हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
30 nov petrol price
30 nov petrol price News
સિટી બેંક
મફતમાં મળશે 71 લીટર પેટ્રોલ, બસ કરવું પડશે આટલું કામ
Dec 17,2018, 10:53 AM IST
પેટ્રોલ
પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો આટલો વધારો, જાણો શું છે આજનો ભાવ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સોમવારે વધારો જોવા મળ્યો હતો. ક્રૂડ કિંમતોમાં તેજી અને ડોલરના મુકાબલે રૂપિયામાં નરમાઇના લીધે આ વધારો જોવા મળ્યો છે. આજે દેશભરના શહેરોમાં પેટ્રોલ 19 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 9 પૈસા પ્રતિ લીટર સુધી મોંઘુ થયું છે. આ જાણકારી ઇન્ડિયન ઓઇલની સત્તાવાર વેબસાઇટ દ્વારા સામે આવી છે.
Dec 17,2018, 10:37 AM IST
પેટ્રોલ
બે મહિના બાદ વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો કેટલો થયો વધારો
Dec 13,2018, 10:15 AM IST
પેટ્રોલ
BIG NEWS: પેટ્રોલ-ડીઝલમાં મળી મોટી રાહત, પેટ્રોલ 10.76 રૂપિયા થયું સસ્તુ
હાલ ડીઝલ તથા પેટ્રોલના ભાવમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભવમાં ઘટાડો અને ડોલરની તુલનામાં રૂપિયો મજબૂત થતાં ડીઝલ તથા પેટ્રોલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે.
Dec 12,2018, 15:35 PM IST
પેટ્રોલ
સતત પાંચમા દિવસે ફરી સસ્તુ થયું પેટ્રોલ-ડીઝલ, જાણો આજનો ભાવ
અઠવાડિયા પહેલા કારોબારી દિવસ સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. લગભગ ગત એક મહિનાથી ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલમાં ઘટાડો થતાં સ્થાનિક બજારમાં ગ્રાહકોને પણ ફાયદો મળી રહ્યો છે. સોમવારે પેટ્રોલના ભાવામં પ્રતિ લીટર 24 પૈસા અને ડીઝલના ભાવમાં 27 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો. આ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલ 70.31 રૂપિયા અને ડીઝલ 64.82 રૂપિયા પ્રતિ લીટૅર થઇ ગયું છે. આ પહેલાં રવિવારે દિલ્હીમાં પેટ્રોલ 70.55 રૂપિયા અને ડીઝલ 65.09 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર હતું.
Dec 10,2018, 10:50 AM IST
પેટ્રોલ
રોજ ઘટતા પેટ્રોલ-ડીઝલના ભાવથી ખુશખુશાલ નાગરિકો, સતત 13મા દિવસે ઘટ્યા ભાવ
પેટ્રોલ-ડીઝલના ભાવમાં નાગરિકોને જેટલી રાહત મળે છે તેટલી આજદિન સુધી ક્યારેય મળી નથી. રોજ સતત વધતા પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે લોકોમાં ખુશી છવાયેલી રહે છે. ત્યારે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મંગળવારે સતત 13મા દિવસે ભાવ ઘટ્યા છે.
Dec 4,2018, 9:21 AM IST
પેટ્રોલ
સતત 12મા દિવસે પણ ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો શું છે આજનો ભાવ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બેથી ત્રણ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. કેમ કે, આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલના ભાવમાં 3 ઓક્ટોબર બાદ અંદાજે 27 ડોલર પ્રતિ બેરલનો ઘટાડો થયો છે.
Dec 3,2018, 10:50 AM IST
પેટ્રોલ
8 મહિના બાદ સૌથી સસ્તુ થયું પેટ્રોલ, ડીઝલમાં 7.97 અને પેટ્રોલ 9.96 રૂપિયાન
ઇન્ટરનેશનલ માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાનો ફાયદો ઘરેલૂ બજારમાં પણ જોવા મળી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળવાનો સિલસિલો શુક્રવારે પણ યથાવત રહ્યો. શુક્રવારે પેટ્રોલમાં 37 પૈસા પ્રતિ લિટર અને ડીઝલમાં 41 પૈસા પ્રતિ લિટરનો ભાવઘટાડો નોંધાયો છે. પેટ્રોલનો ભાવ ઘટીને 70 રૂપિયા પ્રતિ લિટરને પાર પહોંચ્યા છે. મહત્વનું છે કે છેલ્લાં 15 દિવસથી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા છે. સતત ભાવ ઘટતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે.
Nov 30,2018, 11:17 AM IST
Trending news
IND vs BAN
IND vs BAN Test: ધરપકડની બીકે શું ભારતમાં જ રહી જશે આ બાંગ્લાદેશી ક્રિકેટર?
Strong Immunity
આજથી જ ખાવા લાગો આ 5 વસ્તુઓ, ઈમ્યુનિટી સ્ટ્રોંગ થશે અને શિયાળામાં નહીં આવે માંદગી
Navaratri 2024
Navaratri 2024: આ 5 જગ્યાની નવરાત્રી સૌથી ફેમસ, ગરબા રમવા અને જોવા વિદેશથી લોકો આવે
benjamin netanyahu
કઈક મોટું થવાના એંધાણ..મિસાઈલ એટેક બાદ ઈઝરાયેલે આપી ખુલ્લી ધમકી; ઈરાને મોટી ભૂલ કરી
shani gochar 2024
સૂર્ય ગ્રહણ પછી શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, 3 રાશિઓ માટે ઉગશે સોનાનો સુરજ
benjamin netanyahu
ઈઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 400થી વધુ મિસાઈલો છોડી
Bhavnagar
ભાલ પંથકમાં ફરી વળ્યાં વરસાદી પાણી! આ 9 ગામોની સ્થિતિ કપરી, ખેડૂતોએ આશાઓ છોડી!
Tech
Apple ની દિવાળી ગિફ્ટ, આ દિવસથી શરૂ થશે સેલ, સસ્તામાં ખરીદવો છે iPhone તો નોંધી લો
Andhra Pradesh liquor policy
હવે માત્ર 99 રૂપિયામાં મળશે સારી ક્વોલિટીની દારૂની બોટલ, સરકાર લાવી નવી નીતિ
gujarat
ગુજરાતી ફિલ્મ અભિનેત્રી ઝીલ જોશી મુશ્કેલીમાં મૂકાઈ! પ્રતિબંધિત સ્થળે કર્યું આ કામ