हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
damage
Damage News
ZEE 24 Kalak Original Video
પંચમહાલમાં ભારે વરસાદ બાદ નુકસાનીના દ્રશ્યો, રોડ-રસ્તાઓને ધોવાતા લોકોને ભારે હાલાકી....
Scenes of damage after heavy rain in Panchmahal, people washing the roads suffered a lot....
Sep 4,2024, 9:40 AM IST
damage
ગુજરાતમાં ભારે વરસાદથી મોંઘામૂલા પાકનો થયો સફાયો, અનેક જિલ્લામાં ખેડૂતોને નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા. ઓગસ્ટમાં સતત પડેલા વરસાદને કારણે ખેડૂતો પર ખરાબ અસર થઈ છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાક ધોવાયો છે. એટલે કે ખેડૂતો માટે મુશ્કેલ સ્થિતિનું નિર્માણ થયું છે.
Sep 2,2024, 20:03 PM IST
ZEE 24 Kalak Original Video
સ્માર્ટ સિટી અમદાવાદમાં કમરતોડ ખાડા, જુઓ વીડિયોમાં વરસાદ બાદ શહેરની પરિસ્થિતિ....
potholes in Smart City Ahmedabad, see the video of the situation in the city after rain....
Sep 1,2024, 16:35 PM IST
ZEE 24 Kalak Original Video
સુરતમાં મેટ્રોના બાંધકામ દરમિયાન નજીકના મકાન પર ક્રેન પડી, મકાનને મોટું નુકસાન
સુરતમાં મેટ્રોના બાંધકામ દરમિયાન નજીકના મકાન પર ક્રેન પડી, ભારે ભરખમ ક્રેન પડતા મકાનને મોટું નુકસાન...
Aug 23,2024, 9:48 AM IST
Mdxican Pyramid
પૃથ્વી પર ભયંકર તબાહીનો સંકેત? હજારો વર્ષથી અડીખમ પિરામીડ અચાનક ધસી પડ્યું
ધરતી પર એક મહાવિનાશની ચેતવણીના સંકેત અપાયા છે. મેક્સિકોમાં એક પ્રાચિન જનજાતિના લોકો દ્વારા માનવ બલિ માટે ઉપયોગમાં લેવાનારા બે પિરામિડ ધસી પડ્યા બાદ આમ કહેવામાં આવી રહ્યું છે.
Aug 12,2024, 10:43 AM IST
use of AC
જરૂરિયાત મુજબ જ ચાલુ રાખજો AC, વધુ પડતા ઉપયોગથી થશે ખૂબ જ નુકસાન...
જરૂરિયાત મુજબ જ ચાલુ રાખજો AC, વધુ પડતા ઉપયોગથી થશે ખૂબ જ નુકસાન...
Jun 21,2024, 14:56 PM IST
unseasonal rain
છૂટ્યા આદેશ! ગુજરાતમાં વરસાદને કારણે થયેલા નુકસાનનો સર્વે થશે, આ તારીખ પછી રિપોર્ટ
Unseasonal Rain: કમોસમી વરસાદના લીધે ગુજરાતમાં અનેક ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે નુકસાનનો સર્વે કરવાના આદેશ પણ આપી દેવાયા છે. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે ખેતીવાડી વિભાગ અને સંલગ્ન સંસ્થાઓને સર્વેની કામગીરી શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે.
May 14,2024, 19:13 PM IST
Unseasonal rains
પાટણમાં વાવાઝોડા સાથે પડ્યો કમોસમી વરસાદ, ખેતરમાં ઊભો પાક જમીનદોસ્ત થતા ખેડૂતો મુશ્કેલીમાં
Unseasonal rains, gusty winds damage summer crops in Patan; Farmers demand compensation
May 14,2024, 16:25 PM IST
gujarat
રેતીનું વાવાઝોડું અને કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોની વધી ગઈ ચિંતા! હવે છે આ ખતરો
ધવલ પરીખ/નવસારી: સતત બદલાતા વાતાવરણને કારણે ફળોનો રાજા કેરી આ વર્ષે ખાટી થઇ છે. એમાં પણ ગત રોજ ફૂંકાયેલા ભારે પવનો સાથે પડેલા કમોસમી માવઠાને કારણે જૂનના મધ્ય સુધીમાં આવનારી કેરીના ઉત્પાદન ઉપર અસર થવાની સંભાવના વધતા ખેડૂતોની ચિંતા વધી છે.
May 14,2024, 16:22 PM IST
gujarat
અમદાવાદ: હાઉસિંગની સોસાયટીઓમાં ગેરકાયદે બાંધકામથી લોકો ત્રાહિમામ, ડ્રેનેજ સહિતની વ્યવસ્થાને નુકસાન
Ahmedabad: Illegal construction in housing societies causes damage to drainage systems and other facilities
Feb 25,2024, 22:40 PM IST
TONGUE
જીભ પર આ 4 લક્ષણ જોવા મળે તો સમજી લો ખરાબ થઈ ગયું તમારું લિવર! જરાય ઈગ્નોર ન કરતા
લિવરમાં ખરાબી આવે તો આપણા શરીરમાં તેના લક્ષણો જોવા મળતા હોય છે. તેમાંથી કેટલાક લક્ષણો જીભ પર જોવા મળે છે. જેને ભૂલેચૂકે ઈગ્નોર ન કરવા જોઈએ. જાણો આ લક્ષણો વિશે...
Jan 8,2024, 22:56 PM IST
Technology News
બેટરીમાં પાણી ભરતી વખતે ભારે પડી શકે છે આ ભૂલો, બોમ્બની જેમ ફૂટશે ઇન્વર્ટર!
Inverter Battery Damage: ઈન્વર્ટર બેટરીમાં પાણી ભરતી વખતે ઘણી વખત યુઝર્સ કેટલીક ભૂલો કરે છે, જેનાથી બેટરીને ભારે નુકસાન થઈ શકે છે, જેના વિશે દરેક ઈન્વર્ટર યુઝરને જાણ હોવી જોઈએ. ઈન્વર્ટરની બેટરીમાં સમયસર પાણી ભરવું ખૂબ જ જરૂરી છે, જો આવું ન કરવામાં આવે તો બેટરીનું પરફોર્મન્સ તો ઘટે છે પરંતુ કેટલીકવાર નુકસાન પણ વધુ થઈ જાય છે.
Oct 3,2023, 8:00 AM IST
Biparjoy Cyclone
વાવાઝોડાના કારણે ધાબા પર લાગેલી સોલર પ્લેટ ઉડી જાય તો વળતર મળે ખરું? ખાસ જાણો
ગુજરાતમાં વાવાઝોડા બિપરજોયે કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં તબાહી મચાવી છે. સેંકડો ઝાડ ઉખડી ગયા છે, હજારો વીજ થાંભલા પડી ગયા. ખેતરો જળબંબાકાર થયા. પાક બરબાદ થઈ ગયા. ઘરો, દુકાનો, બિલ્ડિંગો પર લાગેલા ટિન શેડ ઉડી ગયા છે. સ્પષ્ટ છે કે કેટલાક લોકોના ઘરો પર લાગેલી સોલર પેનલને પણ નુકસાન થયું હોય.
Jun 17,2023, 15:18 PM IST
shampoo
ખબર છે અઠવાડિયામાં કેટલીવાર શેમ્પૂ વડે ધોવા જોઇએ વાળ? નહીતર થશે થશે નુકસાન
Hair Care: વાળની સંભાળ લેતી વખતે ઘણા પ્રશ્નો મનમાં આવે છે, જેમ કે તમારે તમારા વાળને કેટલી વાર શેમ્પૂ કરવા જોઈએ અથવા વાળ સાફ કરવાની સાચી રીત શું છે? ચાલો આ લેખમાં વાળ ધોવાની સાચી રીત જાણીએ.
Jun 10,2023, 19:50 PM IST
ZEE 24 Kalak Original Video
હાઈ હિલ્સ પહેરવાના શોખીનો પહેલા આ વીડિયો જોઈ લો, નુકસાન જાણીને ચોંકી જશો!
હાઈ હીલ્સની ફેશન નવી નથી, દરેક ઉંમરની મહિલાઓ માટે આ એક ફેશન ટ્રેન્ડ છે, આ ફૂટવેર તેમને સ્ટાઇલિશ લુક આપે છે,હાઈ હીલ્સ ભલે ગમે તેટલી મોર્ડન લાગે, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય માટે બિલકુલ સારી નથી.. ચાલો જાણીએ કે આ પ્રકારના ફૂટવેર કેમ ન પહેરવા જોઈએ.
Jun 5,2023, 16:26 PM IST
ZEE 24 Kalak Original Video
ઉજ્જૈનમાં આંધી તોફાનને કારણે 'શ્રી મહાકાલ લોક' કોરિડોરને મોટું નુકસાન!
મધ્ય પ્રદેશના ઉજ્જૈન સ્થિત પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં શ્રી મહાકાલ લોક કોરિડોરની છ મૂર્તિઓ રવિવારે બપોરે ફૂંકાયેલા પવનના પગલે પડીને ક્ષતિગ્રસ્ત થઈ ગઈ.
May 29,2023, 14:12 PM IST
Mahakal Lok Corridor
ઉજ્જૈનમાં આંધીથી શ્રી મહાકાલ લોક કોરિડોરને મોટું નુકસાન, સપ્તઋષિઓની મૂર્તિઓ તૂટી
મધ્ય પ્રદેશના ઉજ્જૈન સ્થિત પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં શ્રી મહાકાલ લોક કોરિડોરની છ મૂર્તિઓ રવિવારે બપોરે ફૂંકાયેલા પવનના પગલે પડીને ક્ષતિગ્રસ્ત થઈ ગઈ. આ જાણકારી એક અધિકારીએ આપી
May 29,2023, 11:45 AM IST
ZEE 24 Kalak Original Video
તમે પણ દે ધનાધન ઉલાળતા હોય કાજુ તો સાચવજો, વધારે કાજુ ખાવાથી થાય છે આ નુકસાન
ડ્રાય ફ્રૂટ્સની વાત કરવામાં આવે તો કાજુનું નામ સૌથી પહેલા આવે. કાજુ ખાવા મળે તે કોઈ ખજાનો મળ્યા જેવી ખુશીની વાત લાગે છે. જો કે કાજુ ગુણકારી હોય છે તેથી કાજુ ખાવાથી હાડકા મજબૂત પણ બને છે. કાજુ ખાવાથી ત્વચાની રોનક પણ વધે છે. પરંતુ શું તમે જાણો છો કે કાજુનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે ?
May 22,2023, 8:58 AM IST
Banana
ખેડૂતો પર કુદરતનો કહેર! ગુજરાતમાં મોટાભાગના કેળના વૃક્ષો ધરાશાયી, કુદરત રૂઠે તો...
ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોને વ્યાપક નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે. જિલ્લાના અનેક તાલુકાઓ પૈકી ઘોઘા તાલુકા પંથકમાં ધોધમાર સૌથી વધુ વરસાદ થયો હતો.
May 3,2023, 20:53 PM IST
driving rules
ગાડી ઠોકી હવે નુક્સાનના પૈસા તાત્કાલિક કાઢ! એક્સિડન્ટ બાદ નુકસાની અંગે શું છે નિયમ?
Dec 29,2022, 16:54 PM IST
Trending news
Whatsapp
તમારૂ ખાતું ખાલી કરી દેશે Whatsapp પર આવેલું લગ્નનું કાર્ડ, ભૂલમાં પણ ન કરો ક્લિક
Savings Accounts
એકાઉન્ટમાં જમા પૈસા પર પણ મળશે મોટો નફો, SBI સહિત આ 4 મોટી બેંક આપે છે સારૂ વ્યાજ
Anand
ભાજપના કાઉન્સિલર પર દુષ્કર્મનો આરોપ! રહીશોએ ચખાડ્યો મેથીપાક, જાણો યુવતીનો ધડાકો?
mumbai
IPL ઓક્શન પહેલા શ્રેયસ અય્યરને મળી મોટી જવાબદારી, બની ગયો આ ટીમનો કેપ્ટન
gujarat
હચમચાવી નાંખી એવી સુરતની ઘટના! ધોળા દિવસે ઘરમાં ઘૂસી ઝીંક્યા ચપ્પાના ઘા, કારણ અકબંધ
mukesh ambani
મુકેશ અંબાણીને મોટો ઝટકો! એક ક્ષણમાં ખાક થયા 22000 કરોડ, આ છે મોટું કારણ
rohit sharma baby boy
પુત્રના ગુડ ન્યૂઝમાં રોહિત શર્માએ Insta પર શેર કરી જે પોસ્ટ, તે ચર્ચામાં કેમ છે?
guru gochar 2024
આ 3 રાશિઓ પર આગામી દિવસમાં ગુરુ કરશે રૂપિયાનો વરસાદ, દરેક કામમાં મળશે સફળતા!
Amit Shah
મણિપુરમાં બેકાબૂ સ્થિતિ પર અમિત શાહની સમીક્ષા બેઠક, NPPએ સરકારમાંથી સમર્થન પરત લીધું
bjp madhya pradesh
BJPનો નવો પ્રયોગ...!!! પાર્ટીમાં પહેલીવાર બનાવ્યા Whatsapp પ્રમુખ, આ રાજ્યથી શરૂઆત!