हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dengue fever
Dengue fever News
first symptoms of dengue
ડેન્ગ્યુમાં શું હોય છે સૌથી પહેલું લક્ષણ? બીમારીમાંથી સ્વસ્થ થવામાં કેટલા દિવસ લાગે?
ડેન્ગ્યુ મચ્છરના કરડવાથી ફેલાતો એક ગંભીર રોગ છે, જે હાલમાં ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ડેન્ગ્યુના વાયરસ એડીસ એજિપ્ટી મચ્છરના કરડવાથી શરીરમાં પ્રવેશ કરે છે, જેના કારણે ઘણા પ્રકારના લક્ષણો જોવા મળે છે.
Oct 2,2024, 18:32 PM IST
monsoon health
વરસાદની સિઝનમાં આ 5 બીમારીઓ બની શકે છે મોતનું કારણ! મોંઘી પડશે બેદરકારી
Monsoon: જો તમે ચોમાસામાં મોજ-મસ્તીના મૂડમાં હોવ તો તમારે થોડી સાવચેતી રાખવી પડશે, નહીંતર અનેક બીમારીઓ તમને ઘેરી શકે છે. ચાલો જાણીએ ચોમાસામાં બેદરકારીને કારણે તમને કઈ 5 બીમારીઓ પરેશાન કરી શકે છે.
Jul 2,2024, 11:42 AM IST
Dengue fever
Dengue: તમને અને તમારા પરિવારને આ રીતે ડેન્ગ્યુથી બચાવો, જાણો શું કહે છે નિષ્ણાતો
How To Prevent Dengue: વરસાદી મોસમમાં સતત વધી રહ્યાં છે ડેન્ગ્યુના કેસ. શું તમે જાણો છો ચોમાસામાં જ કેમ થાય છે ડેન્ગ્યુના કેસમાં વધારો? જાણો આ રોગથી બચવાના ઉપાયો...
Aug 18,2023, 8:34 AM IST
dengue
ડેન્ગ્યુના દર્દીએ ભુલથી પણ ન ખાવી આ વસ્તુઓ, વધી જશે તકલીફ અને રિકવરીમાં થશે સમસ્યા
Worst Food For Dengue: ડેન્ગ્યુ થાય ત્યારે તાવ, માથામાં દુખાવો, સ્નાયુઓમાં દુખાવો વધારે થાય છે અને સાથે જ પ્લેટલેટ્સ ઝડપથી ઘટવા માંડે છે. ડેન્ગ્યુ ઘણી વખત જીવલેણ સાબિત થાય છે. આ સમસ્યામાં થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો વ્યક્તિ મોતના મુખ સુધી પહોંચી જાય છે.
Aug 6,2023, 8:33 AM IST
papaya leaf
જાણો ડેન્ગ્યુને માત આપવા પપૈયાના પાંદડાનો કેવી રીતે કરવો ઉપયોગ?
Papaya leaf in dengue: પપૈયાના પાનમાં ફિનોલિક કમ્પાઉન્ડ, પપૈન અને આલ્કલોઈડ હોય છે, જે મજબૂત એન્ટીઑકિસડન્ટ તરીકે કામ કરે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. આ પાંદડાના અર્કથી ડેન્ગ્યુના દર્દીઓમાં પ્લેટલેટની સંખ્યામાં વધારો થાય છે.
Aug 4,2023, 12:27 PM IST
Dengue fever
ડેન્ગ્યુ થયા બાદ ઝડપથી ઘટતા બ્લડ કાઉન્ટને વધારે છે આ 2 છોડનો રસ, તુરંત આવશે રિકવરી
Dengue Fever: ડેન્ગ્યુનો મચ્છર ડંખ મારે એટલે વ્યક્તિમાં ડેન્ગ્યુ વાયરસ ફેલાવા લાગે છે. ડેન્ગ્યુના મચ્છર જેટલા લોકોને કરડે છે તેઓ સંક્રમિત થઈ શકે છે. વરસાદની સિઝનમાં ડેન્ગ્યુના મચ્છર ઝડપથી વધે છે. ડેન્ગ્યુ થાય એટલે વ્યક્તિના શરીરમાંથી બ્લડ કાઉન્ટ ઝડપથી ઘટવા લાગે છે.
Jul 7,2023, 19:10 PM IST
મચ્છરજન્ય રોગચાળો
મેટ્રો સિટી પર રોગચાળાનો ભરડો, તંત્ર બન્યું કઠપુતળી...
મેટ્રો સિટી પર રોગચાળાનો ભરડો, તંત્ર કઠપુતળી બની ગયું છે. મચ્છરો સામે જાણે કોર્પોરેશને હથિયાર હેઠા મુકી દીધા હોય તેવું લાગી રહ્યું છે. કમોસમી વરસાદના પગલે મચ્છરો બેકાબુ બન્યા છે. જ્યારે કોર્પોરેશન આ મચ્છરોને નાથવા માટે કોઇ પગલા જ નથી લઇ રહ્યું તેવું લાગી રહ્યું છે.
Nov 8,2019, 18:55 PM IST
Trending news
Best Resale Value Cars
આ 5 કારોની રીસેલ વેલ્યૂ છે સૌથી વધુ! જાણો 5 વર્ષ ચલાવ્યા પછી પણ કેટલી મળે છે કિંમત
Bhavnagar
છપ્પર ફાડકે કમાણી કરાવતી ખેતી! આ છોડ એકવાર વાવો એટલે 25 વર્ષ સુધી કમાણી કરાવશે
Vaishno Devi
વૈષ્ણોદેવી જનાર યાત્રીઓ માટે મોટા ખુશખબર; શ્રાઈન બોર્ડ કરોડો ભક્તોને આપશે આ સુવિધા
Digital Media
મોદી સરકારે સ્વીકાર્યુ! મોટી ટેક કંપનીઓ દ્વારા ડિજિટલ મીડિયા પર મંડરાઈ રહ્યો છે ખતરો
Premanand Maharaj
આખી રાત આ યુવતી જાગતી રહી...મહારાજ પાસે જઈને કહ્યું; 'આ મારી જિંદગીનો સૌથી ખાસ દિવસ'
smart city
હવે આ શહેરનો વિકાસનો વારો, નવા પ્લાનિંગથી બની જશે ગુજરાતનું અલ્ટ્રા મોર્ડન શહેર
which planet is full of gold
આ ગ્રહ પર માત્ર સોનું જ સોનું! હાથમાં આવે તો દરેક બની જાય અમીર, NASA મોકલી ચૂક્યુ...
pakistan
પાકિસ્તાનમાં બનશે સ્વામીનારાયણ મંદિર, અમદાવાદના સંતો કરાંચી જશે
Shravan Month
આ શિવ મંદિરનું પાકિસ્તાન સાથે છે ખાસ કનેક્શન! કરાંચીના પરિવારને 1986માં મળ્યો મેસેજ
Gold rate
સતત બીજા દિવસે સોનું જબરદસ્ત ઉછળ્યું, લગ્નગાળામાં રડાવશે કે શું? જાણો લેટેસ્ટ રેટ