हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
ENG
44/ 0
(5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
big action
Big action News
big action
અમદાવાદીઓ જલ્દી શોધો, આ તસવીરોમાં ક્યાંક તમે તો નથી, તમારા ઘરે આવવાનો છે મેમો!
Ahmedabad News : અમદાવાદને સ્વચ્છ બનાવવાનું બીડું ફરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાથમાં લીધું છે. ત્યારે આ અભિયાનમાં સૌથી મોટી અડચણ પાન-માવો ખાઈને થૂંકનારા છે. ત્યારે હવે જાહેરમાં પાનની પીચકારી મારનારે ઘરે મોકલવાની તૈયારી એએમસીએ કરી લીધી છે. પહેલા જ દિવસે જાહેરમાં પીચકારી મારનારાઓના વાહનો ટ્રેસ કરીને તેમના ઘરે મેમો મોકલવાની કામગીરી આદરી છે. ત્યારે પહેલા દિવસનું લિસ્ટ આવી ગયું છે. જેમને દંડ ફટકારાશે. જોઈ લો, આ તસવીરોમાં ક્યાંક તમે તો નથી ને.
Nov 15,2024, 14:10 PM IST
big action
સાયલેન્સરનો અવાજ કરી રૌફ જમાવતા નબીરા ચેતી જજો, આ શહેરની પોલીસે લીધું મોટું એક્શન
Vadodara News : ગુજરાતના રસ્તા પર બેફામ ગાડી હંકારતા યુવાનોની હવે ગાડીઓ જપ્ત થશે... વડોદરા શહેરમાં ગાડીઓ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરાઈ
Oct 12,2024, 9:22 AM IST
gujarat
ચેતી જજો! નિર્મલા સીતારમણના ડીપફેક વીડિયોને લઇને ગુજરાત પોલીસની મોટી કાર્યવાહી
નાણાંમંત્રી નિર્મલા સીતારમણનો ડીપ ફેક વીડિયો પર મોટી કાર્યવાહી કરી છે. નિર્મલા સીતારમણનો ડીપ ફેક વીડિયો શેર કરનાર વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે. જીએસટી મુદ્દે નિર્મલા સિતારમણનો ડીપ ફેક વીડિયો પોસ્ટ કર્યો હતો.
Jul 9,2024, 23:19 PM IST
big action
જિંદગી સાથે આવી રમત હોય! હિંમતનગરની હોસ્પિટલે મૃત બાળકીને 24 કલાક સારવાર કરી
હિંમતનગરમાં ‘ગબ્બર ઇઝ બેક’ ફિલ્મ જેવો કિસ્સો બન્યો... મૃત બાળકીની મેડીસ્ટાર હૉસ્પિટલે 24 કલાક સુધી કરી સારવાર... પરિવારને મળવા પણ ના દીધા... સરકારે 14 લાખનો દંડ ફટકાર્યો
Jul 5,2023, 17:25 PM IST
breaking news
ચાઇનીઝ દોરી-તુક્કલ વેચવા પર પ્રતિબંધ, 100 નંબર પર માહિતી આપો, મોટી કાર્યવાહી થશે!
ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરા, માંજા તથા અન્ય નુક્શાનકારક પદાર્થોથી બનેલી વસ્તુ પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી પિટિશનની 7 જાન્યુઆરીએ સુનાવણી કરવામાં આવી હતી.
Jan 7,2023, 20:41 PM IST
gujarat
ભાજપની મોટી કાર્યવાહી, અપક્ષ ઉમેદવારી કરનારા કયા 7 હોદેદારોને કર્યા સસ્પેન્ડ?
Gujarat Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાં જે નેતાને ટિકિટ ન મળી હતી તેઓ નારાજ થઈને બાગી બન્યા હતા અને અપક્ષથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.
Nov 20,2022, 14:17 PM IST
gujarat
બરવાળા કેમિકલકાંડમાં ફરી મોટી કાર્યવાહી, એક ઝાટકે અનેક પોલીસકર્મીઓની બદલીનો ગંજીપો
આજે બરવાળા કેમિકલકાંડમાં વધુ 12 જેટલા પોલીસ કર્મીની બદલી કરવામાં આવી છે. બોટાદ એલસીબી, એસઓજીમાં ફરજ બજાવતા બાર પોલીસકર્મીની જિલ્લા બહાર ડિજી ઓફીસ દ્વારા બદલી કરવામાં આવી હોવાની માહિતી મળી છે.
Jul 29,2022, 20:19 PM IST
big action
સુરત પાટીદાર અગ્રણીની આત્મહત્યા મુદ્દે પોલીસે કરી મોટી કાર્યવાહી,વ્યાજખોરોની ખેર નહી
શહેરના સહકારી આગેવાન અને માંડવી ખાતે ક્વોરી ચલાવતાં દુર્લભભાઈ ગાંડાભાઈ પટેલની આત્મહત્યા કેસમાં બે આરોપીની એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સુરતના પીસાદ ખાતે બ્લોક નંબર 4 વાળી 10,218 ચોરસ મીટર જમીન મુદ્દે વિવાદ થયો હતો. જેમાં પોલીસ અને અન્ય લોકો દ્વારા સતત દબાણ કરાતાં દુર્લભ પટેલે આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે તેમના પુત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દુર્લભભાઈની જમીનની અવેજની રકમ રૂ.24,03,88,687/- નક્કી થઈ હતી. આ જમીન પેટે રોકડા રૂ.18,00,00,00/- દુર્લભભાઈને મળ્યા હતા. આ ઉપરાંત રૂ. 3,09,30,584/-ના અલગ અલગ બેંકના ચેકો મળ્યા હતા.
Sep 15,2020, 22:31 PM IST
Trending news
Whatsapp
તમારૂ ખાતું ખાલી કરી દેશે Whatsapp પર આવેલું લગ્નનું કાર્ડ, ભૂલમાં પણ ન કરો ક્લિક
Savings Accounts
એકાઉન્ટમાં જમા પૈસા પર પણ મળશે મોટો નફો, SBI સહિત આ 4 મોટી બેંક આપે છે સારૂ વ્યાજ
Anand
ભાજપના કાઉન્સિલર પર દુષ્કર્મનો આરોપ! રહીશોએ ચખાડ્યો મેથીપાક, જાણો યુવતીનો ધડાકો?
mumbai
IPL ઓક્શન પહેલા શ્રેયસ અય્યરને મળી મોટી જવાબદારી, બની ગયો આ ટીમનો કેપ્ટન
gujarat
હચમચાવી નાંખી એવી સુરતની ઘટના! ધોળા દિવસે ઘરમાં ઘૂસી ઝીંક્યા ચપ્પાના ઘા, કારણ અકબંધ
mukesh ambani
મુકેશ અંબાણીને મોટો ઝટકો! એક ક્ષણમાં ખાક થયા 22000 કરોડ, આ છે મોટું કારણ
rohit sharma baby boy
પુત્રના ગુડ ન્યૂઝમાં રોહિત શર્માએ Insta પર શેર કરી જે પોસ્ટ, તે ચર્ચામાં કેમ છે?
guru gochar 2024
આ 3 રાશિઓ પર આગામી દિવસમાં ગુરુ કરશે રૂપિયાનો વરસાદ, દરેક કામમાં મળશે સફળતા!
Amit Shah
મણિપુરમાં બેકાબૂ સ્થિતિ પર અમિત શાહની સમીક્ષા બેઠક, NPPએ સરકારમાંથી સમર્થન પરત લીધું
bjp madhya pradesh
BJPનો નવો પ્રયોગ...!!! પાર્ટીમાં પહેલીવાર બનાવ્યા Whatsapp પ્રમુખ, આ રાજ્યથી શરૂઆત!