हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
broke out
Broke out News
dead
નવસારીના ગણદેવી ખાતે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં ત્રણના મોત, ચાર ઈજાગ્રસ્ત
Three dead, four injured after massive fire broke out at transport godown at Navsari's Gandevi
Nov 9,2024, 16:15 PM IST
gujarat
બસ હવે આ બાકી હતું? પાટણમાં ચાર-પાંચ લીંબુ મુદ્દે બે પરિવારો વચ્ચે ધીંગાણું, ફરિયાદ
હાલ લીંબુના કારણે ગરીબ હોય કે અમીર દરેક વ્યક્તિ દાઝી રહ્યો છે. મોંઘવારીનો વિકાસ એવો થઇ રહ્યો છે કે, તેની પાસે અન્ય તમામ વિકાસના માપદંડો ટુંકા પડી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં ગેસનો બાટલો હોય કે પછી શાકભાજી દરેકની કિંમત સાંભળીને જ જેવો તેવો બેભાઇ થઇ જાય તેવી સ્થિતિ છે. તેવામાં લીંબુના વધેલા ભાવ ગૃહીણીઓનાં બજેટ બગાડી શકે તે ખુબ જ સામાન્ય બાબત છે. પરંતુ શું લીંબુના કારણે પરિવારમાં ઝગડો થાય તેવું તમે વિચારી શકો ખરા?
May 5,2022, 18:58 PM IST
huge fire
અમદાવાદના અતિવ્યસ્ત ગણાતા વિસ્તારના કોમ્પલેક્ષમાં વિકરાળ આગ, ફિલ્મનું શૂટિંગ હોય તેવ
શહેરના રિલીફ રોડ પર આવેલા એક કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. એક ખાનગી કોમ્પલેક્ષમાં લાગેલી ભીષણ આગના કારણે કોટ વિસ્તારમાં અત્યંત વ્યસ્ત વિસ્તારમાં ભાગદોડ મચી ગઇ હતી. જો કે રવિવાર હોવાનાં કારણે ભીડ પ્રમાણમાં ઓછી હોય છે. નીચેના ફ્લોર પરથી છ માળ જેટલી દુકાનો આગમાં બળીને ખાખ થઇ ગઇ હતી. જો કે ફાયર બ્રિગેડને કોલ મળતા જ ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે આગને 45 મિનિટ બાદ આગ કાબુમાં લઇ લેવાઇ હતી.
Nov 28,2021, 17:05 PM IST
scandal
આસારામ જેલમાં પણ સામે આવ્યો એવો કાંડ કે હવે તો પોલીસ પણ તોબા પોકારી રહી છે
બાળકો પર મેલી વિદ્યાના નામે તેમની હત્યા કરવાનો મુદ્દો હોય કે યુવતીઓને વિદ્યા આપવાના નામે દુષ્કર્મ આચરવાનો કેસ હોય આસારામ અને તેનો મોટેરા ખાતે આવેલો આશ્રમ હંમેશાથી વિવાદમાં રહ્યો છે. આ ઉપરાંત આસારામનો પુત્ર નારયણ સાંઇ પણ બાપાને ટક્કર મારે તેવો છે. જો કે હાલ તો બંન્ને બાપ બેટો જેલમાં છે. પરંતુ આશ્રમમાં હજી પણ આ પ્રકારની જ ગતિવિધિઓ ધમધમી રહી હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ ચોંકાવનારી બાબત છે કે, આસારામ આશ્રમ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે.
Nov 16,2021, 19:48 PM IST
Sudden fire
વડોદરા: મંગળબજારમાં ત્રણ માળની દુકાનમાં અચાનક લાગી ગઇ ભયાનક આગ
શહેરના પ્રખ્યાત મંગળ બજાર માં આવેલી રાકેશ ઇલેક્ટ્રોનિક ની દુકાન માં આગ લાગી. આગના કારણે ત્રણ માળની દુકાનોમાં ધુમાડાના ગોટેગોટા નીકળ્યા. ફાયર બ્રિગેડને આગની જાણ કરતા ફાયરની ચાર જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ખૂબ જ સાંકડી જગ્યામાં આવેલી રાકેશ ઈલેક્ટ્રોનિક્સ દુકાનમાં આગ લાગવાના કારણે ઇલેક્ટ્રોનિક્સનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો. જોકે ત્રણ માળ સુધી આગના ઘૂમાડા પ્રસરી જતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને દુકાનનું શટર તોડીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો.
Feb 10,2020, 23:04 PM IST
ticket scandal
સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંથી ટિકિટ કૌભાંડ બહાર આવતા તંત્ર દોડતું થયું
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અગાઉ 2 પ્રવાસીઓ સાથે ટિકિટ મુદ્દે છેતરપિંડી થઈ હતી, એ બાદ 2 જી જાન્યુઆરીએ ફરી 10 પ્રવાસીઓ સાથે ટિકિટ મુદ્દે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 2 જી ફેબ્રુઆરી 2020 ના રોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા વ્યક્તિ દીઠ વ્યુઇંગ ગેલેરી જવા માટે એક્સપ્રેસ ટિકિટના 1030 રૂપિયા નક્કી કરાયા છે.
Feb 2,2020, 20:57 PM IST
Trending news
blood cancer
બ્લડ કેન્સરના દર્દીઓ માટે સૌથી મોટા ખુશખબર, નવી દવાને મળી મંજૂરી
astrology
વર્ષના બે મોટા તહેવાર પહેલા ગ્રહણનો પડછાયો! જાણો ક્યારે કયું થશે ગ્રહણ અને તેનો સમય
Scientists Prediction
મહાપ્રલય અને વાવાઝોડાની ભવિષ્યવાણી! કેવી રીતે અને કયા કારણોથી થશે જીવ સૃષ્ટિનો વિનાશ
Business
28 દિવસનો મહિનો, 13 દિવસની બેંક રજાઓ; જુઓ ફેબ્રુઆરીમાં RBIનું હોલિડે કેલેન્ડર
MAMTA KULKARNI
બોલીવૂડની આ જાણીતી અભિનેત્રી બનશે કિન્નર અખાડાની મહામંડલેશ્વર, હશે આ નવું નામ
breaking news
72 કલાકમાં પોલીસે 1 કરોડની લૂંટના ગુનાનું પગેરું મેળવી આરોપીઓને દબોચ્યા, તપાસમાં...
ICC
ICCની 'ODI ટીમ ઓફ ધ યર 2024'માં કોઈ ભારતીય ખેલાડી નહીં? કારણ છે જાણવા જેવું
Team India
આ ખેલાડી પાસે નિવૃત્તિ સિવાય નથી કોઈ વિકલ્પ, ટીમ ઈન્ડિયામાં વાપસીના તમામ દરવાજા બંધ
lifestyle
Weight Loss Tips: રોજ 5 મિનિટની મહેનત, ઝડપથી ઘટશે વજન, કરો આ એક એક્સરસાઈઝ
mukesh ambani
મુકેશ અંબાણી ગુજરાતના આ શહેરમાં બનાવશે દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર, ખાસ જાણો