हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
16 April news
16 april news 1 News
corona virus
20મી એપ્રિલ બાદ ગુજરાતમાં ઉદ્યોગો શરૂ કરવાની છૂટ મળી, પણ આ શરતો સાથે...
20 એપ્રિલ બાદ મળનારી છૂટછાટો અંગે રાજ્ય સરકારના સચિવ અશ્વિની કુમાર દ્વારા મોટી જાહેરાત કરવામા આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે, 20 એપ્રિલ પછી કઈ કઈ બાબતોને છૂટછાટ મળશે. તેમજ સરકાર દ્વારા મળનારી આ છૂટછાટોમાં કેવા પ્રકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામા આવશે. 20મી એપ્રિલ બાદ ઉદ્યોગો અને કંપનીઓને છૂટછાટ મામલે કહ્યું કે, ઉદ્યોગોને ધીમે ધીમે 20મી તારીખથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. આ મંજૂરી મેળવવા માટે ઉદ્યોગકારોએ જિલ્લા કલેક્ટર કલેક્ટર કચેરી ખાતે સંપર્ક કરવાનો રહેશે. અધ્યક્ષ તરીકે કલેકટર જીઆઇડીસીના વડા વિભાગના અધિકારી આરોગ્યમાંથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સંબંધિત જિલ્લાના ફેક્ટરી ઇન્સ્પેક્ટર તરીકે રહેશે. ઉદ્યોગો શરૂ કરવા માટે કમિટીની રચના કરાઈ છે. ઉદ્યોગો ઉત્પાદન શરૂ કરે તેને કમિટી નક્કી કરશે. પરંતુ કેટલીક બાબતોનું ઉદ્યોગકારોએ પાલન કરવાનું રહેશે. ઉદ્યોગોને મળતી છૂટ સાથે કેટલીક બાબતો એવી પણ જાહેર કરાઈ કે, 20મી એપ્રિલે ઉદ્યોગો શરૂ કરવા માટે અમુક બાબતોનું ઉદ્યોગકારોએ પાલન કરવાનું રહેશે.
Apr 16,2020, 14:52 PM IST
corona virus
સુરતમાં 5 કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં કરફ્યુની જાહેરાત કરવામાં આવી
સુરતમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસ મામલે પાંચ વિસ્તારોમાં કરફ્યુ નાખવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. સુરતના સલાબતપુરા, મહિધરપુરા, લાલગેટ પોલીસ સ્ટેશન, અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન અને લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તાર એમ પાંચ વિસ્તારોમાં આજે મધ્યરાત્રીથી 22 એપ્રિલ સુધી 6:00 વાગ્યા સુધી કર્ફ્યુ રાખવામાં આવશે.
Apr 16,2020, 14:53 PM IST
corona virus
અમદાવાદ : AMCના આસિ. મ્યુ. કમિશનરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, સાથી કર્મચારીઓમાં ફફડાટ
ગુજરાતમાં કોરોના (corona virus) ને લઈને સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. તો સાથે જ અમદાવાદ (Ahmedabad)માં પણ સ્થિતિ ચિંતાજનક બની રહી છે. કોંગ્રેસના ત્રણ નેતાઓના કોરોના પોઝિટિવ રિપોર્ટે સૌને ચોંકાવી દીધા. ત્યાં વધુ એક આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં AMCના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ .કમિશનરને કોરોના પોઝિટિવ હોવાનું ખૂલ્યું છે. ચંદલોડિયા અને ઘાટલોડિયા વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દેવેન ભટ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Apr 16,2020, 12:45 PM IST
corona virus
લોકડાઉનમાં પિતા વ્હાલસોયીનો ચહેરો ન જોઈ શક્યા, વીડિયો કોલિંગથી કર્યા અંતિમ દર્શન
લોકડાઉનાં ઠેરઠેર ચિંતાનો અને માહોલ છવાયેલો જોવા મળ્યો છે. આ વચ્ચે જ દુખદ ઘટનાઓ પણ બની જતી હોય છે. ત્યારે વધુ એકવાર લોકડાઉનનો વરવો ચહેરો સામે આવ્યો છે. ઉનામાં મીઠાઈની દુકાનમાં કામ કરતા યુવકનું દીકરીનું રાજસ્થાનમાં મોત નિપજ્યું છે. ત્યારે લોકોડાઉનને પગલે પિતા વ્હાલસોયી દીકરીનો ચહેરો પણ જોઈ ન શક્યા. વીડિયો કોલિંગ દ્વારા તેમણે દીકરીનું મોઢું જોયું હતું.
Apr 16,2020, 10:35 AM IST
Trending news
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....