हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
80/ 4
(20.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
cow death
Cow death News
Lumpy Virus Sperad
હજારો પશુઓનો જીવ લેનાર ખતરનાક વાયરસની ફરી ગુજરાતમાં એન્ટ્રી, પશુપાલકોમાં ફફડાટ
lumpy virus gujarat : ભુજની ભાગોળે માધાપરના યક્ષ મંદિર પાસેના વાડાની 6 ગાયોને લમ્પી બીમારીના લક્ષણ જણાતાં જિલ્લા પશુપાલન વિભાગને જાણ કરતાં પશુપાલનની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી
Jun 3,2023, 16:34 PM IST
Kutch
ગૌપ્રેમીએ જણાવી લમ્પી વાયરસની ભયાનક દાસ્તાન, ગામડે ગામડે મૃતદેહના ખડકલા
ZEE 24 કલાકે આ લમ્પી રોગની વ્યાપકતા 2 જુલાઈએ બતાવી હતી. પરંતુ વહીવટી તંત્રએ કોઈ ધ્યાન ના આપ્યું. એપ્રિલ મહિનામાં કચ્છના છેવાડાના લખપત તાલુકામાં કેપરીપોક્સ વાયરસથી થતા લમ્પી સ્કિન ડિસીઝના કેસ દેખાવાના શરૂ થયા હતા
Jul 31,2022, 18:39 PM IST
Lumpy Virus Sperad
ગુજરાતમાં વહેતી હતી દૂધની નદીઓ, લમ્પી વાયરસને કારણે ઘટી ગયુ દૂધનું ઉત્પાદન
Lumpy Virus Effect : કચ્છમાં લમ્પી રોગને કારણે દૂધમાં મોટા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. જે ગાય પાંચ લીટર દૂધ આપતી હોય તે અઢી લીટર અને 3 લીટર દૂધ આપતી થઈ ગઈ
Jul 31,2022, 11:41 AM IST
Lumpy Virus Sperad
અડધા ગુજરાતમાં ફેલાયો લમ્પી વાયરસ, રાજકોટમાં જાહેરનામું બહાર પાડવું પડ્યું
ગુજરાતના 16થી વધુ જિલ્લામાં ફેલાયો લમ્પી વાયરસ... રાજકોટમાં પશુઓના વેપાર, પશુમેળા તેમજ પશુ પ્રદર્શન પર 21 ઓગસ્ટ સુધી મુકાયો પ્રતિબંધ......
Jul 31,2022, 9:53 AM IST
Lumpy Virus Sperad
રાજકોટના માલિયાસણ ગામે ગાયોના મોત મુદ્દે ઘટસ્ફોટ, લમ્પીના કારણે મોત થયા નથી
Lumpy Virus Death : રાજકોટની આસપાસના અનેક ગામોની હાલ એવી હાલત છે કે, સીમમાં ગાયોના મૃતદેહોના ઢગલા થઈ રહ્યાં છે. ટપોટપ ગાયોના મોત થવાથી ગાયોના લાશોના ઢગલા વધી રહ્યાં છે. પરંતુ અહીં રહેતા સ્થાનિકોને ક્યાં જવુ તે સમજાતુ નથી
Jul 30,2022, 18:56 PM IST
Lumpy Virus Sperad
ગુજરાતમાં લમ્પી વાયરસનો કહેર, રાજ્યના આ ૧૪ જિલ્લાઓ"નિયંત્રિત વિસ્તાર" તરીકે જાહેર
રાજ્ય સરકાર દ્વારા લમ્પી સ્કીન ડિસીઝના નિવારણ અને નિયંત્રણ માટે રાજ્યના અમરેલી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાને "નિયંત્રિત વિસ્તાર" તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
Jul 28,2022, 17:29 PM IST
Lumpy Virus Sperad
ગુજરાતના 1 હજારથી વધુ ગામોમાં ફેલાયો જીવલેણ લમ્પી વાયરસ, સરકારે તાત્કાલિક બોલાવી બેઠ
Lumpy Virus : લમ્પી વાયરસના કેસ વધતાં સરકાર બની સતર્ક... રાજ્યમાં એક હજારથી વધુ ગામડા લમ્પી વાયરસથી અસરગ્રસ્ત થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવતીકાલે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક...
Jul 25,2022, 16:43 PM IST
Lumpy Virus Sperad
ગુજરાતના 11 જિલ્લામાં પહોંચ્યો ખતરનાક વાયરસ, સૌરાષ્ટ્ર-કચ્છમાં 144 પશુ ટપોટપ મર્યાં
lampi virus gujarat : સૌરાષ્ટ્ર, કચ્છમાં લમ્પી વાઇરસથી 144 પશુઓનાં મોત, 536 ગામડાંમાં લમ્પી વાઇરસની અસર, સૌરાષ્ટ્ર, કચ્છમાં અત્યાર સુધી 25,900 પશુઓનું વેક્સિનેશન
Jul 23,2022, 9:58 AM IST
Trending news
Ahmedabad police
અમદાવાદમાં રાત્રે બહાર નિકળો તો ધ્યાન રાખજો, પોલીસ કરશે ચેકિંગ, જપ્ત થઈ શકે છે વાહન
alcohol
ડ્રિંક કર્યા બાદ કેમ થાય છે હેંગઓવર? સમજો આલ્કોહોલ પાછળનું વિજ્ઞાન, આ રીતે મળશે રાહત
Surya Gochar
નવા વર્ષ પહેલા આ 3 રાશિઓ પર સૂર્ય ગ્રહ રહેશે ખાસ મહેરબાન, ધનલાભની સાથે થશે પ્રગતિ
india
ગુજરાતમાં KYC કકળાટ, કામધંધા મુકીને લાઈનમાં ઉભા રહે છે લોકો, સર્વર ડાઉન થતાં પરેશાની
bjp
તાલુકા અને જિલ્લા પ્રમુખ બનવા માટે ભાજપે નક્કી કરી દીધી ઉંમર મર્યાદા, જાણો વિગત
Millet benefits
બાજરીમાં હોય છે અનેક પોષત તત્વો, માત્ર 30 દિવસ ઘઉંની જગ્યાએ ખાઓ બાજરી; પછી જુઓ કમાલ
CID
સાબરકાંઠાના BZ ગ્રુપ CID ક્રાઈમનો સકંજો : ઓફિસોમાં દરોડા, પોન્ઝી સ્કીમનો આક્ષેપ
Ahmedabad
ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત સહિત પાંચેય આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર
Honey
5 બીમારીઓની એક દવા 1 ચમચી મધ, 2 ચપટી હળદર, શિયાળામાં ખાવાનું કરી દો શરુ
BOB Jobs 2024
BOBમાં બમ્પર નોકરી! બેન્કમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, જાણો