हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
begins
Begins News
Jal Sanchay Jan Bhagidari Abhiyan
સુરતના માંડવીના તડકેશ્વરથી જળ સંચય જન ભાગીદારી અભિયાનનો ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે આરંભ
Jal Sanchay Jan Bhagidari Abhiyan begins in presence of Union Minister CR Paatil from Surat
Sep 4,2024, 17:00 PM IST
pink celebration
પોરબંદરમાં પીન્ક સેલિબ્રેશનની શરૂઆત, પક્ષીઓના માનમાં અનોખા ઉત્સવની ઉજવણી શરૂ
શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોકર સાગર વેટલેન્ડ કન્ઝર્વેશન કમીટી દ્વારા બે દિવસીય પીન્ક સેલિબ્રેશનનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ સેલિબ્રેશનમાં દેશભરમાંથી આવેલા પક્ષીપ્રેમીઓ જુદા-જુદા વેટલેન્ડોમાં જોવા મળતા વિવિધ પક્ષીઓેની સાથે હજારોની સંખ્યામાં વિહરતા ફ્લેમિંગોને જોઈને અનેરો રોમાંચનો અનુભવ કર્યો હતો. પોરબંદરમાં હજારોની સંખ્યામાં જોવા મળતા સુરખાબ પક્ષીઓને કારણે જ પોરબંદર શહેરને આજે સુરખાબ નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. હજારોની સંખ્યામાં લેઝર ફ્લેમિંગો અને ગ્રેટર ફ્લેમિંગો સહિતના પક્ષીઓને અહીથી ખુબ જ નજીકથી જોવાનો લ્હાવો પક્ષીપ્રેમીઓેને અહી મળે છે. પોરબંદરની મોકરસાગર કમીટી દ્વારા છેલ્લા 9 વર્ષથી બે દિવસીય પીન્ક સેલીબ્રેશનનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. આ વર્ષે પણ તારીખ 11 અને 12 જૂન એમ બે દિવસીય ફ્લેમિંગો ફેસ્ટીવલનુ આયોજન કરાયુ હતું. આ સેલિબ્રેશન યોજવા પાછળના હેતુ વીશે મોકર સાગર કમીટીના પ્રમુખે એવુ જણાવ્યુ હતુ કે,પોરબંદરમાં આવેલા વેટલેન્ડો અને ફ્લેમિંગો પ્રત્યે લોકોમાં જન જાગૃતી આવે તેવા હેતુથી દર વર્ષે આ પીન્ક સેલીબેશનનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.
Jun 12,2022, 22:54 PM IST
Corona
અમદાવાદમાં CORONA સેકન્ડ વેવની શરૂઆત: દિવાળીએ 91 ગંભીર દર્દીઓ દાખલ, 3 નવા વોર્ડ ચાલુ
રાજ્યમાં લોકો દિવાળીની ઉજવણી હર્ષોલ્લાસથી ઉજવણી કરી રહ્યા છે જો કે દરમિયાન અમદાવાદમાં કોરોનાના દર્દીની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. છેલ્લા 3 દિવસમાં આશરે 60 ટકા જેટલો કેસોમાં ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં કાળી ચૌદશ અને દિવાળીની રાત ભારે રહી છે. આ બંન્ને રાત્રે કોરોનાના નવા દર્દીની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
Nov 15,2020, 21:27 PM IST
Four day
આજથી ખાદ્યખોરાક ઉત્સવની આજથી શરૂઆત
Four day exhibition Khadhya Khorak 2018 begins from today Zee 24 Kalak
Dec 14,2018, 16:28 PM IST
Trending news
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ