हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Breaking News Video
Breaking news video News
pm modi
PM Modi ગુજરાત પ્રવાસ, બે દિવસમાં કરી ચાર સભા, બદલાયા રાજકીય સમીકરણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના બે દિવસીય પ્રવાસ દરમિયાન ચાર ચૂંટણી જનસભા સંબોધી હતી. માદરે વતન ગુજરાતનો બે દિવસીય ચૂંટણી પ્રચાર કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણે રાજકીય વાતાવરણ બદલ્યું છે. હિંમતનગર, સુરેન્દ્રનગર, આણંદ અને અમરેલી ખાતે જનસભા સંબોધી વડાપ્રધાને ગુજરાતની તમામે તમામ 26 બેઠકો કમળને આપવાની જાણે ખાતરી લીધી અને જનતાએ પણ 'ફીર સે મોદી સરકાર' સૂર વ્યક્ત કર્યો. વડાપ્રધાન મોદીએ પ્રથમ દિવસે એક સાથે ત્રણ હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદ ખાતે તો બીજા દિવસે ગુરૂવારે સવારે અમરેલી ખાતે વિશાળ જનસભા સંબોધી. જેમાં ગુજરાતી હોવાનું ગૌરવ વ્યક્ત કર્યુ અને ગુજરાતી સપૂત દેશમાં ડંકો વગાડી રહ્યો છે જેમાં આપ સૌના આશીર્વાદની જરૂર હોવાનો મત વ્યક્ત કર્યો. સાથોસાથ વિકાસથી લઇને રાષ્ટ્રવાદ સહિતના મુદ્દે કોંગ્રેસ અને વિપક્ષીઓ સામે આકરા પ્રહાર કર્યા. પીએમ મોદીએ ચાર સભાઓમાં શું કહ્યું? આવો જાણીએ વિગતે...
Apr 18,2019, 12:50 PM IST
હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત
હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં યોજાયેલી જન આભાર રેલીમાં ઉપસ્થિત રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને મોટી ભેટ આપી છે. આ સમારોહમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી
Dec 27,2018, 14:26 PM IST
narendra modi
રામને કાલ્પનિક ગણાવનારાઓ હવે હિન્દુત્વનાં ઝંડા લઇ સર્ટીફિકેટ વહેંચી રહ્યા
રાજસ્થાન અને તેલંગાણામાં ચૂંટણી પ્રચારના હવે અંતિમ દિવસો બચ્યા છે, 7 ડિસેમ્બરે અહીં મતદાન યોજાવાનું છે
Dec 3,2018, 17:14 PM IST
જસદણ પેટા ચૂંટણી 2018
જસદણ પેટા ચૂંટણી જંગમાં કોંગ્રેસના ઉમેદવારો બંધમાં ચાલ્યા દાવ
Nov 30,2018, 15:37 PM IST
લેટેસ્ટ ગુજરાતી સમાચાર
આજના ચાર મોટા સમાચાર, જુઓ વીડિયો
આજના મહત્વના ગુજરાતી સમાચાર, ચાર મોટા સમાચાર જુઓ વીડિયો
Nov 30,2018, 10:10 AM IST
ગુજરાતી સમાચાર
પાટણ: રાધનપુર તાલુકાની નર્મદાની કેનાલોમાં ગાબડું
રાધનપુર તાલુકાની નર્મદાની કેનાલોમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત છે. જ્યારે દેલાણા મેન કેનાલમાં 15 ફૂટનું પડ્યું ગાબડુ પડતા ખેડૂતોને મોટી સઁખ્યામાં નુકશાન થયું હતું.
Nov 29,2018, 17:49 PM IST
લીમડી ધારાસભ્ય
જસદણની પેટાચૂંટણી જીતવા જરૂર પડે તો ધોકાવાળી...
Limdi MLA somabhai gives Controversial Statement about jasdan byelection
Nov 29,2018, 14:41 PM IST
જસદણ પેટા ચૂંટણી 2018
જસદણ પેટા ચૂંટણી પહેલા ભડકો : પાટીદારોનો કોંગ્રેસને ખુલ્લો પત્ર
જસદણની બેઠક જીતવા માટે ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જામી છે ત્યારે જસદણ પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો થયો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા કથિત રીતે અહીં કોળી સમાજના આગેવાનોને ટિકિટ અપાય એવી શક્યતાઓ વચ્ચે પાટીદારોની નારાજગી સામે આવી છે. પાટીદાર આગેવાનો દ્વારા આ અંગે પોતાની વ્યથા વ્યક્ત કરતો પત્ર લખ્યો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાને લખાયેલા આ પત્રમાં પાટીદારોએ ભારોભાર નારાજગી વ્યક્ત કરતાં લખ્યું છે કે, કોંગ્રેસે પાટીદારોનો ઉપયોગ કરી હાંસિયામાં ધકેલી દીધા છે.
Dec 4,2018, 10:25 AM IST
જસદણ પેટા ચૂંટણી 2018
જસદણ પેટા ચૂંટણી પહેલા ભડકો, પાટીદારોનો ખુલ્લો પત્ર
jasdan by election 2018 patidar leader wrote letter to congress president
Nov 28,2018, 16:02 PM IST
statue of unity
સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ હોવા છતાં પહોંચી ગયા મુસાફરો, Video
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવેલા પ્રવાસીઓનો હંગામો સોમવારે રજા હોવા છતાં પ્રવાસીઓ આવી ગયા છે જોકે ગાઈડ દ્વારા તેમને સમજાવવામાં આવી રહ્યાં છે
Nov 19,2018, 16:15 PM IST
ઢુંઢર
પરપ્રાંતીયો પર હુમલાના વિરોધમાં બોલ્યા અહેમદ પટેલ
મુંબઈમાં એક સમયે ઉત્તર ભારતીયોને નિશાને બનાવવાનું ઉદાહરણ આપતા અહેમદ પટેલે કહ્યું, નિર્દોષ લોકો સાથે આમ ન થવું જોઈએ, તે બધા ભારતીય છે.
Oct 8,2018, 18:19 PM IST
narendra modi
પીએમ મોદીના જીવનો દુશ્મન કોણ છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવ સામે ખતરો છે. પરંતુ વડાપ્રધાન મક્કમ છે. સુરક્ષાનો પુખ્તા બંદોબસ્ત કરાયો છે. ઇન્દોરમાં વહોરા સમાજમાં પીએમ મોદીની હાજરીથી દેશના દુશ્મનોના પેટમાં તેલ રેડાયું છે. ગુપ્ત રિપોર્ટના અનુસાર દેશના દુશ્મનો અહીં હુમલો કરવાની ફિરાકમાં છે. નકાબપોશ આતંકીઓ અહીં મહિલાના વેશમાં હુમલો કરી શકે છે એવી દહેશત છે. જેને પગલે સુરક્ષાને લઇને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. અહીં આવનાર દરેક વ્યક્તિઓની તલાશી લેવાઇ રહી છે.
Sep 14,2018, 12:01 PM IST
ગુજરાત
ગુજરાત : અમદાવાદ એરપોર્ટ ખાતે જોવા મળશે ગીરનું જંગલ, VIDEO
Jun 27,2018, 12:11 PM IST
today gujarati news
લેટેસ્ટ ગુજરાતી ન્યૂઝ : આજના ગુજરાતી સમાચાર, જુઓ વીડિયો
Jun 26,2018, 10:36 AM IST
Trending news
PAN
ડુપ્લિકેટ PAN કાર્ડનો કરો છો ઉપયોગ તો તરત જ કરો સરેન્ડર, પકડાશો તો થશે હજારોનો દંડ
Nisus Finance SME IPO
₹50 નો જીએમપી, ₹180 છે ઈશ્યુ પ્રાઇસ, 4 ડિસેમ્બરથી IPO પર દાવ લગાવવાની તક
coconut water
શિયાળામાં નારિયેળ પાણી પાવાના 5 ચમત્કારી ફાયદા, મળશે અનેક બીમારીઓથી છુટકારો
Mehsana Nagar Palika
મહેસાણા પાલિકાની બેદરકારી, આંગણવાડી બનાવવા જગ્યા નક્કી નહીં અને આપી દીધું ટેન્ડર
cybercrime
90 વર્ષના વરિષ્ઠ નાગરિક બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગુમાવ્યા 1.15 કરોડ રૂપિયા
Life Extension Pills
આવી રહી છે અમર થવાની દવા! પરંતુ દરેકને તે મળશે નહીં, તો પછી કોણ આપવાનું છે ખુશખબર?
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ