हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
11 patients recovered
11 patients recovered News
gujarat corona update
GUJARAT CORONA UPDATE: 17 નવા કેસ, 11 દર્દી સાજા થયા, એક પણ મોત નહી
ગુજરાતમાં કોરોનાના આંકડા તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાનાં 17 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 11 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,13,274 દર્દીઓએ અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ કોરોનાના રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ 1,12,878 રસીના ડોઝ અપાયા હતા.
Apr 29,2022, 19:17 PM IST
gujarat corona update
Gujarat Corona Update:રાજ્યમાં 1191 નવા દર્દી, 1279 દર્દી સાજા થયા,11 દર્દી સાજા થયા
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે અચાનક નાટ્યાત્મક રીતે સરકારે ટેસ્ટમાં ઘટાડો કરતા હવે કોરોનાના કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. સરકારે જાણે કોરોનાને કાબુમાં લેવાની અક્સીર દવા શોધી કાઢી છે. ટેસ્ટ ઘટાડો દર્દીઓની સંખ્યા આપોઆપ ઘટી જશે. આજે રાજ્યમાં 1191 નવા દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં 1279 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,39,149 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.
Oct 16,2020, 19:28 PM IST
Trending news
Adani Gas
અમદાવાદમાં અદાણીએ શરૂ કર્યો નવો પ્રોજેક્ટ, લોકોના ઘર ઘર સુધી પહોંચશે ગેસની આ સુવિધા
narendra modi
સુશાસનના સુકાની તરીકે વિકાસની રાજનીતિના પ્રરેણા મોદીની 23 વર્ષની સ્વર્ણિમ સફર!
Muslims
દુનિયામાં તેજીથી વધી રહ્યું છે ઈસ્લામ, આ 10 દેશોની 99% વસ્તી મુસ્લિમ છે
Navratri 2024
નવરાત્રિના પાંચમા નોરતે કેમ સ્કંદમાતાની કરાય છે આરાધના? જાણો મહત્ત્વ
Ambalal Patel
વરસાદ તો આવશે જ, અંબાલાલ અને પરેશ ગોસ્વામીએ નવરાત્રિના નોરતામાં કરી વરસાદની આગાહી
yogi adityanath
કુંભમાં મુસ્લિમોને નો એન્ટ્રી! માંસ-મદિરા પર પ્રતિબંધ રહેશે, યોગી સરકારે કરી તૈયારી
India vs Bangladesh
ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવ્યું, પંડ્યાએ છગ્ગો ફટકારી અપાવી જીત
ipo
8 ઓક્ટોબરે ખુલશે કન્સટ્રક્શન કંપનીનો IPO,પ્રાઇઝ બેન્ડ 92થી 95 રૂપિયા
Friend
બેસ્ટ ફ્રેન્ડ વારંવાર ઉધાર પૈસા માંગે છે, તો ના પાડવા માટે અજમાવો આ ટ્રિક્સ
breaking news
ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; સરકારી કર્મીઓ માટે શું કરી મોટી જાહેરાત?