हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Azadi Ka Amrut Mahotsav
Azadi ka amrut mahotsav News
national flag
કોણ છે ગુજરાતનો અરવિંદ? જેણે મધ્ય પ્રદેશમાં કરી દીધા ખામી ભરેલા ત્રિરંગા એક્સપોર્ટ
'હર ઘર તિરંગા અભિયાન' અંતર્ગત ગુજરાતથી સતના મોકલવામાં આવેલા 1.50 લાખથી વધુ ધ્વજ રિજેક્ટ કરવામાં આવ્યા છે. સતના કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવેલી ભૌતિક તપાસ બાદ આ ધ્વજને રિજેક્ટ કરી પાછા મોકલવામાં આવ્યા છે
Aug 11,2022, 20:22 PM IST
Azadi Ka Amrut Mahotsav
અમૃત મહોત્સવ હેઠળ વર્લ્ડ-11 સામે ટકરાશે ટીમ ઈન્ડિયા? સરકારે BCCIને મોકલ્યો પ્રસ્તાવ
ક્રિકેટ ફેન્સને ઓગસ્ટ મહિનામાં એક રસપ્રદ મેચ જોવા મળી શકે છે. જ્યાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો વર્લ્ડ 11 સામે થઈ શકે છે. ભારત આ સમયે આઝાદીના 75 વર્ષ પૂરા થવા પર અમૃત મહોત્સવ મનાવી રહ્યું છે, આ હેઠળ તે મેચનું આયોજન થઈ શકે છે.
Jul 10,2022, 20:05 PM IST
organ donations
અષાઢી બીજના પવિત્ર દિને ગુજરાતમાં ત્રણ અંગદાન, 11 લોકોને મળ્યું નવજીવન
ગુજરાતમાં હવે ધીમે-ધીમે અંગદાન પ્રત્યે લોકોની જાગૃતિ વધી રહી છે. બ્રેઇનડેડ બાદ અંગદાન કરીને અનેક લોકોને નવજીન આપી શકાય છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 75મું અંગદાન થયું છે.
Jul 2,2022, 20:25 PM IST
narendra modi
જેલમાં બંધ કેદીઓ સાથે શું કરવા જઈ રહી છે મોદી સરકાર? લીધો મોટો નિર્ણય
આઝાદીની 75મી વર્ષગાંઠ પર મોદી સરકારે જેલમાં બંધ કેદીઓ પર મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયની અસર દેશભરની જેલોમાં બંધ લાખો કેદીઓ પર પડશે.
Mar 22,2022, 20:51 PM IST
jubin nautiyal
PM મોદીના માતાને મળ્યા સિંગર જુબિન નૌટિયાલ, લીધા આશીર્વાદ
બોલીવુડ સિંગર જુબિન નૌટિયાલે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા સાથે મુલાકાત કરી હતી. સિંગરે તેમના આશીર્વાદ લીધા હતા.
Mar 13,2021, 21:40 PM IST
Azadi Ka Amrut Mahotsav
PM મોદીએ મીઠાના 3 અર્થ ગણાવ્યાં, કહ્યું- આપણા ત્યાં મીઠું શ્રમ અને સમાનતાનું પ્રતિક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે સાબરમતી આશ્રમથી આઝાદીના અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav) ની શરૂઆત કરી.
Mar 12,2021, 13:18 PM IST
Azadi Ka Amrut Mahotsav
PM મોદી દાંડી યાત્રાનો પ્રારંભ કરાવે તે પહેલા કોંગ્રેસના નેતાઓને નજર કેદ કરાયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજથી 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની (Azadi ka Amrut Mahotsav) શરૂઆત કરાવશે. દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે જ્યારે દાંડી યાત્રાના પણ 91 વર્ષ પૂરા થયા છે.
Mar 12,2021, 8:08 AM IST
pm narendra modi
PM મોદીએ દાંડી યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન, કહ્યું- 'નમક' શ્રમ અને સમાનતાનું પ્રતિક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ આજથી 'આઝાદી કા અમૃત મહોત્સવ'ની (Azadi ka Amrut Mahotsav)નો શુભારંભ કરાવ્યો. દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે જ્યારે દાંડી યાત્રાના પણ 91 વર્ષ પૂરા થયા છે.
Mar 12,2021, 13:22 PM IST
Azadi Ka Amrut Mahotsav
PM Modi શુક્રવારે અમદાવાદમાં, શહેરના આ રસ્તાઓ અવરજવર માટે રહેશે બંધ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમમાં 12 માર્ચે આવવાના છે. તેમની સાથે કેન્દ્રના અન્ય નેતા તથા ગુજરાતના મુખ્યમંત્રી પણ ત્યાં હાજર રહેશે. અમદાવાદમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પીએમના પ્રવાસના પગલે શહેરના કેટલાક માર્ગો પણ બંધ રહેશે.
Mar 11,2021, 20:06 PM IST
Azadi Ka Amrut Mahotsav
શુક્રવારે દાંડી યાત્રાનો પ્રારંભ કરાવશે નરેન્દ્ર મોદી, આ છે PM મોદીનો કાર્યક્રમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમમાં 12 માર્ચે આવવાના છે. તેમની સાથે કેન્દ્રના અન્ય નેતા તથા ગુજરાતના મુખ્યમંત્રી પણ ત્યાં હાજર રહેશે.
Mar 12,2021, 7:40 AM IST
Dandi Padayatra
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલ કરશે દાંડી પદયાત્રાનું નેતૃત્વ
કેન્દ્રીય સંસ્કૃતિ અને પ્રવાસન રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) પ્રહલાદ સિંહ પટેલ 12 માર્ચ, 2021 ના રોજ ભવ્ય ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ (India@75)ની શરૂઆતના દિવસે અમદાવાદના સાબરમતી આશ્રમથી પદયાત્રા (સ્વતંત્રતા માર્ચ) નું નેતૃત્વ કરશે.
Mar 11,2021, 18:44 PM IST
Azadi Ka Amrut Mahotsav
ગાંધી આશ્રમમાં તૈયારીઓને આખરી ઓપ અપાયો, કાલે આવશે પીએમ મોદી
ભારતની આઝાદીના ૭પમાં વર્ષે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવણીનો કર્ટેન રેઇઝર કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતીમાં સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે ૧ર માર્ચના રોજ યોજાશે. આ ઉજવણી અંતર્ગત સમગ્ર દેશમાં આગામી ૭પ અઠવાડિયા દરમિયાન ૭પ કાર્યક્રમો યોજાશે.
Mar 11,2021, 17:36 PM IST
Azadi Ka Amrut Mahotsav
સાબરમતી આશ્રમ ખાતે પીએમ મોદીની હાજરીમાં મુખ્ય કાર્યક્રમથી રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રા
‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો મુખ્ય હેતુ દેશભરમાં ભાષા અને રાજ્યવાર જનજાગૃતિ અને આંદોલન પ્રેરાય, ભારતનો ભવ્ય અને ગૌરવપૂર્ણ ભૂતકાળ ઉજાગર થાય સાથે ભારતના વિકાસને દર્શાવવાનો છે.
Mar 10,2021, 21:15 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય