हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ahmedabad vadodara expressway
Ahmedabad vadodara expressway 0 News
accident
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કંપારી છુટી જાય તેવો અકસ્માત! ટ્રક ડ્રાઈવરનું મોત
Accident News : સતત ટ્રાફિકથી ધમધમતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ફરી રક્તરંજિત થયો છે. એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ભયાનક મોટો અક્સ્માત સર્જાયો હતો. એસિડ ભરેલ ટેન્કર પાછળ ઓઈલના કેરબા ભરેલ ટ્રક અથડાયો હતો. આ અક્સ્માતમાં ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. તો ટ્રકનો ક્લીનર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
Dec 22,2024, 8:26 AM IST
Nitin Gadkari
પિકનિક સ્પોટ જેવો છે ગુજરાતનો આ એક્સપ્રેસ વે, યુરોપમાં ફરતા હોવ તેવી જેવી મજા આવશે
May 14,2024, 11:40 AM IST
breaking news
અમદાવાદ વડોદરા એક્ષપ્રેસ-વે પરથી છુંદાઈ ગયેલા વૃદ્ધનો મૃતદેહ મળ્યો, તપાસમાં ઘટસ્ફોટ
વાસદ પોલીસ મથકનાં પીએસઆઈ આર સી નાગોલ અને તેમની ટીમએ ટોલનાકાનાં સીસીટીવી કેમેરાનાં ફુટેજ તેમજ મોબાઈલ લોકેશન અને અન્ય ટેકનીકલ રીતે તપાસ કરતા જાલુભા અને વિનુભાઈએ આપેલા નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો.
Mar 24,2023, 19:13 PM IST
accident
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર મોટી ઘટના, વાહનો પર પથ્થર ફેંકાયા, મુસાફરો ડર્યા
દિવાળી ટાંણે જ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે (express highway) પર મોટી ઘટના બની છે. ધનતેરસની રાતે હાઈવે પર આવતી જતી ગાડીઓ પર પથ્થર મારવાની ઘટના બની છે. વડોદરાથી અમદાવાદતરફ જતી કેટલીક કારો પર પથ્થર મારવામાં આવ્યા હતા. આણંદ ટોલટેક્સથી નડિયાદ તરફ આવતા 2 કિલોમીટર દૂર ઘટના બની હતી. આ ઘટનાને પગલે આણંદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. જોકે હાઇવે પર કોઈ જગ્યાએ કાચ પડ્યાના નિશાન પોલીસને જોવા મળ્યા ન હતા. આણંદ એલસીબી દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
Nov 3,2021, 7:17 AM IST
Trending news
ldl cholesterol
દવા વિના નસોમાં વધતું બેડ કોલેસ્ટ્રોલ દુર થશે, લક્ષણ દેખાય ત્યારથી આ જ્યુસ પીવા લાગો
Shani Surya Yuti
માર્ચ મહિનામાં સર્જાશે શનિ-સૂર્યની અદ્ભુત યુતિ, માલામાલ થઈ જશે આ 3 રાશિના લોકો
sarkari naukri
સુપ્રીમ કોર્ટમાં નોકરીની તક, 30 વર્ષ સુધીના સ્નાતક કરી શકે છે અરજી, જાણો વિગત
Ishika Taneja
Mahkumbh 2025: ગ્લેમરની દુનિયા છોડી અભિનેત્રી ઇશિકા તનેજા બની સંન્યાસી
ind vs eng 1st odi
IND vs ENG: ગિલ, અય્યર અને જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય
Voltas share
ટાટાની આ કંપનીને લાગ્યો ઝટકો, શેર વેચવા મચી હોડ, 28 દિવસમાં 27% ઘટ્યો છે ભાવ
Indian migrants
અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી
big decision
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ
Shaktipeeth Parikrama
પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં અહીં યોજાશે માઈભક્તોનો ભવ્ય મહાકુંભ
Ahmedabad
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો! સગીર દીકરીએ બાળકને જન્મ આપતા પિતાનુ કુકર્મ સામે આવ્યું