हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Navratri 2024
Navratri 2024 News
Navratri 2024
નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર, હવે ગુજરાતીઓ આખી રાત ગરબા રમી શકશે...
No time limit for playing Garba this Navratri, says Guj HM Sanghavi in ZEE News Conclave
Sep 28,2024, 13:45 PM IST
breaking news
નવરાત્રિ અંગે સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ, આખી રાત ગરબા રમો કોઈ નહિ રોકે, મોટી જાહેરાત
Navratri 2024 : ગરબા રસિકોને ગુજરાત સરકારની સૌથી મોટી ભેટ... હવે આખી રાત ગરબે રમવા માટે છૂટ... ZEE 24 કલાકના કોન્કલેવમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત...
Sep 28,2024, 12:20 PM IST
Ahmedaba Police
આટલું તો પાલન કરવું પડશે, ગરબાના પાસ અને લાઉડ સ્પીકર માટે અમદાવાદ પોલીસની ગાઈડલાઈન
Ahmedabad Police Guideline For Navratri 2024 : અમદાવાદમાં નવરાત્રિમાં કેટલા વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે? ગરબા આયોજકો માટે અમદાવાદ પોલીસે ગાઈડલાઈન જાહેર કરી
Sep 28,2024, 10:02 AM IST
rain forecast
મોટી આગાહી! ગુજરાતમાં ફરી મેઘરાજાની ધડબડાટી, કેટલા દિવસ સુધી પડશે અતિભારે વરસાદ?
ગુજરાતમાં 30 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. ખંભાતના અખાતમાં સક્રિય સર્ક્યુલેશનની અસરથી ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. જો કે આગામી દિવસમાં ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધશે તેવી પણ આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે.
Sep 27,2024, 19:36 PM IST
rain forecast
ચંદ્ર વાદળોમા ઢંકાયેલો રહેશે તો વાવાઝોડાની શક્યતા! જાણો અંબાલાલની વાવાઝોડાવાળી આગાહી
Ambalal Patel Forecast: ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું હતું. ઉત્તર ભારત સહિત દેશના અનેક રાજ્યોમાં સાયક્લોનિક સરક્યુલેશનની અસર સતત જોવા મળી રહી છે. હવામાન વિભાગે ચક્રવાતી પરિભ્રમણ પશ્ચિમ તરફ આગળ વધ્યા પછી મહારાષ્ટ્ર અને આ સિવાય ગોવા માટે પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
Sep 27,2024, 17:01 PM IST
Gujarati News
સાત સમંદર પાર ગરબાની રમઝટ; અમેરિકામાં મનમૂકીને ગુજરાતીઓ ગરબે ઘૂમ્યા, પાર્થિવ ગોહિલે
કેન્સાસ સિટી (USA)- કેન્સાસ સિટીના ગુજરાતી સમાજ (GSKC) એ નવરાત્રિ 2024 ઇવેન્ટ દરમિયાન ભવ્ય ઉજવણી સાથે તેના સ્થાપનાના 25મા વર્ષની ઉજવણી કરી.
Sep 27,2024, 15:27 PM IST
Surya Grahan 2024
સર્વ પિતૃ અમાસે થનાર સૂર્ય ગ્રહણ નથી શુભ, તમારા પર કેવી થશે અસર જાણી લો વિગતવાર
Sarva Pitru Amas: આ વર્ષે સર્વ પિતૃ અમાસના દિવસે સૂર્યગ્રહણ થવાનું છે. શારદીય નવરાત્રીની શરૂઆત સૂર્યગ્રહણથી થઈ રહી છે તેને શુભ માનવામાં નથી આવતું. 2 ઓક્ટોબર 2024 ના રોજ સર્વ પિતૃ અમાસ છે અને તે દિવસે જ સૂર્યગ્રહણ થશે આ સમય તમારા માટે કેવો રહેશે ચાલો તમને જણાવીએ.
Sep 27,2024, 13:51 PM IST
Ahmedabad
ગરબા આયોજકો માટે ગાઈડલાઈન જાહેર; ફરજિયાત આ 20થી વધુ નિયમો પાળવા પડશે, નહીં તો...
રાજકોટ આગકાંડને પગલે ફાયરબ્રિગેડે અમદાવાદમાં આયોજકો માટે ગાઇડલાઇન જાહેર કરી છે, જેમાં 20થી વધુ નિયમો જાહેર કર્યા છે. નાનાથી લઈને મોટા ગરબાનું આયોજન કરનારા તમામ લોકોએ ફાયરબ્રિગેડે જાહેર કરેલા આ નિયમોનું પાલન કરવાનું રહેશે.
Sep 26,2024, 19:10 PM IST
shardiya navratri 2024
નવરાત્રિમાં આ 4 નિયમો અનુસાર કરજો પૂજા, દિવસ-રાત રુપિયા ગણવા પડશે એટલી વધશે આવક
Shardiya Navratri 2024: નવરાત્રી દરમિયાન ઘરમાં ઘટસ્થાપન કરીને પૂજા પાઠ કરનારના જન્મ જન્માંતરના પાપ અને સંકટ દૂર થઈ જાય છે. આજે તમને નવરાત્રીમાં પૂજા પાળવાના વાસ્તુ ઉપાયો વિશે જણાવીએ. આ ઉપાયથી જીવનમાં સમૃદ્ધિ એટલી વધે છે કે જેની કલ્પના પણ ન કરી હોય.
Sep 25,2024, 16:31 PM IST
gujarat
અંબા આવો તો રમીએ...ચણિયાચોળી-ઓક્સોડાઈઝના ઘરેણાનું હબ છે ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ
આગામી નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નવરાત્રીના પર્વને લઇ અંબાજીના બજારોમાં ચણિયાચોળી અને ટ્રેડિશનલ ડ્રેસ મટીરીયલની ઘરાકી ખુલવા પામી છે.
Sep 25,2024, 16:15 PM IST
Navratri 2024
નવરાત્રી બાદ ગ્રહોના રાજાનું 'મહાગોચર', 3 રાશિવાળાને જબરદસ્ત ધનલાભના યોગ
ગ્રહોના રાજા સૂર્યદેવ તુલા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ મહાગોચરથી 3 રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...
Sep 25,2024, 9:50 AM IST
Navratri 2024
દીકરીઓ નવરાત્રિમાં તમારી સુરક્ષા જાતે કરો, ગુજરાત પોલીસની આ સલાહ બરાબરની ગોખી લો
Navratri 2024 : નવરાત્રિના તહેવારમાં મહિલાઓની સલામતીનો પ્રશ્ન આવતા સુરત પોલીસે મહિલાઓને ખાસ કાળજી રાખવા સૂચના આપી
Sep 24,2024, 15:49 PM IST
Rajkot
આ 30 શરતો પાળશો તો જ રાજકોટમાં નવરાત્રિ માટે મળશે પરમિશન
Navratri 2024 : દૂધ કા જલા, છાછ ભી ફૂંક ફૂંક કર પીતા હૈ... તેવી હાલત હાલ રાજકોટ મહાનગરપાલિકાની છે, પાલિકાએ ગેમઝોન જેવો અગ્નિકાંડ ફરી ન સર્જાય તે માટે નવરાત્રિના આયોજન માટે કડક નિયમો લાગુ કરી દીધા
Sep 24,2024, 12:41 PM IST
spiritul
નવરાત્રિ પહેલા ઘરમાંથી કાઢી નાખો આ વસ્તુઓ, તો જ પ્રાપ્ત થશે માં દુર્ગાની કૃપા
Shardiya Navratri 2024: શારદીય નવરાત્રીના 9 દિવસો દરમિયાન, માતા દુર્ગા પૃથ્વી પર ફરવા આવે છે અને ભક્તોને આશીર્વાદ આપે છે. જો તમે માતા અંબેના આશીર્વાદ ઈચ્છતા હોવ તો નવરાત્રિની શરૂઆત પહેલા કેટલાક કામ કરો.
Sep 24,2024, 12:53 PM IST
Talwar Raas
નવરાત્રીમાં 150 મહિલાઓ દ્વારા તલવાર રાસ માટે તૈયાર, રાજકોટના રાજવી પેલેસમાં તૈયારી
નવરાત્રીમાં 150 મહિલાઓ દ્વારા તલવાર રાસ માટે તૈયાર, રાજકોટના રાજવી પેલેસમાં ક્ષત્રિયાણીઓ કરશે માતાજીની આરાધના...
Sep 23,2024, 14:42 PM IST
breaking news
ગરબે ઘૂમવા ગુજરાતના ખેલૈયાઓમાં કેવો છે થનગનાટ? કઈ ડિઝાઈને જમાવ્યું છે આકર્ષણ?
વિશ્વના સૌથી મોટા નૃત્ય મહોત્સવને માણવા સૌ ગુજરાતીઓ થનગની રહ્યા છે. નવલા નોરતાની રાહ જોતા ખેલૈયાઓએ અત્યારથી જ ખરીદી પણ શરૂ કરી દીધી છે. અમદાવાદની બજારોમાં ભીડ જામી છે.
Sep 24,2024, 12:41 PM IST
Ahmedabad
અમદાવાદના ખેલૈયાઓએ શરુ કરી નવરાત્રિની તૈયારી, નવરાત્રિ માટે વિશેષ પાઘડી કરી તૈયાર
People of Ahmedabad started preparations for Navratri, youth of Ahmedabad prepare special turban for Navratri
Sep 24,2024, 12:55 PM IST
અંબાલાલ પટેલ આગાહી
ધ્રુજવા માંડશે નવરાત્રિ આયોજકોના પગ! નિહાકો નાંખે એવી અંબાલાલ પટેલની ઘાતક આગાહી
Ambalal Patel Monsoon Prediction: ગુજરાતમાં ચોમાસા લગભગ વિદાય થવાનું હોય તેવું વાતાવરણ સર્જાયું છે. ભાદરવાનો તાપ શરૂ થયો છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જેથી લોકોને ઉનાળાના આરંભ જેવી ગરમીનો અનુભવ થવા માંડ્યો છે.
Sep 17,2024, 17:00 PM IST
Ahmedabad
અમદાવાદમાં નવરાત્રિને લઈને ખેલૈયાઓની તડામાર તૈયારી, શીખી રહ્યાં છે અવનવા સ્ટેપ
Gujarat News: People are busy preparing for Navratri in Ahmedabad
Sep 24,2024, 12:56 PM IST
અંબાલાલ પટેલ આગાહી
ભઈ લખી રાખજો! આ વર્ષે નવરાત્રિ તો સો ટકા બગડી, સપને ના વિચાર્યુ હોય ત્યાં એક્ટિવ થશે
Ambalal Patel Forecast: અંબાલાલ પટેલે નવરાત્રિ આસપાસ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે અંબાલાલ પટેલે પણ નવરાત્રિ દરમિયાન ભારે વરસાદની આગાહી આપી દીધી છે. એટલે ગરબા રસિકોના અરમાનો પણ પાણી ફરી વળે તેવા ઘાટ ઘડાશે.
Sep 15,2024, 19:50 PM IST
Trending news
gujarat
કર્ણાવતી કલબની સામે 40 લાખની દિલધડક લૂંટ! 'કારમાં પંચર છે', કહીને લૂંટારુંઓ કળા કરી
S. Jaishankar
'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, જરા પણ ગડબડી કરી તો ડેફિનેટલી...'
breaking news
ભાવનગરમાં આભ ફાટ્યું! 7 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો જળબંબાકાર, ફરી વળ્યાં પાણી
India vs Bangladesh
બાંગ્લાદેશ વિરુદ્ધ ટી20 સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર, આ ખતરનાક બોલરને મળ્યું સ્થાન
iPhone 16
2,497 રૂપિયા આપી ઘરે લાવી શકો છો iPhone 16, EMI માં બે વર્ષ નહીં આપવું પડે વ્યાજ
Nepal Flood
નેપાળમાં ભારે વરસાદ બાદ પૂરતી હાહાકાર, અત્યાર સુધી 40થી વધુના મોત
heart attack
હાર્ટ એટેક આવતા પહેલા તમારા કાન આપી શકે છે આ સંકેત, તેને બિલકુલ અવગણશો નહીં
gujarat
દ્વારકા જામનગર હાઈ-વે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત; 7ના મોત, 15થી વધુ લોકો ઘાયલ
gujarat weather forecast
મકાનોના છાપરા ઉડ્યા, પતરા તૂટ્યા, નળિયા ફૂટ્યા! ઉ.ગુજરાતમા વરસાદે ક્યાં વેર્યો વિનાશ
jay shah
BCCI સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPL ખેલાડીઓની થઈ ગઈ બલ્લે-બલ્લે, પગારમાં વધારો