हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
15 મેના સમાચાર
15 મેના સમાચાર 0 News
Coronavirus
માંડવી : ક્વોરેન્ટાઇનમાં લોકોને વંદાયુક્ત શાક મળતા મોટો હંગામો થયો
કચ્છના માંડવીમાં ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરેન્ટાઇનમાં લોકોને વંદાયુક્ત શાક મળતા મોટો હંગામો થયો હતો. માંડવીની સરકારી કુમાર છાત્રાલયમાં ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરેન્ટાઇન કરાયેલા લોકોના ખોરાકમાં મૃત જીવાત નીકળતા લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. ક્વોરેન્ટાઇમાં રહેલા લોકોએ સાથે મળીને આ અંગે વિરોધ કર્યો હતો. આ સાથે જ અહી રહેતા લોકોને વિવિધ સુવિધાઓ સારી રીતે ન મળતી હોય તેવી પણ ફરિયાદો કરી હતી. લોકોએ જણાવ્યું કે, અહીં લોકોને સ્નાન કરવા માટે ડોલ કે ડોલચાની પણ વ્યવસ્થા નથી હોતી. લોકો ખોબામાં પાણી ભરીને ન્હાવુ પડે છે. દર્દીઓએ ખોરાક અને અન્ય સુવિધા સારી અપાય તેવી માંગ છે.
May 15,2020, 23:38 PM IST
Coronavirus
લોકડાઉનને કારણે કાકડી ન વેચાઈ, અને આર્થિક રીતે ભાંગી પડેલા ખેડૂતે આત્મહત્યા કરી
કોરોના લોકડાઉન કારણે ખેડૂતે આત્મહત્યા (farmer suicide) કરવાની ફરજ પડી છે. અમદાવાદના ખેડૂતે આત્મહત્યા કરી છે. કાકડીની ખેતી કરતા ખેડૂતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કર્યાંની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાઇ છે.
May 16,2020, 0:24 AM IST
Coronavirus
ગુજરાત સરકારે જાહેર કરેલી 2% વ્યાજની લોન માટે આ તારીખથી મળશે ફોર્મ
કોરોના મહામારીના જંગમાં દેશના સામાન્ય લોકોને સહાયરૂપ થવા કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ર૦ લાખ કરોડના પેકેજ સાથે આત્મનિર્ભર ભારત અભિયાન (Atma Nirbhar Bharat Abhiyan) ની જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાતના તમામ નાના વ્યવસાયકારોને મદદરૂપ થઇ શકાય તે હેતુથી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી છે. રાજ્યમાં નાના વ્યવસાયકારો, દુકાનદારો, ફેરિયાઓ, રીક્ષાચાલક સહિતના વ્યકિતગત ધંધા-વેપાર કરતા અને કારીગરોને લોકડાઉનની સ્થિતિમાંથી પુન: બેઠા કરવા જાહેર કરેલી આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના માટેના અરજી ફોર્મ આગામી 21મી મેથી અપાશે.
May 15,2020, 21:36 PM IST
Sachin Tendulkar
ઓસ્ટ્રેલિયન કંપનીએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની માફી માંગી, કારણ છે જબરું
માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરે (sachin tendulkar) ઓસ્ટ્રેલિયાની બેટ બનાવનારી કંપની સ્પાર્ટનની સાથેનો કાયદાકીય વિવાદ સોલ્વ કરી દીધો છે. ભારતીય દિગ્ગજે 2016માં સ્પાર્ટનના સામાનને પ્રમોટ કરવાનો કરાર કર્યો હતો. સચીને કંપની પર આરોપ લગાવ્યો હતો કે, તેણે કરારમાં હાલના નિયમોનું પાલન નથી કર્યું અને બેટ્સમેનને રોયલ્ટી તથા એન્ડોર્સમેન્ટ ફી પણ નહિ આપી, જે બંને વચ્ચે નક્કી કરવામાં આવી હતી. સાથે જ કરાર રદ થવા પર પણ તેમના નામનો ઉપયોગ કરતી રહી છે.
May 15,2020, 17:08 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય