हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
all party meeting
All party meeting News
all party meeting
બજેટ પહેલાં મળી સર્વપક્ષીય બેઠક, વિપક્ષની સાથે સાથી પક્ષોએ કરી મોટી માગ
જયરામ રમેશે એક પોસ્ટમાં જણાવ્યું- સર્વદળીય બેઠકમાં બીજેડી નેતાએ રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને યાદ અપાવ્યું કે ઓડિશામાં 2014માં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઘોષણાપત્રમાં રાજ્યને વિશેષ શ્રેણીનો દરજ્જો આપવાનું વચન આપ્યું હતું.
Jul 21,2024, 19:30 PM IST
g20
પીએમ મોદીની સાથે જોવા મળ્યા મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ સહિત દિગ્ગજ નેતાઓ, Photos
G20 Summit All Party Meeting: 1 ડિસેમ્બરે ભારતને જી20 સમૂહની અધ્યક્ષતા મળી છે. આગામી વર્ષે સપ્ટેમ્બરમાં ભારતમાં જી20નું શિખર સંમેલન આયોજિત કરાશે. જી20 સમિટની તૈયારીઓ પર વાત કરવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનના કલ્ચરલ સેન્ટરમાં સોમવારે 5 ડિસેમ્બરના રોજ એક સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકની કેટલીક તસવીરો પણ સામે આવી છે.
Dec 6,2022, 11:59 AM IST
india
શું શ્રીલંકા જેવી સ્થિતિ ભારતમાં થઈ શકે છે? સર્વદળીય બેઠકમાં શું બોલ્યા જયશંકર જાણો
Sri Lanka Crisis: શ્રીલંકાની વર્તમાન સ્થિતિને લઈને મંગળવારે એક સર્વદળીય બેઠક બોલાવવામાં આવી, જેમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ- ભારતમાં આવી સ્થિતિ નથી.
Jul 19,2022, 23:37 PM IST
all party meeting
શ્રીલંકાની મદદ કરશે ભારત? સરકારે 19 જુલાઈએ બોલાવી સર્વદળીય બેઠક
સરકારે મંગળવારે શ્રીલંકા સંકટને લઈને સર્વદળીય બેઠક બોલાવી છે. તમિલનાડુની રાજકીય પાર્ટીઓએ અપીલ કરી હતી કે આ મામલે ધ્યાન આપવામાં આવે. શ્રીલંકાના મંત્રી પણ ભારત પાસે મદદ માંગી રહ્યાં છે.
Jul 17,2022, 18:31 PM IST
all party meeting
કેવું રહેશે સંસદનું શિયાળુ સત્ર? મંથન માટે રવિવારે સર્વદળીય બેઠક
રવિવારે 11 કલાકે સર્વદળીય બેઠક (All Party Meeting) થશે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે વિપક્ષી દળોના ફ્લોર લીડર્સ પણ સામેલ થશે.
Nov 27,2021, 23:32 PM IST
All party meet
અફઘાનિસ્તાન સંકટ પર સર્વપક્ષીય બેઠક, સર્વોચ્ચ પ્રાથમિકતા વિશે સરકારે આપ્યો આ જવાબ
અફઘાનિસ્તાનની તાજા સ્થિતિ પર ભારતની સતત નજર છે. ભારત તરફથી લગાતાર રેસ્ક્યૂ અભિયાન ચાલી રહ્યા છે. આ બધા વચ્ચે આજે ભારત સરકારે સર્વપક્ષીય બેઠકમાં તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે જાણકારી આપી તથા ત્યાં ચાલી રહેલા રેસ્ક્યૂ મિશન વિશે જણાવ્યું.
Aug 26,2021, 15:14 PM IST
All party meet
સર્વપક્ષીય બેઠકમાં વિદેશમંત્રીના થયા વખાણ, તમામ પક્ષોએ સરકારના કામને બિરદાવ્યું
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ સતત હાલાત બદલાઈ રહ્યા છે. આ જ ઘટનાક્રમ પર ચર્ચા કરવા માટે કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.
Aug 26,2021, 13:32 PM IST
Afghanistan
અફઘાનિસ્તાન સંકટ પર શું રહેશે ભારતની રણનીતિ? આજે સર્વપક્ષીય બેઠક
અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનના કબજા બાદ સતત ત્યાંની સ્થિતિ ખરાબ થઈ રહી છે. કેન્દ્ર સરકારે અફઘાનિસ્તાનના બદલાતા હાલાતને લઈને ગુરુવારે એટલે કે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે.
Aug 26,2021, 8:44 AM IST
narendra modi
Corona પર સર્વદળીય બેઠકમાં બોલ્યા PM મોદી, કહ્યું- દુનિયા કરતા ભારતની સ્થિતિ સારી
બેઠકમાં પીએમ મોદી સિવાય રાજ્યસભામાં ગૃહના નેતા પીયુષ ગોયલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા હાજર હતા.
Jul 20,2021, 22:23 PM IST
pm modi
કોવિડ-19 પર મહત્વની ચર્ચા માટે પીએમ મોદીએ આજે કરશે સર્વપક્ષીય બેઠક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે કોરોનાની સ્થિતિ પર ચર્ચા માટે સર્વપક્ષીય બેઠક કરશે. જો કે વિપક્ષી દળો આ બેઠકમાં સામેલ થશે કે નહીં તે તસવીર હજુ પણ સ્પષ્ટ થઈ નથી.
Jul 20,2021, 7:20 AM IST
pm narendra modi
Corona પર 20 જુલાઈએ પ્રેઝન્ટેશન આપી શકે છે PM મોદી, સામેલ થશે બંને ગૃહના નેતા
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે સર્વદળીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ કે સરકાર સંસદમાં વિવિધ મુદ્દા પર સ્વસ્થ અને સાર્થક ચર્ચા માટે તૈયાર છે.
Jul 18,2021, 23:45 PM IST
Om Birla
સોમવારથી સંસદનું ચોમાસુ સત્ર, 31 બિલ પર થશે ચર્ચા, લોકસભા અધ્યક્ષે આપી માહિતી
લોકસભા અધ્યક્ષે કહ્યુ કે, સંસદનું ચોમાસુ સત્ર 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં કુલ 19 બેઠક થશે. સંસદની કાર્યવાહી દરમિયાન કોરોના નિયમોનું પાલન થશે.
Jul 18,2021, 19:59 PM IST
all party meeting
સર્વદળીય બેઠકમાં PM મોદીએ કહ્યુ- સરકાર વિભિન્ન મુદ્દા પર સંસદમાં ચર્ચા માટે તૈયાર
સોમવારથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. સંસદના સત્ર પહેલા સરકારે સર્વદળીય બેઠક બોલાવી હતી.
Jul 18,2021, 16:13 PM IST
parliament
સંસદના મોનસૂન સત્ર પહેલાં આજે બેઠકોનો દૌર, 11 વાગે સરકારની સર્વદળીય બેઠક
સર્વદળીય બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) પણ સામેલ થશે. બેઠક સવારે 11 વાગે પાર્લામેન્ટ એનેક્સીમાં શરૂ થશે. બપોરે 3 વાગે એનડીએની મીટિંગ પણ થશે.
Jul 18,2021, 7:47 AM IST
all party meeting
J&K: જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે ગુરૂવારે પીએમ મોદીની બેઠક, આ મુદ્દે થઈ શકે છે ચર્ચા
પીએજીડી નેતાઓનું કહેવું છે કે જો બેઠકમાં વાત કાશ્મીરના લોકોના હિતમાં હશે તો માનવામાં આવશે, બાકી ઇનકાર કરી દેવામાં આવશે.
Jun 23,2021, 19:41 PM IST
પીએમ નરેન્દ્ર મોદી
PM મોદીએ સર્વપક્ષીય બેઠકમાં કોરોના રસી પર કરી ચર્ચા, Vaccine પર આપી મહત્વની જાણકારી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશમાં કોરોના વાયરસ મહામારીની સ્થિતિ પર ચર્ચા કરવા માટે વિભિન્ન રાજકીય પક્ષો અને ટોચના કેન્દ્રીય મંત્રીઓ તથા નેતાઓ સાથે સર્વપક્ષીય બેઠક યોજી.
Dec 4,2020, 13:59 PM IST
પીએમ નરેન્દ્ર મોદી
રસી પર પીએમ મોદીનું 'મહામંથન', Corona સંકટ પર સર્વપક્ષીય બેઠક ચાલુ
કોરોના વાયરસ સંકટને પહોંચી વળવા અને આગળની રણનીતિ નક્કી કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક શરૂ થઈ ગઈ છે.
Dec 4,2020, 12:14 PM IST
સર્વપક્ષીય બેઠક
શું દેશમાં ફરીથી Lockdown લાગશે? PM મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે સર્વપક્ષીય બેઠક
દેશ કોરોના વાયરસ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના પર સ્થિતિ વિકટ બની રહી છે. આવા સમયે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે એટલે કે 4 ડિસેમ્બરના રોજ સર્વપક્ષીય બેઠક યોજાશે. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ મુજબ બેઠકમાં રાજ્યસભા અને લોકસભાના તમામ સભ્યોને સામેલ થવા માટે આમંત્રણ અપાયું છે.
Nov 30,2020, 15:36 PM IST
modi government
Modi government called an all-party meeting
Modi government called an all-party meeting
Sep 16,2020, 19:10 PM IST
india
LIVE: ચીન સીમા વિવાદ મુદ્દે સર્વદળીય બેઠકમાં કોંગ્રેસ સિવાય તમામ પક્ષો PM સાથે સંમત
All party meeting on India China Face Off ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં ચાલી રહેલા વિવાદો અને હિંસક ઘર્ષણમાં શહીદ થયેલા ભારતનાં 20 જવાનો મુદ્દે સમગ્ર દેશમાં ગુસ્સો છે. આ સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વદળીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં આશરે 20 રાજનીતિક દળોનાં પ્રતિનિધિ દળોનાં પ્રતિનિધિનો સમાવેશ થાય છે. આ બેઠકમાં ભારત ભારત-ચીન બોર્ડર પર હાજર સ્થિતી પર ચર્ચા થશે.
Jun 19,2020, 21:30 PM IST
Trending news
8th Pay Commission
18,000 બેઝિક પગારવાળા સરકારી કર્મચારીઓને થશે ફાયદો! જાણો કેટલો થઈ શકે લઘુત્તમ પગાર?
health
કિડની અને લિવરમાં ભરાયેલી ગંદકીથી મળશે તરત છુટકારો, ધરે રોજ કરવાનું શરૂ કરો આ કસરત
Canada US Border
કેનેડા-અમેરિકાની બોર્ડર પર ફ્રીઝ થઈ ગયો હતો પટેલ પરિવાર, કેસ અંગે આવ્યા મોટા અપડેટ
air pollution side effects
શું પ્રદૂષણને કારણે આંખોમાં બળતરા અને ખંજવાળ આવે છે? આ ઉપાયોથી મળશે રાહત
gujarat police
પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો આ નંબર પર ફરિયાદ
Khyati Hospital
ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ, રૂપાલમાં પણ એન્જીયોગ્રાફીના નામે 3 લોકોના જીવ લીધા
FD Returns
SBI સહિત આ 10 મોટી બેન્કોમાં FD પર મળી રહ્યું છે 8.30% સુધીનું જબરદસ્ત વ્યાજ, જાણો
astrology
હવે સીધી ચાલ ચાલશે 'કર્મફળદાતા', આ રાશિઓને થશે જબરદસ્ત ફાયદો, બનશે ધનલાભનો યોગ!
astrology
જીવનમાં કરવા માગો છો તરક્કી તો તરત છોડી દો આ 5 આદતો, નહીં તો ગરીબીનો બનશો ભોગ
ind vs aus 1st test
IND vs AUS: પર્થ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર,ઈજા બાદ આ બેટ્સમેનની વાપસી