हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
144/ 4
(30.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ahmedabad Shopping Festival
Ahmedabad shopping festival News
gujarat
અ'વાદ શોપિંગ ફેસ્ટિવલમાં રજિસ્ટ્રેશન કરી જીતી શકો છો ગિફ્ટ, આજે જ કરો રજિસ્ટ્રેશન!
આ રજિસ્ટ્રેશનની સાથે દરેક શોપિંગ ઝોન સુધી પહોંચવા ફ્રી બસ રાઇડ, એકસ્ટ્રા ડિસ્કાઉન્ટ તેમજ મ્યુઝિકલ અને કલ્ચરલ કાર્યક્રમના નિ:શુલ્ક પ્રવેશ પાસ મળશે. સિંધુ ભવન રોડ ખાતે ૨૦ ઓક્ટોબરના રોજ સાંજે ૬થી ૧૦ કલાકે ગાયક કલાકાર પ્રહર વોરાનું લાઇવ પર્ફોર્મન્સ. કાંકરિયા ખાતે આ વીકએન્ડમાં યોજાશે લેસર શૉ..
Oct 19,2024, 14:58 PM IST
Ahmedabad Shopping Festival
જાણો અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની ખાસિયતો
Know all About Ahmedabad Shopping Festival
Jan 17,2019, 22:15 PM IST
વાઈબ્રન્ટ ગુજરાત
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં પીએમ મોદીએ ખરીદ્યું ખાદીનું જેકેટ
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2019માં ભાગ લેવા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે, ગુરૂવારે પ્રથમ દિવસે તેમણે ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો, વાડીલાલ હોસ્પિટલના પ્રાંગણમાં બનેલી સરદાર વલ્લ્ભભાઈ પટેલ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યું હતું અને ત્યાર બાદ રિવરફ્રન્ટ ખાતે દુબઈની શૈલીમાં આયોજિત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો હતો
Jan 17,2019, 21:14 PM IST
શોપિંગ ફેસ્ટિવલ
અમદાવાદ : પીએમ મોદીએ શોપિંગ ફેસ્ટિવલમાં કરી ખરીદી
vibrant gujarat summit 2019 : pm modi inaugurate big shopping festival at ahmedabad
Jan 17,2019, 18:45 PM IST
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં 24X7 કલાક કરો ખરીદી, અને મેળવો અઢળક ગિફ્ટ્સ
અમદાવાદમાં ''શોપિંગ ફેસ્ટિવલ''નું આયોજન થવા જઇ રહ્યું છે. આવું પહેલીવાર બનશે કે જ્યારે 24 કલાક શોપિંગનો લાભ ઉઠાવી શકશે. આ દરમિયાન, હોટલ, ક્લબ, સ્ટ્રીટ ફૂડ શોપ, કપડાં, ઝ્વેલરી, જિમ, સ્પા અને બીજી નાની-મોટી દુકાનો ખુલ્લી રહેશે. આ ફેસ્ટિવલનું ઉદઘાટન વડાપ્રધાન નરેંદ્ર મોદી કરશે.
Jan 15,2019, 21:41 PM IST
પ્રધાનમંત્રી મોદી
17મી જાન્યુઆરીએ પીએમ મોદી અમદાવાદમાં, જાણો સમગ્ર કાર્યક્રમ
પીએમ મોદી અમદાવાદની મુલાકાતે આવ્યા બાદ વાઇબ્રન્ટ ગુજરાત ટ્રેડ શો, બાયર સેલર મીટ, વી.એસ. હોસ્પિટલનું ઉદ્ધાટન, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ જેવા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.
Jan 11,2019, 23:13 PM IST
Trending news
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો
GOOGLE PAY
Google Payનો ઉપયોગ કરનારને મોટો ઝટકો! હવે ફ્રીમાં નહીં કરી શકે પેમેન્ટ્સ
India vs Bangladesh
IND vs BAN: મોહમ્મદ શમીની 5 વિકેટ, ભારત સામે બાંગ્લાદેશ 228 રનમાં ઓલઆઉટ
PM Kisan
કરોડો ખેડૂતો માટે ખુશખબર, આ દિવસે ખાતામાં આવશે 2000 રૂપિયાનો હપ્તો, તારીખ થઈ જાહેર
India Got Latent
'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોના વિવાદ વચ્ચે OTTને સરકારની ચેતવણી, જાહેર કરી એડવાઈઝરી