हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
22/ 3
(11.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Community
Community News
World news
ચા-નાસ્તા સાથે મહેમાનોને પિરસાય છે પત્ની, જોડે સુવાની અપાય છે ઓફર! વર્ષોથી ચાલે છે..
ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયાભરમાં અનેક જાતિઓ છે અને અનેકવિધ રીત-રિવાજો છે. એમાંથી લગ્ન સાથે જોડાયેલાં અમુક રિવાજો તો એવા છેકે, જેના વિશે તમે પહેલાં ક્યારેય નહીં સાંભળ્યું હોય. આવા જ એક રિવાજ વિશે વાત કરીએ આ આર્ટિકલમાં...જ્યાં અનોખી રીતે મનાવવામાં આવે છે સુહાગરાત...
Oct 1,2024, 13:26 PM IST
gujarat news
અહીં છોકરી જાન જોડીને જાય છે પરણવા, વરરાજાના ઘરે લેવાય છે સાતફેરા!
એવું કહેવાય છે કે આદિવાસી વિસ્તાર ગિરીપારમાં જૂની પરંપરાઓ ચાલે છે. તેમના મતે લગ્ન ચાર પ્રકારના હોય છે. પ્રથમ પરંપરા મુજબ બાળ લગ્નની પરંપરામાં યુવતીના લગ્ન પહેલાંથી જ નિશ્ચિત હતા. ઘણી વખત બાળકના જન્મ પહેલાં જ સંબંધ ફાઈનલ થઈ ગયો હોય છે.
Dec 13,2023, 14:25 PM IST
breaking news
OMG! ગુજરાતના આ ગામડામાં ખેતરમાં ભેંસ પ્રવેશતા મામલો બિચક્યો, લાકડીઓ- ધારિયા ઉછળ્યા!
તારાપુર તાલુકાના પાદરા ગામે ખેતરમાં ભેંસ પડતા એક જ કોમના બે પરિવારો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. જેમાં એક શખ્સનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ લોકોને ઈજાઓ પહોંચી છે.
Oct 25,2023, 19:22 PM IST
india
પતિએ ખેતરની ચોંકી કરી અને પરિણીતા પર ખેતરમાં થયો બળાત્કાર, દોઢ મહિના પહેલાં જ....
યુપીના મુરાદાબાદમાં દોઢ મહિના પહેલાં પ્રેમ લગ્ન કરનાર નવપરિણીત મહિલાએ હવે તેના પતિ પર તેના મિત્રો પર ગેંગરેપ કરવાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદ પર શુક્રવારે સાસરિયાં અને મિત્રો સહિત 11 વિરુદ્ધ FIR લખવામાં આવી છે.
Apr 8,2023, 17:54 PM IST
Remarried
જીવનની એકલતાથી કંટાળેલા ઘરભંગ થયેલા વૃદ્ધોએ ફરી માંડ્યો સંસાર, રિસેપ્શનનું આયોજન
અંકલેશ્વરનો 68 વર્ષનો દુલ્હો અને મુંબઈની 65 વર્ષની દુલ્હન લગ્નગ્રંથિથી જોડાયા છે. આ નવદંપતીના મનમેળ માટે સુરત સાક્ષી બન્યું હતું અને એટલે જ આ દંપતીએ રવિવારે સુરતના ફાર્મ હાઉસમાં સત્કાર સમારોહ કહો કે મીની રિસેપ્શન રંગારંગ સમારોહનું આયોજન કર્યું હતું. અંકલેશ્વરમાં રહેતા અગાઉ લાકડા રંગના વેપાર સાથે સંકળાયેલા હાલમાં નિવૃત્ત જીવન ગાળી રહેલા હરીશ પટેલ અને મુંબઈના ૬૫ વર્ષીય જૂથના બેન જૈન હાલમાં જ 16મી ડીસેંબરે રોજ અમદાવાદમાં લગ્નગ્રંથિથી જોડાયા હતા.
Dec 21,2020, 22:24 PM IST
Zee Media
રાજસ્થાનમાં સમાજ માટે પ્રશંસનીય કામગીરી કરનારા નાગરિકોનું Zee Media દ્વારા સન્માન
રાજસ્થાનમાં સમાજ માટે પ્રશંસનીય કામગીરી કરનારા નાગરિકોનું Zee Media દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
Dec 21,2019, 18:20 PM IST
બનાસકાંઠાં
બનાસકાંઠાંમાં ઠાકોર સમાજના તઘલખી નિયમો મુદ્દે ગેનીબેન ઠાકોરે શું કહ્યું
બનાસકાંઠાના 12 ગામના ક્ષત્રિય ઠાકોર સમાજે બનાવ્યાં પાષાણ યૂગના નિયમો, કુંવારી છોકરીઓને મોબાઈલ રાખવા પર ફરમાવ્યો પ્રતિબંધ, દીકરી બીજા સમાજમાં લગ્ન કરશે તો પિતાના આપવો પડશે દોઢ લાખનો દંડ
Jul 16,2019, 15:41 PM IST
surat
સુરત: લઘુમતિ સમાજના કાર્યક્રમમાં માથાકૂટ, અઠવા પોલીસ મથકે ગુનો દાખલ
સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં લઘુમતિ સમાજ દ્વારા આયોજિત એક રેલી દરમિયાન અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પોલીસે લાઠીચાર્જ કરીને લોકોને ભગાડી મુક્યા હતા.
Jul 6,2019, 12:12 PM IST
surat
સુરત: લઘુમતિ સમાજના કાર્યક્રમમાં માથાકૂટ, હુમલો થતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા
સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં લઘુમતિ સમાજ દ્વારા આયોજિત એક રેલી દરમિયાન અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પોલીસે લાઠીચાર્જ કરીને લોકોને ભગાડી મુક્યા હતા.
Jul 5,2019, 19:15 PM IST
surat
સુરત: લઘુમતિ સમાજના કાર્યક્રમમાં માથાકૂટ, પોલીસે હવામાં કર્યું ફાયરિંગ
સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં લઘુમતિ સમાજ દ્વારા આયોજિત એક રેલી દરમિયાન અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવતા વાતાવરણ તંગ બન્યું હતું. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પોલીસે લાઠીચાર્જ કરીને લોકોને ભગાડી મુક્યા હતા.
Jul 5,2019, 18:30 PM IST
Arvalli
અરવલ્લીનો અનુસુચીત પરીવાર આ કારણે નહિં કાઢે વરઘોડો
અનુસૂચિત જાતિનો વરઘોડો કાઢવા મામલે મોડાસાના ખંભીસરમાં તંગદિલી ભર્યો માહોલ,ગામમાં ગોઠવાયો પોલીસ બંદોબસ્ત, પરિવારે લીધો વરઘોડો નહીં કાઢવાનો નિર્ણય
May 13,2019, 9:14 AM IST
Arvalli
અનુસુચિત જાતીના વરઘોડા સામે ગુજરાતમાં વધુ એક જગ્યાએ વિવાદ
અરવલ્લી જિલ્લાના મોડાસાના ખંભીસરમાં અનુસુચિત જાતીનો વરઘોડો નીકાળવામા આવ્યો હતો, જો કે અન્ય કોમના લોકોએ રોડ વચ્ચે યજ્ઞ શરૂ કર્યો જેને પગલે વરઘોડો યજ્ઞથી પરત ફર્યો છે તો પરત ફરતા અન્ય સમાજની મહિલાઓએ રોડ વચ્ચે ભજન મંડળી શરુ કરી
May 12,2019, 20:55 PM IST
Arvalli
અરવલ્લીમાં વરઘોડાને લઈને સર્જાઈ તંગદીલી
અરવલ્લી જિલ્લાના મોડાસાના ખંભીસરમાં અનુસુચિત જાતીનો વરઘોડો નીકાળવામા આવ્યો હતો, જો કે અન્ય કોમના લોકોએ રોડ વચ્ચે યજ્ઞ શરૂ કર્યો જેને પગલે વરઘોડો યજ્ઞથી પરત ફર્યો છે તો પરત ફરતા અન્ય સમાજની મહિલાઓએ રોડ વચ્ચે ભજન મંડળી શરુ કરી
May 12,2019, 20:00 PM IST
mehsana
મહેસાણામાં દલિત સમાજના બહિષ્કાર મામલે નીતિન પટેલે લીધી ગામની મુલાકાત
મહેસાણા કડીના લ્હોરા ગામે એક સમાજના બહિષ્કાર મામલે નાયબ મુખ્ય મંત્રી નીતિન ભાઈ પટેલે ગામની મુલાકાત લઈ સમાજના લોકો સાથે મીટિંગ કરી તેમની સમસ્યા સાંભળી
May 10,2019, 15:45 PM IST
વિજય રૂપાણી
વિજય રૂપાણી કરશે રેફકોલ્ડ ઈન્ડીયા 2018નુ ઉદ્ઘાટન
ખોરાકનો બગાડ નિવારવા માટેની ટેકનોલોજીમાં ઈનોવેશનની તાતી જરૂરિયાત હલ કરીને તથા વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા અંગેના પ્રયાસને ઘનિષ્ઠતાથી અનુસરી આ બાબતે ચર્ચા હાથ ધરશે.
Nov 21,2018, 12:24 PM IST
Trending news
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા