हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
12/ 3
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Air purifier
Air purifier News
technology
પ્રદૂષણથી હાલત ખરાબ, સસ્તામાં ખરીદો આ Air Purifier, ઘરના દરેક ખૂણામાં હવા થશે ક્લીન
Best Air Purifier For Home: આજકાલ પ્રદૂષણ એક મોટી સમસ્યા બની ગઈ છે. ઘરની બહાર અને અંદરની હવા પ્રદૂષિત થઈ શકે છે, જે આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. આવી સ્થિતિમાં એર પ્યુરિફાયર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ એક એવું ઉપકરણ છે જે હવામાં હાજર ધૂળ, ધુમાડો, બેક્ટેરિયા, વાયરસ અને અન્ય હાનિકારક કણોને ફિલ્ટર કરીને હવાને શુદ્ધ કરે છે. આજે અમે તમને શ્રેષ્ઠ એર પ્યુરિફાયર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે સસ્તામાં ખરીદી શકો છો.
Nov 5,2024, 17:43 PM IST
pollution
ગુજરાતના માથે તોળાઈ રહ્યું છે મોટું 'સંકટ', આ એક વસ્તુ તમને બચાવી શકે છે
શિયાળાની સિઝન હજુ તો શરૂ પણ નથી થઈ ત્યાં દિલ્લી, અમદાવાદ, સહિત કેટલાક શહેરોમાં પ્રદૂષણને દસ્તક આપી દીધી છે.રસ્તા પર જતા સમયે તો લોકો માસ્ક પહેરે છે. પરંતુ ઘરમાં શુદ્ધ હવા માટે લોકોએ સારી કંપનીનું એર પ્યુરિફાયર ખરીદી લેવું જોઈએ. તમામ વિગતો માટે વાંચો અહેવાલ.
Sep 22,2022, 15:49 PM IST
એસી
હવે તમારા AC ને ઘરેબેઠાં બનાવી શકો છો એર પ્યૂરીફાયર
આઇઆઇટી (IIT) દિલ્હીના પૂર્વ વિદ્યાર્થીઓએ પ્રોફેસર્સ સાથે મળીને એક એવી ટેકનિક શોધી કાઢી છે, જેથી પ્રદૂષિત હવાથી બચવા માટે તમારે અલગથી મોંઘા એર પ્યૂરીફાયર ખરીદવાની જરૂર નથી. સામાન્ય રીતે AC નો ઉપયોગ ઘરને ઠંડુ રાખવા માટે કરવામાં આવે છે, પરંતુ હવે તમારા ઘરમાં લાગેલું એવી તમને ઠંડકની સાથે-સાથે પ્રદૂષણથી પણ બચાવશે. તેના માટે IIT ના વિદ્યાર્થીઓએ નૈનોક્લીન AC ફિલ્ટર બનાવ્યા છે જે AC ને એર પ્યૂરીફાયર બનાવી દેશે.
Jun 10,2019, 13:07 PM IST
Trending news
IRCTC
2024 ના અંત પહેલા ફરી લો ગુજરાતની આ જગ્યા, ડિસેમ્બર પહેલા IRCTC ની ખાસ ઓફર
Winter Drinks
શું લેશો... ચા કે કોફી? શિયાળામાં સેહત માટે આ બન્નેમાંથી કોણ છે સૌથી વધુ ફાયદાકારક
Smartphone Side Effects
કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ થઈ જાય સાવધાન! આંખોમાં આવી શકે છે આ સમસ્યા
Maharastra election
કોણ બનશે મહારાષ્ટ્રના નવા નાથ? આ 3 દિગ્ગજોના નામ પર ચાલી રહી છે ચર્ચા
Agriculture
ખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબ
Rishabh Pant
રિષભ પંત બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, આટલા કરોડમાં ખરીદ્યો આ ટીમે
Ahmedabad
આ ઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો નકલી અધિકારી
Shreyas Iyer
શ્રેયસ અય્યર પર થયો કરોડોનો વરસાદ, પંતે થોડી જ મિનિટોમાં તોડ્યો IPLનો 'રેકોર્ડ'
Shani Mangal Yuti
7 ડિસેમ્બરથી આ 3 રાશિઓનો ગોલ્ડન ટાઈમ થશે શરૂ,ષડાષ્ટક યોગની સાથે શનિ-મંગળ દેવ મેહરબાન
Job
આ છે ટોપ ડિગ્રી કોર્સ, જેમાં અભ્યાસ કર્યો તો કમાશો પૈસા જ પૈસા, લાખ રૂપિયા પગાર