हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Beating
Beating News
surat
SURAT: શહેરથી ધબકતું હૃદય 92 મિનિટમાં 300 કિ.મી દુર મુંબઇમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું,
અંગદાન માટે સમગ્ર દેશમાં જાણીતા થયેલા સુરતમાંથી ફરી હૃદય, કિડની, લિવર અને આંખનું દાન કરવામાં આવ્યું છે. વિશા ઓસવાળ જૈન સમાજના દિનેશભાઇ મોહનલાલ છાજેડના પરિવાર તેમના તમામ અંગોનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. સાથે જ માનવતા મહેકાવી સમાજની નવી દિશા બતાવી છે. સુરતથી મુંબઇનું 300 કિલોમીટરનું અંતર 92 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ નવી મુબઇના રહેવાસી 30 વર્ષીય વ્યક્તિમાં સર એચ.એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.
Jun 15,2021, 23:34 PM IST
vadodara police
વડોદરા: દારૂની ખેપ મારતો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો, લાખોનો દારૂ જપ્ત
જિલ્લાના પાદરા તાલુકાના વડુ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ હરિસિંગ રાઠવાને વાઘોડિયા પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી લીધો હતો. 1.70 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ પણ જપ્ત કર્યો છે. પોલીસ કર્મચારી દારૂની ખેપ મારતા ઝડપાતા પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે. વાઘોડિયા પોલીસ સ્ટેશનનાં તાલીમી પોલીસ અધિકારી જગદીશ બંગરવા સહિતની ટીમ વોચમાં હતી. ત્યારે નર્મદા કેનાસ તવરા ગામ પાસેથી પસાર થતી પીકઅપ ગાડીને અટકાવી હતી.
Jan 3,2021, 23:41 PM IST
Rajkot
Questions Were Raised About Beating A Patient In Rajkot Civil
Questions Were Raised About Beating A Patient In Rajkot Civil
Sep 22,2020, 16:10 PM IST
Rajkot
રાજકોટ: માર નહી મારવાના બદલ 80 હજારની લાંચ માંગનાર કોન્સ્ટેબલને ACB એ ઝડપી લીધો
રાજકોટના ભક્તિનગર પોલીસ મથકમાં ફરજ બજાવતો પોલીસ કર્મચારી 80 હજાર રૂપિયાની લાંચ ACBના રંગે હાથે ઝડપાયો હતો. દારૂના કેસમાં માર નહી મારવાનાં મુદ્દે આરોપી પાસેથી 90 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જો કે લાંબી રકઝક બાદ 80 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. જો કે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા પોલીસ સામે છટકુ ગોઠવ્યું હતું. ACB એ છટકું ગોઠવીને પોલીસ કર્મચારીની અટકાયત કરીને વધારે તપાસ હાથ ધરી છે.
Jul 30,2020, 21:44 PM IST
morbi
Allegation Of Police Beating A Member Of Morbi Municipality
Allegation Of Police Beating A Member Of Morbi Municipality
May 3,2020, 19:00 PM IST
વાયરલ વીડિયો
દાહોદમાં પ્રેમી પંખીડાને માર માર્યાનો Video થયો Viral, જુઓ વીડિયો...
દાહોદ નજીક આવેલ બાવકા ગામના મંદિરે પ્રેમી પંખીડાને માર મારતો વીડિયો સામે આવ્યો છે. પ્રેમી પંખીડાને માર મારતા તેમજ ગાડીની તોડ ફોડ કરાઇ હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
Dec 1,2019, 11:27 AM IST
Nagpur
નાગપુર : ટ્રક ડ્રાઇવરને ઢોરમાર મારતો વીડિયો વાઇરલ
નાગપુરમાં ટ્રક ડ્રાઇવરને ઢોરમાર મારતો વીડિયો વાઇરલ થયો છે. આ ઘટનામાં શિવસેનાના આગેવાનની સંડોવણી જાહેર થઈ છે.
Jul 29,2019, 12:05 PM IST
surat
જુઓ સુરતમાં આરોપીને માર મારનાર પોલિસ સામે શું પગલાં લેવાયાં
સુરતમાં ખટોદરા પોલીસ મથકમાં ચોરીનાં આરોપમાં પકડાયેલા યુવકને ઢોર માર મારવાનાં મામલે પીઆઈ ખીલેરીને સસ્પેંડ કરવામાં આવ્યા છે. આરોપીને પોલીસ કસ્ટડીમાં માર મરાતા ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો સમગ્ર મામલે ખટોદરાનાં પીઆઈ ખીલેરી સહિત અન્ય 8 પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધાતા તમામ પોલીસ કર્મીઓ હાલ પોલીસ પકડથી બહાર છે
Jun 1,2019, 13:10 PM IST
surat
સુરતમાં આરોપીને માર મારવાના કેસમાં આઠ સામે ફરિયાદ
સુરતમાં ખટોદરા પોલીસ મથકમાં ચોરીનાં આરોપમાં પકડાયેલા યુવકને ઢોર માર મારવાનાં મામલે પીઆઈ ખીલેરીને સસ્પેંડ કરવામાં આવ્યા છે. આરોપીને પોલીસ કસ્ટડીમાં માર મરાતા ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો સમગ્ર મામલે ખટોદરાનાં પીઆઈ ખીલેરી સહિત અન્ય 8 પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધાતા તમામ પોલીસ કર્મીઓ હાલ પોલીસ પકડથી બહાર છે
Jun 1,2019, 12:56 PM IST
surat
સુરતમાં આરોપીને માર મારવાના કેસમાં આઠ સામે ફરિયાદ
સુરતના ખટોદરા પોલીસ મથકમાં આરોપીને માર મારવાના કેસમાં આઠ સામે ફરિયાદ, આઠ પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધાતા તમામ ફરાર, ઢોર માર મારતાં યુવાનનું થયું હતું મોત
Jun 1,2019, 11:46 AM IST
વડોદરા
વડોદરામાં નિવૃત એરફોર્સ જવાન પર છેડતીનો આક્ષેપ, મહિલાના પતિએ માર્યો માર
વડોદરાના માણેજામાં આવેલા પેથોલોજી લેબમાં કામ કરતી મહિલા કર્મચારીએ પેથોલોજી લેબમાં જ કામ કરતા નિવૃત્ત એરફોર્સના જવાન સામે છેડતીના આક્ષેપ સાથે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
May 10,2019, 14:53 PM IST
daman
દમણ ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલના પુત્રની કરાઈ ધરપકડ, જુઓ કારણ
દમણ ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલના પુત્ર હેમરાજ ટંડેલની દમણ પોલીસે ધરપકડ કરી છે, હેમરાજ ટંડેલએ ચોરીની આશંકાના પગલે હોટલના વ્યક્તિને માર મારીને કરંટ આપ્યો હતો જે બાદ હેમરાજ ટંડેલ વિરૂદ્ધ દમણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી, ફરિયાદ નોંધાતા હેમરાજ ટંડેલ ફરાર થઈ ગયો હતો જેમાં પોલીસે 60 દિવસ બાદ હેમરાજને ઝડપી પાડ્યો
May 3,2019, 13:41 PM IST
સુરત
લિંબાયતમાં બાળકીની છેડતી કરનારને લોકોએ જાહેરમાં પકડીને માર્યો
સુરતના લિબાયત વિસ્તારમાં 4 વર્ષની બાળકીની છેડતી કરનાર યુવાનની લોકોએ જાહેરમાં ધોલાઈ કરી હતી. યુવાનના કપડાં ફાડી નાખી સ્થાનિકોએ હાથ સાફ કર્યો હતો અને પોલીસને સોંપ્યો હતો
Feb 7,2019, 20:06 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય