हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Candidate Form
Candidate form News
Rajya sabha
રાજ્યસભાના ઉમેદવારોના ઉમેદવારી પત્રની થશે ચકાસણી, જુઓ વિગત
રાજ્યસભાના ઉમેદવારોના ઉમેદવારી પત્રની બપોરે 1 વાગ્યે ચકાસણી હાથ ધરવામાં આવશે, કર્ણાટકના એક વ્યક્તિએ ભાજપના મેન્ડેટ વિના ભર્યું ફોર્મ. રાજ્યસભાની ચૂંટણી માટે 2 જગ્યાઓ માટે ભરાયા 7 ફોર્મ.
Jun 26,2019, 13:05 PM IST
ગુજરાત
કોંગ્રેસ તરફથી ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાએ નોંધાવી ઉમેદવારી
રાજ્યસભાની ગુજરાતમાં ખાલી પડેલી બેઠકો ઉપર આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. રાજ્યસભાના કોંગ્રેસના ઉમેદવાર ગૌરાંગ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમા પણ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
Jun 25,2019, 15:22 PM IST
ગુજરાત
ભાજપના રાજ્યસભાના ઉમેદવાર એસ જયશંકર અને જુગલજીએ ભર્યું ઉમેદવારી ફોર્મ
રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકર અને રાજ્યસભાના ઉમેદવાર જુગલજી ઠાકોરે આજે (મંગળવાર) વિધાનસભાના સચિવ ડી.એમ. પટેલની ચેમ્બરમાં ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચી ગયા છે.
Jun 25,2019, 15:05 PM IST
ગુજરાત
રાજ્યસભાની બે બેઠકો માટે કોણ ભરશે ઉમેદવારી ફોર્મ, આજે અંતિમ દિવસ
રાજ્યસભાની ગુજરાતમાં ખાલી પડેલી બેઠકો ઉપર આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવારો આજે પોતાની ઉમેદવારી વિધાનસભાના સચિવ ડી.એમ. પટેલની ચેમ્બરમાં નોંધાવશે
Jun 25,2019, 10:20 AM IST
લોકસભા ચૂંટણી 2019
સાબરકાંઠા બેઠક પરથી દિપસિંહ રાઠોડે રેલી યોજી ભર્યું ઉમેદવારી ફોર્મ
સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડે રેલી યોજીને ઉમેદવારી પત્ર ભર્યું હતું. કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચીને ભાજપના સાબરકાંઠા બેઠકના ઉમેદવાર દિપસિંહ રાઠોડે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરર્તાઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા.
Apr 1,2019, 19:32 PM IST
લોકસભા ચૂંટણી 2019
ભાવનગરમાં વેપારીએ કરી અનોખી પહેલ, ‘મેં ભી ચોકીદાર રસ ડેપો’
ચૂંટણીનો માહોલની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ‘મેં ભી ચોકીદાર રસ ડેપો’ એક નાગરિક દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.
Mar 28,2019, 13:05 PM IST
લોકસભા ચૂંટણી 2019
આજથી રાજ્યમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
ગુજરાત લોકસભા ચૂંઠણીને લઇને ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીઓ દ્વારા એક પછી એક ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગયા બાદ ગુજરાત લોકસભાની 26 બેઠકો પર આગામી 23 એપ્રિલથી મતદાન યોજાશે. ત્યારે ગુજરાત લોકસભાની 26 બેઠકોની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 4 બેઠકોની પેટા ચૂંટણી માટે આગે ગુરૂવારે જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
Mar 28,2019, 12:00 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: આજથી રાજ્યમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ
ગુજરાત લોકસભા ચૂંઠણીને લઇને ભાજપ કોંગ્રેસ બંને પાર્ટીઓ દ્વારા એક પછી એક ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગયા બાદ ગુજરાત લોકસભાની 26 બેઠકો પર આગામી 23 એપ્રિલથી મતદાન યોજાશે.
Mar 28,2019, 10:27 AM IST
લોકસભા ચૂંટણી 2019
28મી માર્ચથી ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ચૂંટણી માટે શરૂ થશે નામાંકન પ્રક્
તારીખ 28મી માર્ચથી ગુજરાતની 26 લોકસભા બેઠકની ચૂંટણી માટે નામાંકનની પ્રક્રિયા શરૂ થશે. જેમાં આવતીકાલે લોકસભાની ચૂંટણીને લઈ જાહેરનામું પ્રસિદ્ધ થશે. ત્યારે મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી માટે પણ જાહેરનામું પણ પ્રસિદ્ધ થશે.
Mar 27,2019, 21:12 PM IST
Trending news
smart city
હવે આ શહેરનો વિકાસનો વારો, નવા પ્લાનિંગથી બની જશે ગુજરાતનું અલ્ટ્રા મોર્ડન શહેર
which planet is full of gold
આ ગ્રહ પર માત્ર સોનું જ સોનું! હાથમાં આવે તો દરેક બની જાય અમીર, NASA મોકલી ચૂક્યુ...
pakistan
પાકિસ્તાનમાં બનશે સ્વામીનારાયણ મંદિર, અમદાવાદના સંતો કરાંચી જશે
Shravan Month
આ શિવ મંદિરનું પાકિસ્તાન સાથે છે ખાસ કનેક્શન! કરાંચીના પરિવારને 1986માં મળ્યો મેસેજ
Gold rate
સતત બીજા દિવસે સોનું જબરદસ્ત ઉછળ્યું, લગ્નગાળામાં રડાવશે કે શું? જાણો લેટેસ્ટ રેટ
Agriculture
ગુજરાતમાં આ ખેતી કરનારાઓને થયો મોટો ફાયદો, સાડા ચાર લાખ ખેડૂતો ખાતામાં પડ્યા રૂપિયા
earthquake
સતત ત્રીજા દિવસે ધરતી ધ્રુજી, શું ગુજરાત પર કોઈ મોટું સંકટ આવવાનું છે?
Reliance
'મુકેશ કાકા' એ ફરી માર્યો ચોગ્ગો! માર્કેટમાં ખલબલી, લોન્ચ કર્યું 100GB Free JioCloud
Mahalakshmi Rajyog
મંગળ-ચંદ્ર મળીને બનાવશે મહાલક્ષ્મી રાજયોગ, સાતમા આસમાને હશે આ 3 રાશિના કિસ્મતના તારા
USA
વર્લ્ડ વોર-3 શરૂ થશે કે શું? બાઈડેને જતા પહેલા એવો નિર્ણય લીધો...પુતિન લાલઘૂમ થશે!