हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
carried out
Carried out News
gujarat
TP સ્કીમનું કામ હવે યુદ્ધનાં ધોરણે ચાલુ કરાશે, મંત્રી દ્વારા કરવામાં આવી જાહેરાત
રાજ્યના સુગ્રથિત વિકાસ માટે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર છે. મહાનગરો અને વિવિધ સત્તામંડળોમાં ટીપી સ્કીમો અંગેના પરામર્શ ૬૦ દિવસમાં પૂર્ણ કરી રાજ્ય સરકારને સુપ્રત કરવાના રહેશે. શહેરી વિકાસ રાજ્ય મંત્રી વિનોદ મોરડિયાએ આ અંગે નિવેદન આપ્યું હતું. રાજ્યમાં ટીપી સ્કીમોના અમલ માટે મિશન મોડમાં કામગીરી હાથ ધરવામાં આવશે.
Dec 10,2021, 16:38 PM IST
Abhay Chudasama
શિવાંશ કેસ ઉકેલનાર અભય ચુડાસમા-મયુર ચાવડાનું નામ સાંભળીએ આજે પણ આતંકવાદીઓ થથરે છે
ગુજરાતમાં બહુ ગાજેલા હાઇપ્રોફાઇલ બાળક શિવાંશના કેસમાં ગણત્રીની કલાકોમાં જ નરાધમ પિતાને ઝડપી પાડનાર ટીમમાં સૌથી મહત્વની ભુમિકા ભજવનાર બંન્ને ઉચ્ચ અધિકારીઓએ કુશળતા પુર્વક આ કેસ સોલ કર્યો છે. ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમા અને મયુર ગાંધીનગર એસપી મયુર ચાવડાની આ જોડી ભલભલા કુખ્યાત આરોપીનો દાંત ખાટા કરી ચુકી છે. દેખાવે સૌમ્ય દેખાતી આ જોડી જ્યારે એક્શન મોડમાં આવે છે ત્યારે ભલભલા અસામાજિક તત્વો અને આતંકવાદીઓ પણ થથરી ઉઠે છે. આ જોડી અગાઉ પણ એવા કારનામા કરી ચુકી છે કે, જે જોઇને ભલભલા પોલીસ અધિકારીઓ મોમાં આંગળા નાખી ગયા હતા. શિવાંશ કેસમાં 24 કલાક જેટલા સમયમાં શિવાંશને રઝળતો મુકી જનાર પિતાની ન માત્ર ઓળખ કરી પરંતુ તેના પિતાની ધરપકડ પણ કરી લીધી હતી.
Oct 11,2021, 19:16 PM IST
Despite spending millions
ખાનગી હોસ્પિટલમાં લાખોનો ખર્ચ છતા સ્થિતિ ન સુધરી, સિવિલ હોસ્પિટલે ફ્રીમાં અત્યંત જોખ
રાજકોટના 55 વર્ષીય પ્રભાબહેને 2.5 વર્ષ પહેલા કરોડરજ્જુના ભાગમાં તકલીફ ઉભી થતા ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાવી હતી. સર્જરીના 6 મહિનામાં જ પતિનું અવસાર થઇ ગયું હતું. પ્રભાબહેનના પરિવારમાં એક જ દિકરી છે, જે પરણીત છે. પતિના અવસાન બાદ એકલવાયુ જીવન પસાર કરી રહેલા પ્રભાબહેનને સમય જતા શારીરિક પીડામાં વધારો થવા લાગ્યો હતો. મણકામાં થયેલી સર્જરીના કારણે દુખાવો શરૂ થયો હતો. આ દુખાવો દિવસેને દિવસે ખુબ જ અસહ્ય થવા લાગ્યો હતો.
Aug 8,2021, 23:09 PM IST
surat
શોલે ફિલ્મને ટક્કર મારે તેવા દ્રશ્યો, ફાયર વિભાગે 5 કલાક ચલાવ્યું દિલધડક રેસક્યું
શહેરના ડિંડોલી વિસ્તારમાં ફિલ્મ શોલેને પણ શરમાવે તેવા દ્રશ્યો સર્જાયા હતા. એક યુવક 70 ફૂટ ઉંચા થાંભલા પર ભીના શરીરે ચડીને હોબાળો કર્યો હતો. જો કે આ યુવક ઉપર ચડી ગયા બાદ સ્થાનિકોએ ફાયર અને પોલીસને જાણ કરી હતી. ફાયરનાં જવાનોએ ભારે જહેમત બાદ તેને નીચે ઉતાર્યો હતો.
Jun 25,2021, 19:09 PM IST
Ahmedabad
AHMEDABAD: ફંગસના કારણે અતિગંભીર પ્રકારનાં 8-10 ઓપરેશન હાથ ધરાય છે
કોરોનાના કહેર બાદ હવે ફંગસ ઇન્ફેક્શને ગુજરાતનો ભરડો લીધો છે. જેના કારણે હોસ્પિટલમાં દાખલ થનારા મોટા ભાગનાં લોકોનું ઓપરેશન કરીને એક એક અંગ કાઢવું પડે છે. મ્યુકરમાઇકોસિસના 53 ટકાથી વધારે કેસમાં સર્જરી કરવી પડે છે. પહેલા હોસ્પિટલમાં દાંત જડબાની 6 જેટલી સામાન્ય સર્જરીને બદલે હાલમાં રોજની 8થી 10 સર્જરી કરવી પડે છે. જેના લીધે ઓપ્થોલ્મોલોજી અને ઇએનટી સર્જન સહિત 7 નિષ્ણાંત ડોક્ટર બહારથી બોલાવવાની સાથે વોર્ડમાં ડોક્ટર વધારવાની ફરજ પડી છે.
May 30,2021, 17:57 PM IST
Ahmedabad
ઘર કા ભેદી લંકા ઢાયે: કંપનીના 44 લાખ લૂંટાયાના કેસમાં સિક્યુરિટી ગાર્ડનું જ નામ ખુલ્
શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ લૂંટારુઓએ લાખ્ખો રૂપિયાની લુંટને અંજામ આપ્યો. જો કે પોલીસને જાણ કરતા જ પોલીસે ગણતરીના કલાકોમાંજ આરોપીને ઝડપી પાડ્યા હતા. જોકે આ લુંટ કેસમાં મુખ્ય આરોપી બીજું કોઈ નહિ પરંતુ કંપનીનો જ સિક્યુરિટી ગાર્ડ નીકળ્યો હતો. તાજેતરમાં જ અમદાવાદ જીલ્લાના ચાંગોદર રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહેલા પાન મસાલાની ફેકટરીના કર્મચારી પર હુમલો કરી લૂંટારુઓ 44 લાખ 50 હજારની રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યા અને ગણતરીની કલાકોમાં જ આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસસે કંપનીના સિક્યુરિટી ગાર્ડ સહિત છ આરોપીઓને ઝડપી ધાડમાં લૂંટાયેલી તમામ રોકડ કબ્જે કરી છે.
Jan 9,2021, 22:08 PM IST
Trending news
Gujarat Poltiics
ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર : હાલ પાટીલ જ રહેશે ભાજપના પ્રદેશ પ્રમુખ
afghanistan news
પાકિસ્તાની સ્વરૂપવાન કેદીના પ્રેમમાં પડ્યો અફઘાની જેલર, પાર કરી નાંખી તમામ હદો, પછી.
Patidar
એકબીજાની જાની દુશ્મન કેમ બની પાટીદારોની બે મોટી સંસ્થા, માથાકૂટનું અસલી કારણ આવ્યું
PAN Card 2.0
'બેકાર' થઈ ગયું તમારું જૂનું PAN કાર્ડ? જાણો નવું કાર્ડ કેવી રીતે બનશે, કેટલી ફી?
instagram new features
આવી ગયું Instagram પર WhatsApp વાળું ફીચર, બકુ-જાનું ક્યા ફરે છે? ચુટકીમાં જાણકારી
gujarat government
ભણવું છે પણ પૈસા નથી, તો ગુજરાત સરકાર આ યોજનામાં આપે છે રૂપિયા
8th Pay Commission
ફરી ખુશીના સમાચાર! જાન્યુઆરીમાં કેટલો વધશે પગાર? કર્મચારીઓના પેન્શનમાં પણ થશે વધારો
gujarat government
દીકરીઓને ભણવામાં મદદ કરતી નમો લક્ષ્મી યોજનામાં આવ્યા મોટા ફેરફાર, ખાસ જાણી લેવા જેવુ
KBC 16
OMG! અમિતાભને પણ લાગી હતી આ 'ગંદી આદત'! લોકોને સલાહ આપતા કહ્યું, 'દૂર રહેજો'
Patidar
આવું કોણે કહ્યું હતું કે, ખોડલધામ બોદુ છે! ખોડલધામ સરદારધામની બબાલમાં નવો વળાંક