हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
124/ 6
(36.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Contact
Contact News
sealed capsule
ફક્ત 6 લોકો જાણતા નથી કે યૂક્રેનમાં થઇ રહ્યું છે યુદ્ધ, ધરતી પર એક કેપ્સુલમાં બંધ છે
વિશ્વમાં કદાચ ફક્ત છ જ લોકો એવા હશે જેઓ યુક્રેન અને રશિયા વિશે જાણતા નથી. તેમાંથી બે અમેરિકી નાગરિક છે. વિલિયમ બ્રાઉન અને એશ્લે કોવલ્સ્કી હાલમાં ત્રણ રશિયનો અને અમીરાતના એક નાગરિક સાથે કેપ્સ્યુલમાં રહે છે. તે SIRIUS 21 નો ભાગ છે, જે રશિયા અને નાસા દ્વારા કરવામાં આવેલ પ્રયોગ છે.
Mar 3,2022, 22:37 PM IST
Need alcohol in Gujarat
ગુજરાતમાં દારૂ જોઇએ છે? બુટલેગર નહી પોલીસનો જ સંપર્ક કરો પોલીસ કરશે હોમ ડિલીવરી!
પોલીસનો બુટલેગરનો ચહેરો સામે આવ્યો છે. એલસીબીએ દારૂ ભરેલું આઈસર ઝડપ્યા બાદ જિલ્લા પોલીસ વડાની કચેરી પાછળથી જ બે પોલીસ કર્મી અને એક કારની પાછળ પાયલોટિંગ કરનાર શખ્સ સહીત પોલીસ કર્મીઓ ખાનગી કારમાં દારૂ ભરી અન્ય સ્થળે દારૂ પહોંચાડવા ખેપ મારવા ગયા હતા. દરમિયાનમાં કાર મોડાસાના કેશાપુરા ગામની સીમમાં પલ્ટી ખાઈ જતા સમગ્ર ભાંડો ફૂટતા ચકચાર મચી છે.
Feb 19,2021, 23:36 PM IST
Rajkot
રાજકોટ મનપા પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા ક્વોરન્ટાઇન
કોરોના મહામારી દિવસેને દિવસે વધારે વિકરાળ અને વિકટ થતી જઇ રહી છે. સૌરાષ્ટ્રમાં પણ કોરોના ખુબ જ વકરી રહ્યો છે. અનલોક બાદ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને નાના ગામડાઓમાં કોરોનાની સ્થિતી સતત વિકટ થતી જઇ રહી છે. કોરોનાએ હવે જાણે રાજકીય યાત્રા શરૂ કરી હોય તેમ એક પછી એક નેતાઓ કોરોનાની ઝપટે ચડી રહ્યા છે. પક્ષ અને વિપક્ષનાં અનેક નેતાઓ કોરોનાની ઝપટે ચડી ચુક્યા છે.
Sep 1,2020, 22:34 PM IST
Ahmedabad Municipal Commissioner
અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા હોમ ક્વોરન્ટાઇન, ચાર્જ મુકેશ કુમારને સોંપાયો
May 5,2020, 19:23 PM IST
Editor's Point
EDITOR'S POINT: 35 દિવસ માટે ભારતે દુનિયા સાથે કાપ્યો સંપર્ક
35 દિવસ સુધી વિદેશમાંથી કોઈ પણ સામાન્ય મુસાફરને ભારતમાં એન્ટ્રી નહીં મળે. કોરોના વાયરસથી દેશને બચાવવા ભારતે તમામ મુસાફરોને કહ્યું છે કે તેઓ ભારત આવવાનું ટાળે અને ભારતીયોને કહ્યું છે કે તેઓ વિદેશ જવાનું ટાળે. આપણા દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 73 પોઝિટિવ કેસ નોંધાયા છે અને કોરોના વાયરસ કાબૂ બહાર જાય તે પહેલાં જ દિલ્લીમાં સ્કૂલ-કોલેજો બાદ 31 માર્ચ સુધી તમામ થિએટરો બંધ કરવાનો આદેશ અપાયો છે. ઈતિહાસમાં પહેલી વાર એવું જોવા મળશે કે ખેલાડીઓ મેચ રમતા હશે પરંતુ સ્ટેડિયમ ખાલી હશે. લોકોને ઘરે બેસીને ટીવી પર મેચ જોવાનું કહેવામાં આવ્યું છે.
Mar 12,2020, 22:20 PM IST
સુરત
સુરતમાં મેઘ મહેર યથાવત, ઘૂંટણ સમા પાણી ભરાતા સ્થાનિકોમાં ભયનો માહોલ
સુરત જિલ્લામાં મેઘ મહેર યથાવત છે. ત્યારે ગત રાત્રીએ વરસાદના કારણે સુરતના નાનપુરા કાદરશાની નાળમાં મોડી રાત્રે પાણી ભરાઇ ગયા હતા. 20થી વધુ ઘરોમાં ઘૂંણણ સમા પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Aug 5,2019, 8:27 AM IST
ભાજપ
ભાજપે શરૂ કરી લોકસભા ચૂંટણીની તૈયારીઓ, ભાજપ લાવી રહ્યું છે નવો કોન્સેપ્ટ
સોશિયલ મીડીયાના માધ્યમથી કોંગ્રેસ ભાજપના કેટલાક પોકળ દાવાઓને ખુલ્લો પાડી રહ્યા છે. ત્યારે આ વખતે ભાજપ સોશિયલ મીડીયા આર્મી સાથે સાથે નવી એક વ્યવસ્થા ઉભી કરી રહી છે.
Oct 6,2018, 16:29 PM IST
Trending news
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા
rishab shetty
ઋષભ શેટ્ટીની 'કાંતારાઃ ચેપ્ટર 1'ના શૂટિંગ પરથી પરત ફરી રહેલી બસ પલટી,6 આર્ટિસ્ટ ઘાયલ
Adani Bangladesh Deal
અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસ