हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
236/ 9
(50)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Corona Breaking
Corona breaking News
world
ફરી કોરોનાનું ગ્રહણ મંડરાયું: ચીનમાં યોજાનારી એશિયન ગેમ્સ અનિશ્ચિતકાળ માટે સ્થગિત
ચીની મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હાલ કોઈ કારણ જણાવ્યા વગર એશિયન ગેમ્સને અનિશ્ચિતકાળ માટે ટાળી નાંખવામાં આવી છે. ચાઈના સેન્ટ્રલ ટેલીવિઝનના રિપોર્ટ પ્રમાણે આ નિર્ણય શુક્રવારે જ લેવામાં આવ્યો છે.
May 6,2022, 13:07 PM IST
breaking news
રાજકોટમાં કોરોનાનો કહેર!!! વિદ્યાર્થીઓમાં સંક્રમણ વધ્યું, આ ચિંતાજનક હકીકત જાણજો
બીજી બાજુ રાજ્યોની સ્કૂલોમાં તારીખ 20 જાન્યુઆરીથી કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ખાનગી અને સરકારી 900 જેટલી હાઈસ્કૂલ આવેલી છે.
Jan 28,2022, 12:35 PM IST
Ahmedabad
ગુજરાતમાં આમ જ કેસ વધ્યા તો કોરોના કોઈને નહીં છોડે, આજે એટલા વધ્યા કે ચિંતા વધી!
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2371 એક્ટિવ કેસ છે. જે પૈકી 11 નાગરિકો વેન્ટિલેટર પર છે. 2360 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,18,589 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે.
Dec 30,2021, 19:40 PM IST
Vadodara
વડોદરામાં 120 દિવસ બાદ થયો મોટો ધડાકો, કોરોનાથી શ્રી શ્રી રવિશંકરના અનુયાયીનુ મોત
ડોદરા શહેરમાં કોરોનાની કુલ કેસની સંખ્યા 72,611 ઉપર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ 71,882 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 623 દર્દીના મોત થયા છે.
Dec 28,2021, 12:25 PM IST
Ahmedabad
ચેતી જજો: અમદાવાદમાં આજે કોરોનાનો સૌથી મોટો વિસ્ફોટ, ત્રીજી લહેરની ચિંતા વધી!
બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 580 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 574 નાગરિકો સ્ટેબલ છે. 8,17,687 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે 10100 નાગરિકોનાં કોરોનાને કારણે કુલ મોત થયા છે
Dec 16,2021, 19:58 PM IST
The first suspected case
ગુજરાતમાં ઓમિક્રોન વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો! આખરે જેનો ડર હતો તે બન્યું!
હવે ગુજરાત માટે એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. જામનગર નજીક મોરકડાં ગામના એક વ્યક્તિમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
Dec 2,2021, 19:29 PM IST
Ahmedabad
અમદાવાદીઓ માટે વાગી ગઈ ખતરાની ઘંટડી! શું ત્રીજી વેવ આવી ગઈ?
આજે કોરોનાના નવા 44 કેસ નોંધાયા છે, જ્યારે 23 દર્દીઓ સાજા થયા છે. જેના પગલે રાજ્યનો કોરોના રિકવરી રેટ ઘટીને 98.75 ટકાએ પહોંચી ગયો હતો. અત્યાર સુધીમાં કુલ 8,16,710 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
Nov 18,2021, 19:59 PM IST
Corona Breaking
Corona Breaking: Good news for Ahmedabad ! On a way to become corona free city
Corona Breaking: Good news for Ahmedabad ! On a way to become corona free city
Jan 25,2021, 11:35 AM IST
Trending news
Ahmedabad
ગુજરાતમાં PMJAYમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ CBI પાસે કરાવો, જાણો શું બોલી સરકાર
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન
IND vs NZ
શું ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે રોહિત શર્મા અને મોહમ્મદ શમી? ઈજા પર આવ્યું મોટું અપડેટ
gk quiz
શું તમને ખબર છે...ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મોત થઈ શકે છે?