हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
CHIKU
Chiku News
Sapota
Power Food: માર્કેટમાં આવી ગયા છે ચીકૂ, Weight Loss થી માંડીને BP રહેશે કંટ્રોલમાં
Chiku Benefits: ચીકુ એક એવુ ફળ છે જે સ્વાદે ગળ્યું હોય છે ચીકુ ખાવાથી શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે. ચીકુ ઉનાળો તેમજ શિયાળોમાં મળતા હોય છે. જો ભોજન આરોગ્યા બાદ ચીકુનું સેવન કરવામા આવે તો તેનાથી ઘણો લાભ થાય છે.
Mar 15,2024, 10:17 AM IST
gujarat news
ચીકુના ખેડૂતોને ચાંદી! સ્પેશિયલ ટ્રેન દ્વારા નવસારીથી દિલ્લી મોકલાયા 350 ટન ચીકુ
Agriculture News: દક્ષિણ ગુજરાતની ચીકુ સાથે સંકળાયેલા સહકારી મંડળીઓની લાંબા સમયથી જે માંગ હતી તે આખરે સંતોષાય ગઈ છે. ચીકુના ટ્રાન્સપોર્ટેશન માટે ડેડિકેટેડ ફ્રેઈડ કોરિડોર પર 15 ડબ્બાની ખાસ ટ્રેન ફાળવવામાં આવી. જેમાં 350 ટન ચીકુ નવસારીથી દિલ્લી રવાના કરાયા છે.
Mar 6,2024, 10:11 AM IST
breaking news
વેપારીઓને મોટી આશા! લાભ પાંચમથી અમલસાડ APMCમાં આ ફળની બમ્પર આવક, ખેડૂતોમાં ખુશી
આજે લાભ પાંચમના પવિત્ર દિવસથી ચીકુની પ્રથમ સીઝનનો શુભારંભ થતા પ્રથમ દિવસે જ અમલસાડ માર્કેટ યાર્ડમાં 7થી 8 મણ ચીકુની આવક નોંધાઇ હતી, જેની સાથે જ ચીકુના ભાવ 700 થી 1200 રૂપિયા સુધી બોલાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
Nov 18,2023, 21:36 PM IST
gujarat
ના હોય! ગુજરાતમાં ચીકુનો ભાવ ગગડતા ખેડૂતોએ ઘરના રૂપિયા મૂકવા પડે એવી સ્થિતિ...!
ગત ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે ઓકટોબર 2022 થી શરૂ થતી ચીકુની પ્રથમ સીઝનમાં ચીકુનુ ઉત્પાદન નહીવત રહ્યુ હતુ. પરંતુ ત્યારબાદ થયેલા ફ્લાવારિંગને કારણે અને ઠંડી પણ લાંબો સમય રહેતા ચીકુવાડીઓમાં ઝાડની ડાળીઓ ચીકુના ફળોથી નમી પડી છે.
Mar 18,2023, 19:33 PM IST
gujarat
ખેડૂતો મોટા સંકટમાં! આગામી સીઝનમાં ચીકું ખાવા જ નહીં મળે! કારણ છે ખરેખર જાણવા જેવું
ભારતમાં ચાર મહિનાની ત્રણ મોસમ છે, પણ છેલ્લા થોડા વર્ષોમાં બદલાતા વાતાવરણે દરેક મોસમને વહેલી કરી દીધી છે અને તેની અસર ખેત ઉપજ પર થઈ રહી છે. નવસારીનો ગણદેવી તાલુકો બાગાયતી ફળો માટે જાણીતો છે.
Oct 12,2022, 19:43 PM IST
CHIKU
Chiku, the main crop of Navsari district is not growing well
Chiku, the main crop of Navsari district is not growing well
May 30,2022, 11:15 AM IST
CHIKU
ગરમીમાં પાણીની કમી પુરી કરશે આ ફ્રૂટ, નિયમિત સેવન કરવાથી થશે લાભ
ચીકૂ ગુણોથી ભરપૂર અને ખૂબ સ્વાદિષ્ટ ફળ છે. ઉનાળામાં ચીકુનું સેવન લાભદાયક છે. ચીકૂમાં 71 ટકા પાણી, 1.5 ટકા પ્રોટીન , અને 25.5 ટકા કાર્બોહાઈડ્રેટ હોય છે. સાથે જ એમાં વિટામિન એ અને વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે. ચીકૂમાં 14 ટકા શર્કરા પણ હોય છે. એમાં ફાસ્ફોરસ અને લૌહ તત્વ ઘણી માત્રામાં હોય છે.
Apr 8,2022, 11:54 AM IST
Navsari: Heavy damage to mango
Navsari: Heavy damage to mango, chiku, paddy crops
Navsari: Heavy damage to mango, chiku, paddy crops
May 21,2021, 12:20 PM IST
CHIKU
ઉનાળામાં આ ફળ ખાવાથી જળવાઈ રહે છે શરીરનું તાપમાન, અનેક રોગ સામે મળે છે રક્ષણ
ચીકુ એક એવુ ફળ છે જે સ્વાદે ગળ્યું હોય છે ચીકુ ખાવાથી શરીરની તંદુરસ્તી જળવાઈ રહે છે. ચીકુ ઉનાળો તેમજ શિયાળોમાં મળતા હોય છે. જો ભોજન આરોગ્યા બાદ ચીકુનું સેવન કરવામા આવે તો તેનાથી ઘણો લાભ થાય છે.
Apr 9,2021, 16:31 PM IST
Trending news
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ