हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
COVID19
Covid19 News
corona effect
શું તમને પણ થઈ છે આવી તકલીફ? કોરોના પછી 18થી 40 વર્ષના યુવાનોમાં વધી આ ગંભીર સમસ્યા
સોલા સિવિલમાં દર મહિને 15થી 20 દર્દી એક કાનમાં બહેરાશની સમસ્યાના લીધે સારવાર માટે આવે છે. કોવિડ ઉપરાંત વર્ક ફ્રોમ હોમથી હેડ ફોનનો વધારો ઉપયોગ, હેન્ડસ ફ્રીથી ભારે વોલ્યુમ સાથે મૂવી જોવુ, મ્યુઝિક સાંભળવું તે બહેરાશ માટે જવાબદાર છે. એક કાને બહેરાશ આવી ગઈ છે તેવી ઘણાને ખૂબ મોડેથી જાણ થાય છે.
Jan 31,2024, 19:59 PM IST
COVID19
અમદાવાદમાં કોરોનાની ડરામણી ગતિ! શુ ફરી જૂના દ્રશ્યો જોવા મળશે? જાણો આજના પોઝિટીવ કેસ
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 09 કેસ નોંધાયા હતા. જેમાં 3 મહિલાઓ અને 5 પુરુષો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.
Jan 3,2024, 20:19 PM IST
corona health updates
ગુજરાતમાં JN.1 વેરિયન્ટના 36 કેસ, આરોગ્ય મંત્રીએ કહ્યું ચિંતા કરવાની જરૂર નથી!
ગુજરાતમાં સતત વધી રહ્યાં છે કોરોનાના કેસ. હાલ ગુજરાત રાજ્યમાં કોરોનાના કુલ 66 એક્ટિવ કેસ છે. ખતરાની ઘંટી સમાન વાત એ છેકે, આ કેસમાંથી રાજ્યમાં JN.1 વેરિયન્ટના 36 કેસ નોંધાયા છે. 14 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યાં છે. રાજ્યમાં પ્રત્યેક કોરોના પોઝીટીવ દર્દીનું જીનોમ સિકવન્સીંગ કરવામાં આવે છે.
Dec 28,2023, 13:04 PM IST
Coronavirus news
JN 1: કોરોનાએ ફરી મચાવ્યો આતંક! દેશમાં આજે 702 નવા કેસ, જાણો ગુજરાતની કેવી છે સ્થિતિ
Gujarat Covid Case: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ આંકડા અનુસાર દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસના 702 નવા કેસ નોંધાયા છે. જેથી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 4097 થઇ ગઇ છે.
Dec 28,2023, 11:46 AM IST
China News
રહસ્યમયી બીમારીથી ભારત સહિત દુનિયાભરના દેશોમાં ચિંતા; ભારત સરકારની રાજ્યોને સૂચના
ચીનમાં રહસ્યમયી બીમારીથી ભારતમાં એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરીને તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી છે. તમામ રાજ્યોની હોસ્પિટલોમાં પૂરતા બેડ અને દવાઓ તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી છે.
Nov 26,2023, 18:10 PM IST
sports news
Asia Cup 2023 પર કોરોનાનો ખતરો, 2 ખેલાડીઓ આવ્યા પોઝિટિવ!
Asia Cup 2023: એશિયા કપ 2023 પર કોરોનાનો ખતરો તોળાઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ પહેલા બે સ્ટાર ખેલાડીઓ કોરોના પોઝિટિવ (Corona Positive) હોવાનું જાણવા મળ્યું છે.
Aug 25,2023, 17:13 PM IST
WHO
WHO ની જાહેરાત- હવે ખતમ થઈ ગયો કોરોના, કોવિડ હવે નથી રહ્યો વૈશ્વિક મહામારી
WHO on Covid19: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO એ કોરોનાને લઈને એક મોટી જાહેરાત કરી છે. WHOએ કહ્યું કે કોરોના હવે જાહેર વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી નથી.
May 5,2023, 19:52 PM IST
New Covid casses in Gujarat
છેલ્લા 24 કલાકમાં 7178 નવા કેસ નોંધાયા, એક્ટીવ કેસમાં પણ ઘટાડો, 16 દર્દીઓના મોત
Coronavirus Update: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, રવિવારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 7,178 નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યારે સક્રિય કેસોની સંખ્યામાં 69 દિવસ પછી ઘટાડો થયો છે.
Apr 24,2023, 13:25 PM IST
Coronavirus
ભારતમાં કોરોનાની ડરામણી ગતિ! આજે ફરી નવા કેસનો આંકડો 11 હજારને પાર, 28 દર્દીઓના મોત
Coronavirus Cases: શુક્રવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલ ડેટા અનુસાર, કોરોનાને કારણે 28 દર્દીઓના મૃત્યુ થયા છે. દેશમાં કોરોના વાયરસને કારણે જીવ ગુમાવનારા લોકોની કુલ સંખ્યા વધીને 5,31,258 થઈ છે.
Apr 21,2023, 11:28 AM IST
corona effect
Covid Effect: કોરોના ગયો પણ કાનમાં બહેરાશ આપી ગયો! શું તમને પણ થઈ છે આવી તકલીફ?
Corona Updates: હાલ દુનિયાભરમાં કોરોનાનું સંકટ ખુબ ઓછું થઈ ગયું છે. પહેલાંની જેમ લોકો હવે હરી ફરી શકે છે. પણ કોરોના બાદ સ્વાસ્થ્યને લગતી કેટલીક નવી ચિંતાઓ સામે આવી છે. જેમાંથી એક છે બહેરાપણું....
Apr 17,2023, 9:27 AM IST
COVID19
આ બે રાજ્યોમાં કોવિડના 21 હજારથી વધુ કેસ, દરરોજ બમણું થઈ રહ્યું છે ઈન્ફેક્શન
Covid19 In India: કોવિડ ભારતમાં ફરી ફેલાઈ રહ્યો છે. દરરોજ નવા કેસ વધી રહ્યા છે. એક્ટિવ કેસનો આંકડો 44 હજારને વટાવી ગયો છે. વાયરસના સૌથી વધુ કેસ બે રાજ્યોમાં આવી રહ્યા છે.
Apr 13,2023, 18:17 PM IST
government of gujarat
CORONA અથવા ઈન્ફલ્યુએન્ઝામાં કયું માસ્ક સૌથી ઉત્તમ, N95, KN95 અથવા સર્જિકલ?
Corona Updates: નિષ્ણાતો કહે છે કે N95 અને KN95 બંને માસ્ક લગભગ સમાન છે. જ્યાં N95 યુએસ માસ્ક છે, ત્યાં KN95 ચીની છે. બંને વધુ સારી સુરક્ષા આપે છે. આ સિવાય સર્જિકલ અને કાપડના માસ્ક પણ શ્રેષ્ઠ પરિણામ આપી શકે છે.
Apr 13,2023, 14:16 PM IST
COVID19
ગુજરાતમાં વધી રહ્યાં છે કોરોનાના કેસ, હવે ફરી ચીનથી નવો એવિયન ફ્લુ ફેલાવવાનો ખતરો
ગુજરાતમાં કોરોનાથી સતર્ક રહેવા માટે રાજ્ય સરકાર દ્વારા પણ લોકોને ચેતવણી આપવામાં આવી છે. લોકોએ કોરોનાથી બચવા માટે પહેલાંની જેમ કેટલાંક નિયમો સ્વંયભૂ પાડવાની જરૂર છે.
Apr 13,2023, 10:03 AM IST
COVID19
ગુજરાતમાં કોરોનાના નવા 212 કેસ નોંધાયા, અમદાવાદમાં 78 કેસ, એક દર્દીનું મૃત્યુ
Gujarat reports 212 new COVID19 cases in the last 24 hours; 78 cases in Ahmedabad
Apr 10,2023, 21:10 PM IST
COVID19
ગુજરાતમાં કોરોનાના નવા 351 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 92 કેસ
BREAKING: Gujarat reports 351 new COVID-19 cases in the last 24 hours
Apr 5,2023, 20:15 PM IST
COVID19
રાજ્યમાં કોરોનાના વધતા કેસોએ વધારી તંત્રની ચિંતા!
Gujarat Health Minister Rushikesh Patel raises concerns over rising COVID-19 cases in the State
Apr 5,2023, 18:40 PM IST
COVID19
ગુજરાતમાં કોરોનાના નવા 231 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 68 કેસ
BREAKING: Gujarat reports 231 new COVID19 cases in the last 24 hours; 68 cases in Ahmedabad
Apr 3,2023, 20:40 PM IST
COVID19
વધતા કોરોના કેસોને લઈ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ગુજરાત સરકારે જાહેર કરી ગાઈડલાઈન; આ દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે RTPCR જરૂરી
COVID-19: Gujarat govt makes RT-PCR test report mandatory for passengers coming from THESE nations
Mar 31,2023, 10:35 AM IST
COVID19
ગુજરાતમાં કોરોના વાયરસના નવા 301 કેસ નોંધાયા; અમદાવાદમાં સૌથી વધુ 115
Gujarat reports 301 new COVID19 cases in the last 24 hours; 115 cases in Ahmedabad
Mar 27,2023, 20:40 PM IST
COVID19
વડોદરામાં કોરોના કેસ વધતાં મેયર એક્શનમાં
Vadodara Mayor swings into action as the city sees sharp spike in COVID19 cases
Mar 27,2023, 16:00 PM IST
Trending news
US border
અમેરિકા આટલા ગુજરાતીઓને પાછા મોકલી દેશે, કરોડો ખર્ચીને અમેરિકા જનારાઓ માટે મોટી ખબર
Baroarbunga Volcano
ગમે તે પળે જમીન ફાડીને બહાર આવી શકે છે ધગધગતો લાવા, આગ ભભૂકશે અને.....
work from home job
Work From Home Job: વર્ષ 2025 ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા થશે શાનદાર કમાણી
surat
જેને બહેન કહેતો તેની સાથે ચિરાગના હજારો ફોટા મળ્યા, ભાજપ મહિલા પ્રમુખ આપઘાત કેસ
bamboo plant
ઘરમાં રાખેલા લકી બામ્બુ પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન, છોડ ક્યારેય કરમાશે નહીં
Chitar Vasava
આદિવાસીઓની અલગ ભીલીસ્તાનની માંગ પર ભાજપના મંત્રીનું મોટું નિવેદન
Gujarat farmers
PM કિસાન યોજનામાં ગુજરાતના ખેડૂતોએ બનાવ્યો રેકોર્ડ, ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું
Diabetes
ડાયાબિટીસ માટે રામબાણ છે આ લાલ પાણી, નસોમાં જામેલા કોલેસ્ટ્રોલને પણ ઓગાળી નાખશે
Petrol Diesel price
આજે ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ
Fertilizer Price Hike
ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો : IFFCO એ અચાનક વધારી દીધા ખાતરના ભાવ