हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
broker
Broker News
સુરત
સુરત: PSIની ઇમાનદારી, 30 લાખનું હિરાનું પેકેટ માલિકને પરત કર્યું
ડાયમંડ નગરી સુરતમા ખાખી વર્દીએ પોતાની ઇમાનદારીનું એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયુ છે, જે સૌ માટે પ્રેરણાદાયક બન્યુ છે. પીએસઆઇની મોટરસયકલની ડીકીમાં એક હીરા દલાલે શરતચુકથી રૂપિયા 30 લાખની કિમતના 40.288 કેરેટ હીરાની થેલી મૂકી દીધી હતી. ભુલથી મળી આવેલી આ હીરાની થેલી પીએસઆઇએ મુળ માલિકને સુપરત કરી હતી.
Aug 7,2019, 16:49 PM IST
model tenancy act
જલ્દી જ ભાડા કરારનો નવો કાયદો આવશે, મકાન માલિક-ભાડૂઆત બંનેને થશે તગડો ફાયદ
હવે મકાન અથવા દુકાન ભાડે લેવાવાળા ભાડૂઆત પાસેથી માલિક સિક્યુરિટી ડિપોઝીટના રૂપે 2 મહિનાના ભાડાની રકમથી વધુની માંગ નહિ કરી શકે. કેન્દ્ર સરકાર મકાન અને દુકાનને ભાડા પર લેવા-આપવાવાળાના હિતમાં મોડેલ ટેનન્સી એક્ટ જલ્દી જ લાવવાની તૈયારી કરી રહી છે. મકાન દુકાન મલિક અને ભાડૂઆતના હિતમાં સંતુલિત સંરક્ષણ માટે નવા કાયદા પર કામ અંતિમ ચરણમાં છે.
Jul 11,2019, 17:01 PM IST
તુવેર કૌભાંડ
ZEE Impact: તુવેર કૌભાંડ મુદ્દે જુઓ ખાસ અહેવાલ
ગુજરાત સરકારના પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે કેશોદમાં જે તુવેરની ખરીદી કરવામાં આવી હતી. તેમાં બોર્ડના કર્મચારીઓ, વચેટિયાઓ અને દલાલોની મિલી ભગતથી ખેડૂતો દ્વારા આપવામાં આવેલ સારી તુવેર સાથે સડી ગયેલી તુવેર ભેળવીને સરકારને ચૂનો લગાડવાના કૌભાંડ આચરવામાં આવ્યું હતું. રાજ્યમાં મગફળી કાંડ બાદ વધુ એક તુવેરમાં ભેળસેળના કૌભાંડમાં કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાએ પ્રસ કોન્ફ્રન્સ યોજી હતી અને આ ઘટના અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, 3241 કટ્ટામાંથી 1042 કટ્ટા હલકી ગુણવત્તાની તુવરેના રિજેક્ટ થયા છે. જ્યારે અન્ય કટ્ટામાં કોઇપણ સમસ્યા નથી.
Apr 26,2019, 10:30 AM IST
તુવેર કૌભાંડ
તુવેર કૌભાંડ આચરનાર એકપણ વ્યક્તિને સરકાર છોડશે નહીં: જયેશ રાદડિયા
ગુજરાત સરકારના પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે કેશોદમાં જે તુવેરની ખરીદી કરવામાં આવી હતી. તેમાં બોર્ડના કર્મચારીઓ, વચેટિયાઓ અને દલાલોની મિલી ભગતથી સારી તુવેર સાથે સડી ગયેલી તુવેર ભેળવીને સરકારને ચૂનો લગાડવાના કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
Apr 25,2019, 15:55 PM IST
તુવેર કૌભાંડ
તુવેર કૌભાંડ: સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવેલી તુવેરમાં ભ્રષ્ટાચાર
સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદ કરેલી તુવેરમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત પુરવઠા નિગમના વિજિલન્સ અધિકારી જહાંગીર બ્લોચને શંકા જતા તેમને સઘન તાપસ આરંભી દીધી છે. અને જવાબદારો સામે કડક પગલાં ભરવા માટે કાર્યવાહી શરુ કરી છે.
Apr 24,2019, 23:25 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય