हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
149/ 5
(37.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ashes
Ashes News
Stuart Broad
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે રચ્યો ઈતિહાસ, ટેસ્ટમાં પૂરી કરી 600 વિકેટ
ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે ટેસ્ટ ક્રિકેટમાં કમાલ કરી દીધો છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં પોતાની વિકેટનો આંકડો 600 પર પહોંચાડી દીધો છે. તે ટેસ્ટમાં 600 વિકેટ લેવાની સિદ્ધિ મેળવનાર બીજો ફાસ્ટ બોલર છે.
Jul 19,2023, 22:17 PM IST
Joe Root
Virat Kohli નહીં, આ બેટ્સમેન તોડશે Sachin Tendulkar નો સૌથી મોટો રેકોર્ડ!
Tendulkar World Record: ટીમ ઈન્ડિયા અને દુનિયાના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો એક મોટો રેકોર્ડ હવે જોખમમાં હોય તેમ લાગી રહ્યું છે. મજાની વાત એ છે કે આ રેકોર્ડ તોડવા માટે વિરાટ કોહલી કે કોઈ ભારતીય બેટ્સમેન નહીં પરંતુ એક વિદેશી બેટ્સમેને પગલું ભર્યું છે.
Jun 17,2023, 10:46 AM IST
ashes
Ashes 2023: એશિઝની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, જાણો કોને મળી તક
Ashes 2023: એશિઝ સિરીઝની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડે પોતાની ટીમ જાહેર કરી દીધી છે. આ ટીમમાં એક એવા ખેલાડીને તક મળી છે, જેણે માત્ર એક મેચ રમી છે.
Jun 3,2023, 21:27 PM IST
Joe Root
જો રૂટને પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યો બોલ, પછી જે થયું...રિકી પોન્ટિંગના રિએક્શનનો જુઓ V
એડિલેડમાં રમાઈ રહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો જોવા મળી રહ્યો છે. મેચનો હવે છેલ્લો દિવસ બચ્યો છે અને ઈંગ્લેન્ડ સામે 386 રનનો પહાડ જેવો લક્ષ્યાંક છે. જો કે મેચના ચોથા દિવસે કઈક એવું બન્યું કે લોકો હસતાં હસતાં બેવડા વળી ગયા.
Dec 20,2021, 8:14 AM IST
Cricket
કેવી રીતે થઈ હતી વન-ડે ક્રિકેટની શરૂઆત? વરસાદ અને વન-ડે મેચ વચ્ચેનું આ છે કનેક્શન
50 વર્ષ પહેલાં જો આ મેચમાં વરસાદ ના વરસ્યો હોત તો કદાચ ONE DAY મેચનું કોઈ અસ્તિત્વ ના હોતઃ બંને દેશના ક્રિકેડ બોર્ડના સત્તાધીશોએ એક મોટા નિર્ણય લીધો. જે મેલર્બનના લોકોના મનોરંજનના હિતમાં પણ હતો અને બંને ટીમના ખેલાડીઓને આર્થિક નફો પણ આ મેચથી મળ્યો હતો. જેમાં નક્કી કરવામાં આવ્યું કે અંતિમ દિવસે 40-40 ઓવરની (8 બોલની એક આવર) મેચ રમાશે. પણ આ મેચ માટે સ્પોન્સર શોધવું ખૂબ મુશ્કેલ હતું.
Mar 24,2021, 13:41 PM IST
સ્ટીવ સ્મિથ
સ્મિથને હંમેશા એક 'ચીટર'ના રૂપમાં યાદ કરવામાં આવશેઃ હાર્મિસન
આશરે 18 મહિના પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ વિવાદોથી ઘેરાયુ જ્યારે તત્કાલીન કેપ્ટન સ્મિથ, વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર અને ઓપનિંગ બેટ્સમેન કેમરન બેનક્રોફ્ટ પર બોલ ટેમ્પરિંગનો આરોપ લાગ્યો હતો.
Sep 9,2019, 14:55 PM IST
જો રૂટ
કેપ્ટન જો રૂટ એશિઝના પ્રથમ મુકાબલામાં ત્રીજા નંબર પર કરશે બેટિંગ
ઈંગ્લેન્ડના બેટ્સમેન જો ડેનલીએ મંગળવારે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એશિઝ ટેસ્ટ સિરીઝના પ્રથમ મુકાબલામાં તે ચોથા ક્રમ પર બેટિંગ કરશે, જ્યારે કેપ્ટન જો રૂટ ત્રીજા સ્થાન પર બેટિંગ કરશે.
Jul 30,2019, 21:54 PM IST
ASHES 2019
ASHES 2019 માટે ઓસ્ટ્રેલિયાએ ટીમ માટે 17 ક્રિકેટર્સની જાહેરાત કરી, જુઓ કોણ
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) એ આ સીરિઝ માટે 17 પ્લેયર્સની ટીમની જાહેરાત કરી છે. તેજ બોલર માઈકલ નેસેરને પહેલીવાર ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે કે, વિકેટ કીપર-બેટ્સમેન મૈથ્યૂ વેડ ટીમમાં વાપસી કરી રહ્યાં છે.
Jul 27,2019, 10:29 AM IST
tim paine
શ્રીલંકાને પરાજય આપ્યા બાદ પેનની નજર એશિઝ પર
શ્રીલંકાને 2 ટેસ્ટ મેચોની સિરીઝમાં 2-0થી પરાજય આપ્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન ટિમ પેનની નજર હવે પ્રતિષ્ઠિત એશિઝ સિરીઝ પર છે.
Feb 4,2019, 17:35 PM IST
Trending news
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું
heart attack
મોપેડ પર વાત કરતા કરતા આવ્યો હાર્ટ એટેક, લાઈવ મોત કેમેરામાં કેદ થયું
Business News
મોટા સમાચાર! આ સરકારી બેંકે ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે લોન લેવી થઈ સસ્તી, જાણો
Mosquitoes
જીવતો કે મરેલો...5 મચ્છર લાવો અને આટલા પૈસા લઈ જાઓ, જાણો ક્યાં ચાલે છે આ મુહિમ
pista
શરીરને ફોલાદી બનાવી શકે છે આ ડ્રાઈ ફ્રૂટ, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક
Gujarat Budget 2025
આ યોજનામાં સરકારે વધારી સહાયની રકમ, 1.20 લાખને બદલે 1.70 લાખ રૂપિયા મળશે
Birth Sign Personality
આ 3 રાશિના લોકો છોડી દે છે પોતાના જીવનસાથીને, જાણો તમારું પણ ભવિષ્ય