हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
151/ 8
(42.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
amazed
Amazed News
gujarat
રાજકોટના આ કલાકારની અનોખી કળા, રોજિંદા જીવનની વસ્તુઓને વાજિંત્ર બનાવી રેલાવે છે સૂર
રાજકોટના કારીગરની અદભુત કલા જોઈ ભલભલાને આશ્ચર્ય થાય છે. હાર્મોનિયમ, માઉથઓર્ગન, પિયાનો કે ફ્યુટ જેવા કોઈ પણ સંસાધનો વિના પોતાના મુખની કલા વડે મ્યુઝિક વગાડે છે. વેસ્ટ વસ્તુને બેસ્ટ બનાવી પોતાના મુખની કારીગરાય વડે મ્યુઝિક વગાડે છે.
Oct 6,2023, 19:13 PM IST
amazed
PM મોદી જે હોટલનું લોકાર્પણ કરવાના છે તેની તસ્વીર અને VIDEO જોઇ આંખો અંજાઇ જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે શુક્રવારે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે પુન:નિર્મિત ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન તેમજ પંચતારક હોટલના લોકાર્પણ સાથે જ ગુજરાતને અનેકવિધ વિકાસકામોની ભેટ અપાવાની છે. વડાપ્રધાન કાલે 4 વાગ્યે ગાંધીનગરનાં અદ્યતન નવીનીકરણ અને કાયાકલ્પ થયેલા ગાંધીનગર રેલવે સ્ટેશન સહિત 8 જેટલા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું નવી દિલ્હી ખાતે વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે.
Jul 29,2021, 14:58 PM IST
A 2000 year old town
વડનગરમાંથી 2000 વર્ષ જુનુ નગર મળી આવ્યું, વૈભવી કિલ્લો જોઇને આશ્ચર્યચકિત થઇ જશો !
અમરથોળ નજીક વર્લ્ડ ક્લાસ અંડરગ્રાઉન્ટ મ્યૂઝિયમ બનાવાઇ રહ્યું છે ત્યારે કેન્દ્રીય પુરાતત્વ વિભાગ દ્વારા પૃથ્વીના પેટાળમાં ધરબાયેલો ઇતિહાસ ઉજાગર કરવા માટે ફરી એકવાર ઉત્ખનન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 2000 વર્ષ જુનો 12 થી 14 મીટર લાંબો કિલ્લો મળી આવ્યો છે. 50 મીટર જેટલો કોટ ખુલ્લો કરવામાં આવ્યો છે. 200 મીટર જેટલો કોટ હજી પણ ખુલ્લો કરવામાં આવશે. અહીં 1000 વર્ષ જૂના અવશેષો મળી આવ્યા છે. અદ્ભુત કહી શકાય તેવી શંખની કલાત્મક બંગડીઓ, ચાંદી, તાંબા-પિતળના સિક્કા, માટીના વાસણો અને મકાનો મળી આવ્યા હતા.
Feb 8,2021, 10:36 AM IST
Trending news
gujarat
ગુજરાતમાં 200 પાટીદારોએ કેમ માંગ્યું બંદૂકનું લાયસન્સ? જાણો લાલજી પટેલનું નિવેદન
Maharashtra politics
એકનાથ શિંદેએ કેમ એક ઝટકે ભાજપની ઝોળીમાં નાખી દીધુ CM પદ? પુત્રએ કર્યો મોટો ખુલાસો
gujarat
રેશનકાર્ડ e-KYC કરવા ધરમધક્કા ખાતા પહેલાં વાંચી લેજો! આ શહેરમાં લાગી છે લાંબી લાઈનો!
gold
Gold Astrology: આ 3 રાશિના લોકોએ સોનુ પહેરવાની ન કરવી ભુલ, આ રાશિઓ માટે સોનુ છે અશુભ
business news in gujarati
S.G.હાઈવે જ નહીં! ગોતામાં મકાનો મોંઘા! લિસ્ટમા છે ત્રીજા નંબરે, જાણો તમારા એરિયા ભાવ
guru gochar 2024
આજથી 10 એપ્રિલ 2025 સુધી આ 3 રાશિઓ ભોગવશે રાજા જેવું સુખ, ઘરમાં થશે ધનના ઢગલા
gujarat government
ગુજરાત સરકાર ધો.11-12ના વિદ્યાર્થીઓને આપે છે 25 હજાર રૂપિયા! 'દાદા'ની જબરદસ્ત યોજના
gujarat
ભાજપના રાજમાં કૌભાંડોનો રાફડો ફાટ્યો! 6 હજાર કરોડનું ફુલેકું ફેરવનાર ભૂગર્ભમાં!
Chanakya Niti
Chanakya Niti: પરિણીત પુરુષને બીજી સ્ત્રીઓ શા માટે વધારે ગમે છે ? કારણ છે ચોંકાવનારા
Gold rate
જલદી કરજો.. આજે પાછું સોનું સસ્તું થયું, ભાવમાં કેટલો થયો ઘટાડો? ચેક કરો લેટેસ્ટ રેટ