हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Assam Assembly Election
Assam assembly election News
Assam Assembly Election
બંગાળમાં 77.68%, અસમમાં 82.29% મતદાન, તમિલનાડુ, કેરલ અને પુડુચેરીમાં વોટિંગ સમાપ્ત
સાંજે સાત કલાકે ચૂંટણી પંચના આંકડા પ્રમાણે પશ્ચિમ બંગાળમાં 77.68 ટકા, અસમમાં 82.29 ટકા, કેરલમાં 70.04 ટકા, પુડુચેરીમાં 78.13 ટકા અને તમિલનાડુમાં 65.11 ટકા મતદાન થયું છે.
Apr 6,2021, 22:21 PM IST
Assam Assembly Election
પ્રથમ તબક્કામાં જોશમાં જોવા મળ્યા મતદાતા, બંગાળમાં 80 તો અસમમાં 72 ટકા મતદાન
પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં 30 સીટો અને અસમમાં 47 સીટો પર મતદાન સમાપ્ત થઈ ગયું છે. સામાન્ય ઘટનાઓને બાદ કરતા બન્ને રાજ્યોમાં શાંતિપૂર્ણ મતદાન સમાપ્ત થયું છે.
Mar 27,2021, 19:21 PM IST
assam election 2021
Assam Election: બદરુદ્દીન અજમલનો ઉલ્લેખ કરી શાહે કોંગ્રેસ પર સાધ્યુ નિશાન
Assam Election 2021: જોનાઈ રેલીમાં અમિત શાહે આરોપ લગાવ્યો કે પાંચ વર્ષ પહેલા જ્યારે કોંગ્રેસ રાજ્યની સત્તામાં હતી, ત્યારે આંદોલન, હિંસા, બોમ્બ વિસ્ફોટ, લોકોના મોત થવા અને કર્ફ્યૂ લાગવું સામાન્ય વાત હતી.
Mar 22,2021, 20:20 PM IST
pm modi in assam
PM મોદીની ભાવનાત્મક અપીલ, એક 'ચા'વાળો તમારા દુખને નહીં સમજે તો કોણ સમજશે
પીએમ મોદીએ કહ્યુ- હું તમને વિશ્વાસ અપાવુ છું કે એનડીએ સરકાર ચાના બગીચામાં કામ કરતા શ્રમિકોના જીવનને સારૂ બનાવવા પ્રયાસ કરશે.
Mar 20,2021, 16:40 PM IST
pm narendra modi
કોંગ્રેસની પાસે ન કોઈ નેતા, ન નીતિ અને ન કોઈ વિચારધારા છે, અસમની રેલીમાં પીએમ
Assam Vidhansabha Election: અસમની પૂર્વ કોંગ્રેસ સરકાર પર પીએમ મોદીએ પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ આજે એટલી નબળી થઈ ગઈ છે કે તે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં વામપંથીઓની સાથે તે લાલ-સલામ કરી રહ્યાં છે, તેની સાથે કેરલમાં હાથ મિલાવી રહ્યાં છે.
Mar 18,2021, 19:20 PM IST
Assam Assembly Election
'કોઈ પણ રીતે ભાજપને હરાવવાનો છે, કુરબાની આપવા તૈયાર'
AIUDF એ ઝી મીડિયા સાથે ખાસ વાતચીતમાં પોતાની પાર્ટીની રણનીતિ વિશે જણાવ્યું. તેમણે જણાવ્યું કે અમારો મક્સદ ફક્ત ભાજપને હરાવવાનો છે.
Mar 5,2021, 8:10 AM IST
Assembly Election 2021 Date
ચૂંટણી પંચે કરી જાહેરાત, 5 રાજ્યોમાં આ તારીખે યોજાશે વિધાનસભાની ચૂંટણી
પશ્ચિમ બંગાળ અને કેરળ સહિત 4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીની (Assembly Election 2021) તારીખની આજે જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે (Election Commission) સાંજે 4.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું
Feb 26,2021, 17:36 PM IST
pm narendra modi
PM Modi એ મહાબાહુ-બ્રહ્મપુત્ર પ્રોજેક્ટની શરૂઆત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અસમમાં 'મહાબાહુ-બ્રહ્મપુત્ર'નો શુભારંભ કર્યો. આ ઉપરાંત તેમણે ધુબરી ફૂલવાડી પુલનો શિલાન્યાસ અને માજુલી પુલના નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું.
Feb 18,2021, 14:33 PM IST
Assam Assembly Election
હિમંત બિસ્વા શર્મા બોલ્યા- 'ભાજપને મત નથી આપતા મિયાં મુસ્લિમ'
આ પહેલા પણ હિમંત બિસ્વા શર્મા વિવાદિત નિવેદન આપી ચુક્યા છે. અસમમાં સરકારી મદરેસા બંધ કરાવવામાં તેમની મોટી ભૂમિકા રહી. તેમનું કહેવું હતું કે તેમની સરકાર ધારમિક આધાર પર અપાતા શિક્ષણ માટે સરકારી ફંડનો ખર્ચ કરશે નહીં.
Jan 31,2021, 19:25 PM IST
Amit Shah
આસામમાં ગર્જ્યા Amit Shah, કહ્યું- સેમીફાઇનલ જીતી, હવે ફાઇનલ જીતવાની છે
'આજે આ ઐતિહાસિક રેલીમાં આખા દેશને કહેવા માંગું છું કે મારા રાજકીય જીવનમાં મેં ઘણી રેલીઓ જોઇ, પરંતુ આજે આ રેલીને સંબોધિત કરતાં મારા મનને અપાર શાંતિનો અનુભવ થઇ રહ્યો છે.
Jan 24,2021, 14:38 PM IST
Trending news
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!