हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Contractors
Contractors News
gujarat
ગુજરાતનું આ શહેર તમને મફતમાં ચંદ્રની સપાટી જેવો અહેસાસ કરાવશે! આ દ્રશ્યો છે પુરાવા
અમદાવાદના નગરજનો અને વાહનચાલકોને વગર ટ્રેનિંગે ચંદ્રની સપાટી પર મોકલતા અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશો કેટલા હોશિયાર છે તે તમે જોઈ શકો છો. તમે આ દ્રશ્યો જુઓ એ દ્રશ્યો મુખ્યમંત્રીના મતવિસ્તાર ઘાટલોડિયામાં આવતા ગોતાના છે.
Aug 3,2024, 15:55 PM IST
breaking news
જે ઘરે લોકોને મળવા જોઈતા હતા તે મકાનો ભાડે ચડાવી દીધા, પૈસા પ્રજાના, કૌભાંડ AMCનું!
રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા કેવો વહીવટ કરે છે? અને તેના સત્તાધીશો અને કૌભાંડી બાબુઓ પ્રજાને કેવી રીતે મુર્ખ બનાવે છે તેનો વધુ એક પુરાવો ઝી 24 કલાકને હાથ લાગ્યો છે. એકદમ હોશિયારીથી કરાયેલું આ કૌભાંડ તમને દેખીતી રીતે નહીં દેખાય.
Jul 26,2024, 15:39 PM IST
Vadodara
વડોદરા મહાનગરપાલિકાએ કામગીરીમાં પારદર્શકતા આવે તે માટે મહત્વનો નિર્ણય કર્યો
Vadodara: VMC makes mandatory for contractors to erect boards stating details of work done
Apr 10,2024, 16:50 PM IST
breaking news
વાયરલ વીડિયોથી ગુજરાતમાં ખળભળાટ! સુરતમાં બાંધકામ સાઈટ પર મજૂરોને દોડાવી દોડાવીને માર
બાંધકામના સાઇટ પર સેંટિંગ કામ બાબતે કોન્ટ્રાક્ટરો અને મજૂરો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ત્રણ કોન્ટ્રાક્ટરોએ મજૂરોને માર માર્યા હતા. જેનો વીડિયો પણ સોસિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પોલીસે આ મામલે મજૂરોને માર મારનાર 2 કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરી છે.
Oct 28,2023, 20:09 PM IST
gujarat
અમદાવાદીઓનું જે થવું હોય તે થાય પણ માનિતાઓને સાચવી રહી છે AMC, કોંગ્રેસ બગડી
સ્પોર્ટસ કોમ્પલેક્ષ યુવાન ખેલાડીઓ માટે નહી પરંતુ કોન્ટ્રાકટરો ના લાભ માટે બનાવતુ અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન
Aug 8,2023, 20:43 PM IST
gujarat
AMTS નવી 200 નોન એસી CNG બસો ખરીદશે: BJPના નેતાઓ સાથે સંકળાયેલી એજન્સીઓને સોંપાયો...
જોકે, અલગ અલગ ત્રણ કંપનીઓને 70 અને 65-65 એવી રીતે બસો ફાળવવામાં આવશે. તમામ બસો માટે ભાવ એક સરખો જ રહેશે. નવી તમામ 200 સીએનજી બસોને કોન્ટ્રાકટરો દ્વારા ચલાવવામાં આવશે.
Jul 14,2023, 22:14 PM IST
gujarat
વલસાડનું કડિયા નાકું પોલીસ છાવણીમાં ફેરવાયું! કોન્ટ્રાક્ટર- શ્રમિકો વચ્ચે કેમ છેડાયો
વલસાડ શહેરના સ્ટેડિયમ રોડ ખાતે ભરાતાં શ્રમિક બજારમાં કોન્ટ્રાક્ટર દ્વારા શ્રમિકોની મજૂરીનો ભાવ ફિક્સ કરવામાં આવતા કોન્ટ્રાક્ટર અને શ્રમિકો વચ્ચે વિવાદ
Apr 28,2023, 16:18 PM IST
Contractors
ઉચ્ચ અધિકારીઓ સામે કોન્ટ્રાક્ટરોએ કહ્યું, અમે હપ્તાખોરીથી કંટાળ્યા, આ ટકાવારી સિસ્ટમ
થોડા દિવસ પહેલા જ જસદણના એક વિસ્તારમાં વિકાસના કામોમાં ટકાવારી લઈને જે ભ્રષ્ટ્રાચાર થઇ રહ્યો હતો તેનો પર્દાફાશ થયો હતો. જેને લઈને આજે જસદણ સેવાસદનમાં જસદણ અને વિછિયાના સરપંચો સાથે એક બેઠક યોજાઈ હતી. જેમાં રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી, ભૂતપૂર્વ મંત્રી અને ધારાસભ્ય કુંવરજી બાવળીયા, ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ભરત બોઘરા, જિલ્લા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ સહિતના આગેવોનો અને અધિકરીઓ પણ ઉપસ્થિતિ રહ્યા હતા.
Jun 29,2022, 23:36 PM IST
gujarat
કોન્ટ્રાક્ટરોની મનમાની અને અધિકારીઓની મિલીભગત નહી ચાલે, ભાવનગર કોર્પોરેશનનો સ્માર્ટ
Mar 4,2022, 21:53 PM IST
mahisagar
મહિસાગરમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગના કારણે ખેડૂત દંડાય છે
જિલ્લામાં કેનલોમાં મોટા મોટા ભ્રષ્ટચારના ગાબડા પાડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહયો છે. મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમ મારફતે સિંચાઇ માટે કેટલાય એવા જિલ્લાઓ સિંચાઇ તેમજ પીવાનું પાણી કેનાલ મારફતે પૂરું પાડવામાં આવી રહ્યું છે, ત્યારે કડાણા ડેમમાંથી નીકળતી કડાણા ડાબા કાંઠા સબ માઇનોર કેનાલમાં છાપોરા ગામ પાસે અંદાજીત 1 વર્ષ માં ત્રણ વખત મોટા મોટા ગાબડા પડતા આજુ બાજુના ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે કેટલાય હેકટરના ખેતરોમાં રહેલો ઉભો પાક નષ્ટ થઈ ગયો. લુણાવાડા તાલુકાના છાપોરા ગામે થોડા મહિના પહેલા પણ કેનાલનું મરામતનું કામ પૂર્ણ કર્યાને બે થી ત્રણ ત્રણ દિવસમાં મોટું ગાબડું પડી કેનલોમાં મોટી મોટી તિરાડો પડતા ખેડૂતોનો પાક પાણીમાં ધોવાઈ ગયો હતો. કેનાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવે છે, પરંતુ કામગીરી એટલી હલકી ગુણવત્તાનો માલ વાપરીને કરવામાં આવી રહી છે કે કામ કરતા જ ધોવાઈ જતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની હોવાનું સ્પષ્ટ રીતે જણાઇ આવે છે.
Aug 23,2021, 23:55 PM IST
Coldwar
ST નિગમ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે કોલ્ડવોર? લેટરપેડ પર ગંભીર આક્ષેપો બાદ પોલીસ ફરિયાદ
ગુજરાત એસટી ઓફિસર્સ એસોસિયેશનના બનાવટી લેટરપેડ ઉપર એસટી નિગમના ચેરમેન અને તંત્ર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવતો લેટર સોશિયલ મિડિયામાં ફરતો થયો. જેને લઈને થલતેજના કોન્ટ્રાક્ટર સામે વાડજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ. ગુજરાત એસટી નિગમ અને સરકારની છબી ખરડાય તેવું કૃત્ય કરવા બદલ એસટી ડેપોમાં જાહેરખબરના બોર્ડ લગાવવાનું કામ કરતા થલતેજના કોન્ટ્રાક્ટર સામે વાડજ પોલીસમાં ગુનો નોંધાયો. ઓફિસર્સ એસોસિએશનના લેટરપેડનો દુરઉપયોગ કરનાર વ્યક્તિએ એસટી નિગમની છબી ખરડાય તેમજ એસટીના કૌભાંડનું લખાણ લખવામાં આવ્યુ છે. જેને લઈને એસટી ડેપોમાં જાહેરખબરના બોર્ડ લગાવવાનું કામ કરતા થલતેજના કોન્ટ્રક્ટર સામે વાડજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
Aug 1,2021, 19:37 PM IST
Bloody food
લોહિયાળ ભોજન: સુરતમાં કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરોનું ફાયરિંગ
શહેરના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે કેટરીંગના ધંધાની હરીફાઈમાં લેબર કોન્ટ્રાકટર અને કારીગર ઉપર કારમાં આવેલા ચારથી પાંચ વ્યક્તિએ કરેલા ફાયરીંગમાં કારીગરને પડખામાં ઇજા થઈ હતી. જયારે હુમલાખોરોએ કોન્ટ્રાકટરને માથામાં કડછો મારતા તેને ઇજા થઈ હતી. બન્ને ને સારવાર માટે સિવિલ ખસેડયા હતા.સુરતના પાંડેસરા ગોવાલક રોડ દેવેન્દ્રનગર વિસ્તારમાં શુક્રવારે મધરાત બાદ 12.15 વાગ્યાના અરસામાં ઇકો કારમાં આવેલા ચારથી પાંચ વ્યક્તિએ કેટરીંગના લેબર કોન્ટ્રાકટરના નિખિલ બધોરીયા અને દોઢ મહિના અગાઉ જ આગ્રાથી સુરતમાં રસોઈયાની નોકરી માટે આવેલા 22 વર્ષીય કુલદીપ રામનિવાસ સિંગ ઉપર ફાયરીંગ કરતા કુલદીપ સિંગને પડખામાં ઇજા થઈ હતી. હુમલાખોરોએ નિખિલને માથામાં કડછો મારતા તેને પણ ઇજા થઈ હતી.
Feb 27,2021, 17:39 PM IST
અમદાવાદ
GCA કોન્ટ્રાક્ટરોના પડતર પ્રશ્નોનું નિવારણ લાવવા ગૃહમંત્રીને કરી રજૂઆત
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડના કામ કરતા ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસીએશનના કોન્ટ્રાક્ટરોને રાજ્યના વિવિધ શહેરો જેવા કે, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા, ભૂજ, નડિયાદ, વલસાડ, દાહોદમાં પોલીસ આવાસ નિગમ લિમિટેડના ચાલુ કામોમાં ટેન્ડરની શરતો બહારનું કામ કરવા દબાણ કરવામાં આવે છે.
Feb 11,2020, 17:30 PM IST
Aravalli
અરવલ્લીની બાયડ તાલુકા પંચાયતમાં કોન્ટ્રાક્ટરો માટે પ્રવેશબંધી
અરવલ્લીની બાયડ તાલુકા પંચાયતમાં કોન્ટ્રાકટરોની પ્રવેશબંધી કરવામાં આવી છે. સત્તાધારી ભાજપની તાલુકા પંચાયતમાં પ્રવેશબંધીના ટીડીઓએ સ્ટીકર લગાવવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધિકારીએ પણ સમર્થન કર્યું હતું.
Jan 27,2020, 22:55 PM IST
Trending news
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....