हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
116/ 3
(35)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cbi probe
Cbi probe 0 News
Uttar Pradesh govt
મહંત નરેન્દ્ર ગિરીના નિધનની તપાસ CBI કરશે, સીએમ યોગીએ કરી ભલામણ
ઉત્તર પ્રદેશ સરકારે મહંત નરેન્દ્ર ગિરીના કથિત આપઘાત કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે.
Sep 22,2021, 23:38 PM IST
jharkhand
ધનબાદના જજના મોતની તપાસ કરશે CBI, ઝારખંડ સરકારે આપી મંજૂરી
ધનબાદમાં જજ ઉત્તમ આનંદની એક વાહનથી કથિત રીતે કચડવાથી મોતના મામલામાં સતત અપડેટ સામે આવી રહ્યાં છે. હવે રાજ્ય સરકારે આ તપાસ સીબીઆઈના હવાલે કરી દીધી છે.
Jul 31,2021, 20:30 PM IST
west bengal assembly election result
રડતા રડતા Kangana Ranaut એ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી, જુઓ Video
બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં તે ખુબ ભાવુક જોવા મળી રહી છે. તેણે કેન્દ્ર સરકાર પાસે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી છે.
May 4,2021, 16:32 PM IST
JP Nadda
Bangal પહોંચી નડ્ડા બોલ્યા- ચૂંટણી બાદ આવી હિંસાથી ચિંતા
બંગાળ હિંસા બાદ પ્રથમવાર રાજ્યના બે દિવસીય પ્રવાસે પહોંચેલા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ- પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ બાદ જે ઘટનાઓ જોઈ તેણે અમને દુખી અને હેરાન કર્યા છે.
May 4,2021, 16:25 PM IST
west Bengal
બંગાળ હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, PM મોદીએ રાજ્યપાલને કર્યો ફોન
પશ્ચિમ બંગાળ (West Bengal) માં ચૂંટણી પરિણામ બાદ થયેલી વ્યાપક હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટ (Supreme Court) પહોંચી ગયો છે. અનેક જગ્યાએ હિંસાને લઈને સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. તો પ્રધાનમંત્રી મોદીએ બંગાળના રાજ્યપાલને ફોન કરી ચિંતા વ્યક્ત કરી છે.
May 4,2021, 15:34 PM IST
supreme court
parambir singh case: અનિલ દેશમુખને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટે અરજી નકારી
વસૂલી કાંડના આરોપો પર બોમ્બે હાઈકોર્ટ (HC) ના આદેશ બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદેથી રાજીનામું આપનાર અનિલ દેશમુખ (anil deshmukh) ને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે.
Apr 8,2021, 16:48 PM IST
Param Bir Singh
પરમબીર સિંહની અરજી પર HC જજની ટિપ્પણી, FIR વગર CBI તપાસ થઈ હોય તેનું ઉદાહરણ બતાવો
બોમ્બે હાઈકોર્ટ (Bombay HIgh Court) માં મુંબઈ (Mumbai) ના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Param Bir Singh) ની અરજી પર સુનાવણી થઈ.
Mar 31,2021, 14:24 PM IST
મની લોન્ડરિંગ
કરોડોનું મની લોન્ડરિંગ કૌભાંડ, પૂર્વ IT અધિકારીએ PMને ટ્વીટ કરી CBI તપાસની માંગ કરી
પીવીએસ શર્મા દ્વારા કરાયેલા ટ્વીટમાં જ્વેલર્સે સોનું વેચી 110 કરોડ રૂપિયા બેંકમાં ડિપોઝિટ કર્યા હતા. 33 ટકા લેખે ટેક્સ ભરવાને બદલે માત્ર 80 લાખ ટેક્સ ભરવા પાત્ર થાય છે, એવી અરજી સેટલમેન્ટ કમિશનમાં કરતા વિભાગે આ અરજી સ્વીકારી લીધી હતી.
Oct 21,2020, 20:15 PM IST
સીબીઆઈ કેસ
હાથરસ કેસની થશે સીબીઆઈ તપાસ, યોગી આદિત્યનાથે આપ્યો આદેશ
હાથરસમાં યુવતીની સાથે રેપ અને હત્યાના મામલામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. તેમણે શનિવારે આ સંબંધમાં ટ્વીટ કરીને જાણકારી આપી છે.
Oct 4,2020, 5:50 AM IST
હાથરસ કેસ
હાથરસ કેસઃ માયાવતીએ કરી CBI તપાસની માગ, રાષ્ટ્રપતિને કરી અપીલ
ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં અનુસૂચિત જાતિની યુવતી સાથે ગેંગરેપ બાદ હત્યાના મામલાએ હવે રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે.
Oct 3,2020, 16:57 PM IST
સુશાંત સિંહ રાજપૂત
સુશાંતની પડોશીનો ખુલાસો, 13 જૂનની રાત્રે બંધ હતી રૂમની લાઇટ
સુશાંત સિંહ રાજપૂતના કેસમાં સીબીઆઇ નવેસરથી સમગ્ર કેસની તપાસ કરી રહી છે. આ કેસમાં હવે સુશાંતના બાંદ્રા સ્થિત બિલ્ડિંગમાં રહેનાર તેમની એક પડોશી મહિલાએ મોટો ખુલાસો કર્યો છે. જેથી સુશાંઅના મોતનું રહસ્ય વધુ ગાઢ બની ગયું છે.
Aug 22,2020, 18:28 PM IST
સુશાંત સિંહ રાજપૂત
વધુ એક મોટો ખુલાસો! રિયા ચક્રવર્તીએ મુંબઇમાં ખરીદ્યો હતો જે ફ્લેટ, તેના પૈસા ક્યાંથી
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં મોટી જાણકારી સામે આવી રહી છે. જેમાં રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) દ્વારા ખરીદવામાં આવેલા ફ્લેટ વિશે જાણવા મળ્યું છે. આ ફ્લેટની કિંમત 76 લાખ રૂપિયા, જે રિયા ચક્રવર્તીના નામે રજિસ્ટર્ડ છે.
Aug 7,2020, 11:42 AM IST
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ
Sushant Singh Rajput કેસ: હવે CBI આગળ શું કરશે? કઈ રીતે તપાસ કરશે તે જાણો
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોતની સીબીઆઈ તપાસ (CBI Probe) શરૂ થઈ ગઈ છે. બિહાર સરકાર (Bihar Government) ની ભલામણ પર Department of Personnel and Trainingએ આ મામલે સીબીઆઈ તપાસ માટે નોટિફિકેશન બહાર પાડી દીધુ છે. સીબીઆઈ હવે પોતાની પટણા, મુંબઈ કે દિલ્હી બ્રાન્ચમાંથી કોઈ એકમાં કેસ ટ્રાન્સફર કરીને કેસની તપાસ શરૂ કરાવી શકે છે.
Aug 6,2020, 9:50 AM IST
Trending news
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ
Champions Trophy 2025
ભારત જ નહીં..અન્ય ટીમોએ પાકિસ્તાનથી ફેરવ્યું મોં!હવે ક્યાં યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફી?
International Book Fair
પુસ્તક પ્રેમીઓ માટે ખુશીના સમાચાર, અમદાવાદમાં 30 નવેમ્બરથી શરૂ થશે પુસ્તક મેળો
Aishwarya rai
'બચ્ચન' સરનેમ હટાવીને ઐશ્વર્યાએ આપ્યો મોટો સંકેત! જાણો શું છે સમગ્ર મામલો
Prashant Vazirani
ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા ડો. પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ
Jio Prepaid Recharge Plans
પહેલા મોંઘો કર્યો પછી 200 રૂપિયા ઘટાડ્યો ભાવ, Jioએ ચુપચાપ રી-લોન્ચ કર્યો આ પ્લાન
bangladesh
બાંગ્લાદેશની કોર્ટનો મહત્વનો આદેશ: ઈસ્કોન પર નહીં લાગે પ્રતિબંધ