हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
PAK
118/ 3
(11.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હાર્દિક પટેલને રાહત
હાર્દિક પટેલને રાહત News
patidar anamat andolan
રાજદ્રોહ કેસમાં જામીનની શરતોમાં ફેરફાર કરવા કોર્ટમાં હાર્દિક પટેલે અરજી કરી
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં રાજદ્રોહ કેસમાં જામીનની શરતો અંગે અરજી કરી છે. હાર્દિક પટેલે જામીનની શરતોમાં ફેરફાર કરવા કોર્ટમાં અરજી કરી છે. સરકારે કોર્ટમાં સોગંદનામું રજૂ કરી વિરોધ નોંધાવ્યો હતો કે, હાર્દિકે જામીનની શરતોનો વારંવાર ભંગ કર્યો છે. હાર્દિકની અરજી નામંજૂર કરવામાં આવે તેવી સરકારે માંગ કરી છે. ત્યારે આ અરજી અંગે સેસન્સ કોર્ટ આજે ચુકાદો આપી શકે છે. આ મામલે કોર્ટે 29 મી જુલાઈએ ચુકાદો અનામત રાખ્યો છે.
Jul 29,2020, 9:24 AM IST
patidar anamat andolan
હાર્દિક પટેલને સુપ્રિમ કોર્ટની મોટી રાહત, 6 માર્ચ સુધી ધરપકડ પર પ્રતિબંધ
કોંગ્રેસ નેતા અને પાટીદાર અનામત આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ (Hardik Patel) ને સુપ્રિમ કોર્ટથી મોટી રાહત મળી છે. સુપ્રિમ કોર્ટે (Supreme Court) 2015માં ગુજરાતમાં પાટીદાર આંદોલન સમયે થયેલી હિંસાના મામલામાં હાર્દિક પટેલને 6 માર્ચ સુધી આગોતરા જામીન આપ્યા છે. આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે પાટીદાર આંદોલનમાં હિંસાના મામલામાં પોતાની વિરુદ્ધ દાખલ કેસને રદ કરવાની અનુરોધ કરતી હાર્દિક પટેલની અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.
Feb 28,2020, 12:43 PM IST
Trending news
whatsapp news update
OMG! WhatsApp લાવ્યું Gmail વાળું આ ફીચર; ફટાફટ જાણો ઉપયોગની સાચી રીત
surat
ઝોલાછાપ તબીબોએ ઉભી કરી દીધી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઉદઘાટનના 24 કલાકમાં સીલ
Chest Pain
છાતીના દુખાવોને ક્યારે અવગણશો નહીં, આ ઘરેલું ઉપચારથી મેળવો તાત્કાલિક રાહત
Sunset
સૂર્યાસ્ત બાદ ભૂલેચૂકે ન કરતા આ 5 કામ, નહીં તો જીવનમાં 'ભૂકંપ' આવી જશે, નુકસાન થશે!
india-germany relations
ભારતીયો માટે જર્મનીથી મોટા ખુશખબર! ઈમિગ્રેશન નિયમોમાં ઢીલ, અપાશે 2 લાખ વિઝા
gujarat
પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, ભારતીય બોટ પર ફાયરિંગ કરીને દરિયામાં ડુબાડી
SpaceX
ફક્ત 30 મિનિટમાં દિલ્હીથી અમેરિકા પહોંચી જવાશે? જાણો શું છે Elon Musk નો નવો પ્લાન..
mahabharat
મહાભારતમાં દ્રૌપદી નહીં પણ આ સ્ત્રી હતી સૌથી સુંદર, શ્રીકૃષ્ણ પણ હતા મોહિત
Raj Shekhawat
કરણી સેનાના રાજ શેખાવતની મોટી જાહેરાત, લોરેન્સ ધમકી આપે તો આ નંબર પર ફોન કરજો
Shani gochar 2025
57 વર્ષ બાદ મીન રાશિમાં બનશે અત્યંત દુર્લભ સંયોગ, 2025માં આ 3 રાશિવાળાને બખ્ખે બખ્ખા