી.
Mar 23,2024, 15:46 PM IST
surat
આ કહેવતને સાચી પાડી સુરતની પ્રકૃતિ શિંદે!21 વર્ષે દેશ-દુનિયામા વગાડ્યો ગુજરાતનો ડંકો
સુરતના ઘોડદોડ રોડ પર રહેતી 21 વર્ષની પ્રકૃતિ શિંદે એ ઇન્ટરનેશનલ ચેમ્પિનશિપમાં 1 ગોલ્ડ, નેશનલ ચેમ્પિયનશિપમાં 2 ગોલ્ડ, 7 સિલ્વર, અને 3 બ્રોન્ઝ મેડલ તથા રાજ્ય સ્તર પર 30 સુવર્ણ, 7 રજત અને 5 બ્રોન્ઝ મેડલ જીતીને સુરત ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે.
Feb 9,2024, 16:04 PM IST
gujarat
અલકાયદાના વોન્ટેડ આરોપી સાથે સંકળાયેલો બાંગ્લાદેશી સુરતમાંથી ઝડપાયો, આ વસ્તુઓ મળતા..
પોલીસે તેની પાસેથી ભારતીય આધાર કાર્ડ તેમજ ગર્વમેન્ટ ઓફ ધી પીપલ્સ રિપબ્લિક ઓફ બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડની નકલ, અંગ્રેજી તથા બાંગ્લાદેશની ભાષાનું જન્મ પ્રમાણપત્રની નકલ તેમજ બે મોબાઈલ ફોન કબજે કર્યા હતા.
Oct 28,2023, 22:40 PM IST
surat
સુરતમાં ફરી ઇતિહાસ રચાયો! માત્ર 100 કલાક ધરતી પર જીવી બાળકે 5 લોકોને નવજીવન બક્ષ્યુ!
અમરોલી વિસ્તારમાં રહેતા અનુપસિંહ હેમેશ ઠાકોર અને પરિવાર પાંડુરંગ દાદાના સ્વાધ્યાય પરિવારનો અનુયાયી છે. મૂળ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દેદેડાના વતની એવા અનુપસિંહ સુરતમાં રત્નકલાકાર તરીકે કાર્યરત છે.
Oct 28,2023, 20:55 PM IST
breaking news
કોણ કરી રહ્યું છે ગુજરાતને બદનામ! ડભારી દરિયા કિનારેથી મળ્યું લાખોની કિંમતનું ચરસ
ગુજરાતના દરિયા કિનારા વિસ્તારમાંથી અવાર નવાર ડ્રગ્સ સહિતના માદક પદાર્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવતા હોય છે. મુખ્યત્વે સંદીગ્ધ ગતિવિધી દરિયો કાંઠા અથવા દરિયા વિસ્તારમાં જોવા મળતી હોય છે.
Sep 12,2023, 17:23 PM IST
Surat News Today
હર્ષ સંઘવીએ લોકોને ચેતવ્યા; કહ્યું: 'ન્યૂડ કોલથી ડરશો નહીં, પોલીસમાં ફરિયાદ કરો'
હનીટ્રેપથી બચવા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની અપીલ, કહ્યું, ન્યૂડ કૉલ આવે તો પોલીસને જણાવો, કોઈની જાળમાં ન ફસાઓ. ર્ષ સંઘવીએ અપીલ કરતાં કહ્યું છે કે આવાં તત્વોના બ્લેકમેલથી બચવા માટે પોલીસ તમારી મદદ કરવા માટે તૈયાર છે.
Sep 2,2023, 17:38 PM IST
surat news
સુરતમાં 12 વર્ષીય કિશોરીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પિતા દીકરીને લટકતી જોઈ આઘાતમાં!
સુરતના પાંડેસરામાં તેરે નામ રોડ પર આવેલ ઇન્દીરાનગરમાં રામસેવક પાસવાન પરિવાર સાથે રહે છે. મૂળ બિહારના રામસેવક પાસવાન ટેમ્પો ૫૨ ડ્રાઈવર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
Jun 23,2023, 20:06 PM IST
Trending news
Budget 2025
બદલી જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે
gujarat
આ સરકારી હોસ્પિટલમાં રોબોટથી સારવાર!! હા, આ વાત તદ્દન સાચી છે...વાંચો Inside Story
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ધરખમ ફેરફાર...ગિલને મોટી જવાબદારી મળી
gujarat
માતા બની શેતાન! ફૂલ જેવડી બે દીકરીઓને માર્યો ઢોર માર! એકની આંખમાં ડંડો ફટકારતા લોહી
CNG Scooter
TVS એ પાડ્યો મોટો ખેલ! દુનિયાનું પહેલું સીએનજી સ્કૂટર 'Jupiter CNG' શોકેસ કર્યું
Gujarat farmers
ગુજરાતના ખેડૂતો ખરા અર્થમાં બન્યા પ્રગતિશીલ! ડિજીટલ બનીને ઓનલાઈન વેચે છે પ્રોડક્ટ
Onion Juice
રોજ 1 ચમચી ડુંગળીનો રસ પીવાથી શરીરને થાય છે આ 5 ફાયદા, જાણીને તમે પણ પીવા લાગશો
Kareena Kapoor Khan
હુમલાની રાત્રે ઘરમાં શું થયું ? કરીના કપૂરે પોલીસમાં નોંધાવ્યું નિવદેન, જણાવી વિગતો
Mahakumbh 2025
અત્યંત કપરી અંગતોડ પ્રક્રિયા બાદ બની શકાય નાગા સાધુ, ગુપ્તાંગની ખેંચવામાં આવે છે નસ