हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
CM Rupani Live
Cm rupani live News
cm rupani
તૌકતેથી ગુજરાતમાં 3 ના મોત, સીએમ રૂપાણીએ આપ્યા વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ
તૌકતે વાવાઝોડાને કારણે હાલ ગુજરાત હાઈઅલર્ટ પર મુકાઈ ગયું છે. વાવાઝોડાને કારણે ગુજરાત પર ખતરો મંડરાઈ રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને લીધે સ્થિતિ વધુ વિકટ બની છે
May 18,2021, 12:24 PM IST
ગુજરાત
લગ્ન-મરણ પ્રસંગમાં "50" ટકા સ્ટાફ સાથે તમામ સરકારી ખાનગી કાર્યાલય ચલાવવાના રહેશે
ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટ દ્વારા સરકારની વ્યવસ્થાઓ અંગે ખુબ જ ઝાટકણી કાઢવામાં આવી હતી. રોજનાં 27 હજારથી વધારે ઇન્જેક્શનનું નિર્માણ થઇ રહ્યું છે તો દોઢ બે કિલોમીટર લાંબી લાઇનો શા માટે લાગી રહી છે? સરકાર પર હવે નાગરિકોને ભરોસો નથી રહ્યો તેવી પણ હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી. સરકાર તમામ વસ્તુઓ ઉપલબ્ધ હોવાનાં અને સબ સલામત હોવાનાં દાવા કરી રહી છે તો હોસ્પિટલો ફુલ શેનાથી થઇ રહી છે.
Apr 12,2021, 21:30 PM IST
cm rupani
સીએમ રૂપાણીની મોટી જાહેરાત, જાણો શું કહ્યું ગુજરાતની જનતાને
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) કોરોના વેક્સીન અંગે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કેસ (Gujarat Corona Case) ખુબજ વધી રહ્યા છે. સમગ્ર ભારતમાં દરેક રાજ્યમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જોગાનું જોગ વેક્સીનનું (Corona Vaccine) સસ્ત્ર આપણાં હાથમાં આવી ગયું છે. ઝડપથી લોકો વેક્સીન પ્રાપ્ત કરે અને પોતાના શરીરમાં એન્ટી બોડી (Anty Bodies) ડેવલપ કરે. કોરોનાને મ્હાત આપે. આજ આપણા માટે શ્રેષ્ટ રસ્તો છે.
Mar 31,2021, 18:54 PM IST
Gujarati News
Watch 03 January 2021 Afternoon 3 PM Important News
Watch 03 January 2021 Afternoon 3 PM Important News
Jan 3,2021, 17:00 PM IST
cm rupani
હજી પણ કોંગ્રેસમાં અસંતોષ છે કે આ ચૂંટણી પછી પણ કોંગ્રેસ તૂટવાની: સીએમ રૂપાણી
કપરાડા બેઠક પરથી સીએમ રૂપાણી જાહેરસભા સંબોધતા કહ્યું કે, સમગ્ર ગુજરાતમાં આઠ વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. ગુજરાત વિધાનસભા બેઠકમાં કુલ 182 બેઠક છે. જેમાં વલસાડની કપરાડા વિધાનસભા બેઠકનો 181 નંબર છે
Oct 26,2020, 13:01 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય