हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dearness allowance hike
Dearness allowance hike News
DA hike
DA Hike: કેન્દ્રીય કર્મચારીઓના તહેવારો સુધરી જશે, દર મહિને મળશે હવે વધુ રૂપિયા
7th Pay Commission: દેશના સરકારી કર્મચારીઓ માટે તહેવારો પહેલાં ખુશખબર આવી રહી છે. મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના દરો દર વર્ષે બે વાર બદલાય છે. પ્રથમ વધારાનો લાભ જાન્યુઆરીથી મળે છે, જ્યારે બીજો ફેરફાર જુલાઈ મહિનાથી લાગુ કરવામાં આવશે.
Aug 23,2024, 13:19 PM IST
7th Pay Commission
સરકારે પહેલી કેબિનેટમાં DA વધારવાની કરી જાહેરાત, આ સરકારી કર્મચારીને બલ્લે-બલ્લે
7th pay commission: કેન્દ્રીય કર્મચારી વર્ષની બીજી છમાસિક મોંઘવારી ભથ્થાની રાહ જોઇ રહ્યા છે. આ નિર્ણયથી આગામી કેટલાક મહિનામાં લેવાનો છે.
Jun 11,2024, 14:13 PM IST
DA arrear
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, ડીએમાં વધારા બાદ મળશે વધુ એક લાભ
7th Pay Commission DA Hike Latest News: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. મોદી સરકારે તાજેતરમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA વધારો)માં વધારો કર્યો છે. એપ્રિલ મહિનામાં કર્મચારીઓના ખાતામાં મોટી રકમ આવવાની છે.
Apr 4,2023, 21:40 PM IST
DA arrear
DA Arrears Calculator: કેન્દ્રીય કર્મચારી થયા માલામાલ, DA,TA માં મોટો વધારો
DA Arrears Calculator: કેન્દ્રીય કર્મચારીઓના 7th CPC level-1 માં GP 1800 પર હેસિક સેલેરી 18000 રૂપિયાથી શરૂ થાય છે. આ બેન્ડવાળાને DA+TA મળીને 9477 રૂપિયા મળશે. પરંતુ પાછલા મોંઘવારી ભથ્થાની તુલનામાં 774 રૂપિયા વધુ મળશે.
Apr 4,2023, 15:46 PM IST
7th pay commission da hike
રેલવે વિભાગના 14 લાખ લોકોને આ મહિને 'બખ્ખા', હવે મોંઘવારી તેમની બાજુમાં પણ નહીં ફરકે
રેલ મંત્રાલયના આ નિર્ણયથી ભારતીય રેલવેના 14 લાખ કર્મચારીઓ અને પેન્શરોને સીધો લાભ થનાર છે. તેમને જ્યારે એપ્રિલનો પગાર મળશે ત્યારે તેની સાથે જ તેમને હવે 34 ટકાના હિસાબથી મોંઘવારી ભથ્થું મળશે. એટલું જ નહીં, એપ્રિલની સેલેરીની સાથે જાન્યુઆરીથી માર્ચ સુધીનું એરિયર્સ પણ આ 14 લાખ લોકોને મળવાનો છે.
Apr 6,2022, 14:03 PM IST
7th Pay Commission
7th Pay Commission: DA ના પૈસા આવવાની તારીખ કન્ફર્મ! કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખાં..
7th Pay Commission: JCM ના સચિવ શિવ ગોપાલ મિશ્રાના જણાવ્યા અનુસાર, ઔદ્યોગિક કામદારો માટે મોંઘવારીના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે જાન્યુઆરી 2022માં ડીએમાં 3 ટકાનો વધારો થશે. માર્ચમાં હોળી પછી તેની જાહેરાત પણ કરવામાં આવશે અને ચૂકવણીની પ્રક્રિયા પણ શરૂ થશે
Feb 11,2022, 14:06 PM IST
7th Pay Commission
આ કર્મચારીઓને તહેવારો પહેલા મળશે સારા સમાચાર! સપ્ટેમ્બરથી વધશે સેલેરી
કેન્દ્રીય કર્મચારીઓ માટે આ વખતે દિવાળી અને દશેરાનો તહેવાર ખુબજ સરસ થવાનો છે. કેમ કે, ખાતામાં DA, DR ની મોટી રકમ જમાં થવાની છે. એક રિપોર્ટ અનુસાર DA, DR માં થયેલા વધારાને 1 જુલાઈથી માન્ય રાખવામાં આવશે અને તેની ચુકવણી દશેરા (15 ઓક્ટોબર) પહેલા કરવામાં આવશે
Jul 12,2021, 18:31 PM IST
Trending news
cybercrime
90 વર્ષના વરિષ્ઠ નાગરિક બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગુમાવ્યા 1.15 કરોડ રૂપિયા
Life Extension Pills
આવી રહી છે અમર થવાની દવા! પરંતુ દરેકને તે મળશે નહીં, તો પછી કોણ આપવાનું છે ખુશખબર?
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ
Champions Trophy 2025
ભારત જ નહીં..અન્ય ટીમોએ પાકિસ્તાનથી ફેરવ્યું મોં!હવે ક્યાં યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફી?
International Book Fair
પુસ્તક પ્રેમીઓ માટે ખુશીના સમાચાર, અમદાવાદમાં 30 નવેમ્બરથી શરૂ થશે પુસ્તક મેળો
Aishwarya rai
'બચ્ચન' સરનેમ હટાવીને ઐશ્વર્યાએ આપ્યો મોટો સંકેત! જાણો શું છે સમગ્ર મામલો
Prashant Vazirani
ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા ડો. પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ