हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હવામાન વૈજ્ઞાનિક
હવામાન વૈજ્ઞાનિક News
IMD
હવામાન વૈજ્ઞાનિકની ઘાતક આગાહી! કડાકા ભડાકા સાથે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
India Meteorological Department Prediction: ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી અને પૂરના પ્રકોપને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બન્ને જિલ્લાઓના કલેક્ટર સાથે ટેલિફોન પર વાતચીત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. બન્ને જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે. ખાસ કરીને વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરાવામાં આવ્યાં છે. એનડીઆરએફ સહિતની બચાવ ટૂકડીઓ પણ કામે લાગી છે.
Aug 5,2024, 14:02 PM IST
monsoon news update
આજનો દહાડો સાચવી લેજો! હવામાન વૈજ્ઞાનિકની આગાહી જાણી બેસી જશે છાતીના પાટીયા
Gujarat Weather Update: ગુજરાતમાં હવે માહોલ બદલાઈ ચુક્યો છે. હવે ગરમી ગઈ અને વરસાદ શરૂ...ઉનાળોને બાય..બાય અને ચોમાસાનું વેલકમ...વિશ્વાસ ના આવતો હોય તો તમારા ઘર કે ઓફિસની બારી ખોલીને ચેક કરી લેજો, માહોલ આપોઆપ વાતાવરણની ચાડી ખાઈ જશે...જાણો હવામાન વૈજ્ઞાનિકની હોશ ઉડાડી દે તેવી આગાહી...
Jul 5,2024, 13:32 PM IST
wethar update
ક્યારેય નહી સાંભળી હોય આવી વિચિત્ર આગાહી! હોળી પહેલા અંબાલાલ પટેલનો સૌથી ખરાબ વરતારો
Gujarat Weather Forecast: રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે વધુ એક આગાહી સામે આવી છે. ઠંડીને લઈને જણાવ્યું કે, રાજ્યમાં હજુ ઠંડીનુ જોર યથાવત રહેશે તેમજ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. વધુમાં કહ્યું કે, હાલ રાજ્યમાં વરસાદની કોઈ શકયતા નથી. ગુજરાતમાં આગામી પાંચ દિવસ મોટાભાગે હવામાન સૂકું રહેશે. આ સિવાય વરસાદની પણ કોઈ સંભાવનાઓ નથી. જે પ્રમાણેની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે ખેડૂતો માટે સારી વાત છે કે માવઠાની સંભાવનાઓ નથી કારણ કે માવઠાના કારણે શિયાળુ પાકને ભારે નુકસાન થઈ શકે છે.
Jan 18,2024, 17:05 PM IST
Trending news
Israel Iran War
ઈઝરાયેલ-ઈરાનની જંગમાં કૂદશે ચીન? લેબનોનને મોટી મદદ મોકલવાની કરી જાહેરાત
Haryana
જાતિનું ઝેર, સોનાનો ચમચો...હરિયાણામાં પ્રચંડ જીત બાદ રાહુલ પર PM મોદીનો સીધો પ્રહાર
jammu kashmir
જમ્મુમાં ભાજપ હીરો, કાશ્મીરમાં ઝીરો...જાણો જમ્મુ કાશ્મીરમાં કોને ફાળે કેટલી સીટ
Haryana Assembly Election 2024
હરિયાણાના પરિણામોથી કોંગ્રેસ સ્તબ્ધ! જાણો ભાજપ અને કોંગ્રેસને કેટલી બેઠકો મળી
Navratri 2024
નવરાત્રિના તહેવાર માત્ર 4 દિવસમાં 32000 કિલો ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થ ઝડપાયો
Haryana Election Result
કોંગ્રેસ કરતા માત્ર 1.18 લાખ વધુ મત અને 11 સીટનું અંતર, આ રીતે ભાજપે કરી દીધો કમાલ
health
30 વર્ષની ઉંમરે કેટલું હોવું જોઈએ કોલેસ્ટ્રોલ, આ 5 લક્ષણ છે તો ધમનીઓ જમા થાય છે ફેટ
Manasi Parekh
નેશનલ એવોર્ડ સ્વીકારતા ભાવુક થઈ ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ, આંખમાં આવી ગયા આંસુ
Haryana Assembly Election 2024
હરિયાણામાં સજ્જડ હારથી કોંગ્રેસ હતાશ; કહ્યું- આ તંત્રની જીત, લોકતંત્રની હાર
health
Headache: વારંવાર માથાના પાછળના ભાગમાં થાય છે દુખાવો, જાણી લો શું તેની પાછળનું કારણ